Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 510 of 928
  • એકસ્ટ્રા અફેર

    મનોહર જોશી કેમ નવિન કે મમતા ના બની શક્યા?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ મહારાષ્ટ્રના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનોહર જોશીનું નિધન થયું એ સાથે જ મહારાષ્ટ્રના રાજકારણના તખ્તેથી એક મહત્ત્વનું પાત્ર કાયમ માટે વિદાય થઈ ગયું. શિવસેનાના દિગ્ગજ નેતા મનોહર જોશીની ઉંમર ૮૬ વર્ષ હતી. ત્રણેક દિવસ પહેલાં તેમને હાર્ટ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ),શનિવાર, તા. ૨૪-૨-૨૦૨૪, માઘી પૂર્ણિમા, માઘસ્નાન સમાપ્તિભારતીય દિનાંક ૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ સુદ-૧૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ સુદ-૧૫પારસી શહેનશાહી રોજ ૧૩મો તીર, માહે ૭મો મેહેર,…

  • વીક એન્ડ

    ફન વર્લ્ડ

    ‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…

  • વીક એન્ડ

    ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૧૩)

    બદમાશોની કાર ઊભી રહેવાનો અવાજ એણે સ્પષ્ટ રીતે સાંભળ્યો. એણે દીવાલના બાકોરામાંથી બહાર નજર કરી બદમાશો કારમાંથી નીચે ઊતરીને આમતેમ નજર દોડાવતા હતા. એ બધાના હાથમાં રિવોલ્વરો ચમકતી હતી કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)કોઇક મરાઠા સરદારોનો એ કિલ્લો હોવો જોઇએ, એવું…

  • વીક એન્ડ

    રામરાજ્યનું એક લક્ષણ: સર્વાનુમતિ

    આજનું ભારત બહુમતીથી સર્વાનુમતિ તરફ આગેકૂચ કરી રહ્યું છે… કવર સ્ટોરી -મુકેશ પંડ્યા ભારતમાં એક સમય એવો હતો જયારે ગઠબંધન દ્વારા ત્રિશંકુ સરકાર રચાતી હતી. એવા પણ દિવસો આવ્યા જયારે સૌથી વધુ બેઠકો ધરાવતા પક્ષો વિરોધ પક્ષોની પાટલી પર બેઠા…

  • વીક એન્ડ

    અળવીતરી આંગળીઓનું આડા-અવળું…

    મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી એક આંગળી શું કરી શકે?પથારી ફેરવી શકે અને ટોચ પર પણ બેસાડી શકે. કોઈપણને પૂછો તો આ જવાબ આપી શકે, પણ આટલું અઘરું મારા માટે ખરેખર કલેકટરની પરીક્ષા પાસ કરવા જેવું છે. કોઈપણને તમે આંગળી અંગે…

  • વીક એન્ડ

    સ્ટાઉફનબર્ગમાં વાત ટાઇમલેસ બ્યુટી,કિલ્લા અન્ો જર્મન ઉમરાવની….

    અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી દુનિયા દર અઠવાડિયેે વધુ અજાણી ટેરિટોરીમાં જઈ રહી હોય ત્ોવું લાગ્ો છે. ત્ોમાં સૌથી વધુ રસપ્રદ વાત એ પણ છે કે દરેક વર્ષનાં ટ્રેન્ડિંગ ડેસ્ટિન્ોશન પણ બદલાઈ રહૃાાં છે. થોડાં વર્ષો પહેલાં બધાં ઇજિપ્ત, પછી…

  • વીક એન્ડ

    લૌરા: લાખો દુખિયારા માટે આશાની બારી ખોલતી ગઈ!

    ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક ગત સપ્તાહે આપણે લૌરા બ્રિજમેનની વાત માંડેલી. બહુ નાની ઉંમરે સ્કાર્લેટ ફિવરનો ભોગ બનેલી લૌરાએ જોવા-સાંભળવા ને બોલવાની શક્તિ ગુમાવી દીધી. ઓછું હોય એમ સ્વાદેન્દ્રિયે પણ દગો દીધો. લગભગ અશક્ય લાગે એવા સંજોગોમાં લૌરા…

  • વીક એન્ડ

    લંગડા ઘોડા… તેરા ક્યા હોગા રે?

    ચંદીગઢ મેયર ચૂંટણીના ઘાત-આઘત્- પ્રત્યાઘાત ઊડતી વાત -ભરત વૈષ્ણવ જોઇ લીધું? પત્રકારિતાના નામ પર કલંક એવી ચેનલો ચોમાસામાં દેડકા ડ્રાંઉ ડ્રાંઉ કરે તેમ ધમાધમ કરવા માંડ્યા છે. કાચબાઓ રંગ બદલવા માંડ્યા છે. કોઇના ટુકડા પર જીવતા ટુકડાજીવીઓ યોયો હનીસિંગની જેમ…

  • વીક એન્ડ

    ગામડું-ખેતર ને વાડનું અજાયબ વિશ્ર્વ

    નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી મારા ખેતરને શેઢેથી લ્યા, ઊડી ગઈ સારસી! પોતાના શબ્દોથી ચિરંજીવ બની ગયેલા આપણા ગુજરાતી કવિ રાવજી પટેલની આ પંક્તિ ગ્રામ્યજીવનના પ્રતીકથી માનવ સંવેદનાઓને હચમચાવે છે. કવિ રાવજી પટેલની અન્ય એક કાવ્યપંક્તિ જોઈએ તો સાંભળ તો સખી…

Back to top button