- નેશનલ
અનુપમા સિરિયલના મશહૂર કલાકારનું કાર્ડિયાક અરેસ્ટથી થયું નિધન
મનોરંજન ઉદ્યોગમાંથી એક માઠા સમાચાર જાણવા મળ્યા છે. ડર, બાઝીગર અને બદ્રીનાથ કી દુલ્હનિયા જેવી ફિલ્મોમાં કામ કરનાર ટેલિવિઝન ઉદ્યોગના લોકપ્રિય અભિનેતા ઋતુરાજ કે સિંહનું નિધન થયું છે. અભિનેતાએ ૫૯ વર્ષની વયે અંતિમ શ્ર્વાસ લીધા છે. અભિનેતા અમિત બહલે તેમના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા(ઉત્તરાયણ સૌર વસંતૠતુ),બુધવાર, તા. ૨૧-૨-૨૦૨૪, ભીષ્મ દ્વાદશી, પ્રદોષ.ભારતીય દિનાંક ૨, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૧૦મો આવાં, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…
પ્રજામત
નવીન શિક્ષણ ધોરણાનુસાર ‘એમ ફિલ’પદવી બંધ થવાનાં કારણો…છેલ્લાં ૩૦-૩૫ વર્ષોમાં એમફિલ પદવી અત્યાધિક પ્રભાવ પાડી શકી નથી. સંશોધન પરિચય એજ આ પદવીનો મુખ્ય ઉદ્દેશ હતો, જે સંશોધક બંધુ-ભગિનીઓ સાધ્ય ન કરી શકેલ. એના પછીનો ટપ્પો પીએચડીનો હતો. એમફિલ કરનારા વિદ્યાર્થીઓને…
- શેર બજાર
નિફ્ટીમાં સતત બીજા દિવસે નવી વિક્રમી સપાટી, મિડકૅપ અને સ્મોલ કૅપ શૅરોમાં પીછેહઠ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયાઇ બજારોની નરમાઇને અવગણીને ભારતીય શેરબજારે સતત છઠ્ઠા સત્રમાં આગેકૂચ ચાલુ રાખી હતી અને નિફ્ટી ફરી નવા વિક્રમી ઊંચા સ્તરે પહોંચ્યો હતો. ખાસ કરીને ઇન્ડેક્સ હેવીવેઇટ બૅન્ક શેરોની આગેવાનીએ લેવાલીનો ટેકો મળતાં સેન્સેક્સ પણ ૭૩,૦૦૦ પોઇન્ટની સપાટી…
- વેપાર
બુલિયન માર્કેટમાં ઝમકવિહોણું વાતાવરણ: સોનાચાંદીમાં સામસામા રાહ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ડોલર ઇન્ડેકસની અનિયમિત વધઘટ અને ફેડરલ ઓપન માર્કેટ કમિટીની બેઠકના મિનટ્સની જાહેરાત અગાઉની સાવચેતીના માનસ વચ્ચે બુલિયન બજારમાં ઝમક વિહોણું હવામાન રહ્યું હતું. એકંદરે વિશ્ર્વબજારમાં અને દેશાવરોમાં નરમાઇ જોવા મળી હતી જોકે, અહીં ઝવેરી બજારમાં બંને કિમતી…
- એકસ્ટ્રા અફેર
મોદી-શાહને કલમ ૩૭૦ મુદ્દે કોઈની સલાહની શું જરૂર?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ જમ્મુ અને કાશ્મીરમાં લોકસભાની ચૂંટણીની સાથે જ વિધાનસભાની ચૂંટણી યોજાવાની વાતો ચાલી રહી છે. સાથે સાથે ભાજપ અબ્દુલ્લા પરિવારની બાપીકી પેઢી જેવી નેશનલ કોન્ફરન્સ સાથે જોડાણ કરશે એવી વાતો પણ ચાલી રહી છે. આ વાતો…
- સ્પોર્ટસ
ભારતીય મૂળના આઠ વર્ષના ટેણિયાએ ચેસમાં ૩૭ વર્ષના ગ્રૅન્ડમાસ્ટરને હરાવ્યો, રેકૉર્ડ તોડ્યો
અશ્વથની વિશ્ર્વમાં ૩૭,૩૩૮મી રૅન્ક છે! આઠ વર્ષનો અશ્વથ કૌશિક અને પોલૅન્ડનો જેસેક સ્ટૉપા. સિંગાપોર: ચેસમાં નાની ઉંમરના ભારતીય ખેલાડીઓએ મોટા-મોટા સૂરમાઓને હરાવ્યા હોય એવા છેલ્લા થોડા મહિનાઓમાં ઘણા કિસ્સા બની ગયા છે. ગયા વર્ષે ૧૬ વર્ષની ઉંમરે એસ. પ્રજ્ઞાનાનંદે ભૂતપૂર્વ…
- સ્પોર્ટસ
આઇપીએલ બાવીસમી માર્ચથી: આખી ટૂર્નામેન્ટ ભારતમાં જ રમાશે
ફાઇનલ મોટા ભાગે ૨૬મી મેએ: પહેલા માત્ર ૧૫ દિવસનું શેડ્યૂલ જાહેર કરાશે ધોનીની કૅપ્ટન્સીમાં ૨૦૨૩માં ચેન્નઈ પાંચમી વાર ચૅમ્પિયન બન્યું હતું. નવી દિલ્હી: વિશ્ર્વની સૌથી લોકપ્રિય ક્રિકેટસ્પર્ધા અને અમેરિકાની બાસ્કેટબૉલની એનબીએ ટૂર્નામેન્ટ પછી બીજા નંબરે આવતી ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)…
- સ્પોર્ટસ
સના જાવેદ દેખાઈ કે તરત જ સાનિયાના ચાહકોએ ખૂબ મજાક ઉડાવી!
સાનિયા મિર્ઝા (ડાબે) અને શોએબ મલિકની મેચ વખતે મેદાન પરથી પાછી જઈ રહેલી સના જાવેદ. કરાચી: ભારતની ભૂતપૂર્વ ટેનિસ-સમ્રાજ્ઞી સાનિયા મિર્ઝાનાં ચાહકો ભારતમાં તો અનેક છે, પણ પાકિસ્તાનમાં પણ કંઈ ઓછા નથી. તાજેતરમાં શોએબ મલિકે પાકિસ્તાનની અભિનેત્રી સના જાવેદ સાથે…
- સ્પોર્ટસ
‘યશસ્વી પોતાના સંઘર્ષ પરથી શીખ્યો છે, તારી પાસેથી નહીં’
ઇંગ્લૅન્ડના ઓપનર બેન ડકેતની કમેન્ટ પર નાસિર હુસેને ઉગ્ર પ્રતિક્રિયા આપી રાંચી: એશિયન દેશ અને ખાસ કરીને ભારતની ક્રિકેટ ટીમ સામે માઇન્ડ-ગેમ રમવામાં ઑસ્ટ્રેલિયા અને ઇંગ્લૅન્ડના ભૂતપૂર્વ ખેલાડીઓ માહિર છે. જોકે ક્યારેક એવું પણ બનતું હોય છે કે પોતાના જ…