Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 51 of 928
  • જૈન મરણ

    ઘોઘારી વિશા શ્રીમાળી જૈનસાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ સ્વ. રમેશચંદ્ર મનસુખલાલ દોશીના ધર્મપત્ની નિર્મળાબેન દોશી (ઉં. વ. ૭૭), તા. ૨૧-૯-૨૪ના શનિવાર મુલુંડ મુકામે સ્વર્ગવાસ પામેલ છે. તે સુરેશભાઇ, અનિલભાઇ તથા ચંદ્રાબેન પ્રવીણચંદ્ર મહેતાના ભાઇના પત્ની. તરૂલતાબેન, વર્ષાબેનના જેઠાણી. દેવાંગ, દર્શનાબેન મુકેશકુમાર,…

  • વેપાર

    શૅરબજાર નવી વિક્રમી સપાટીએ, માર્કેટ કૅપ ₹ ૪૭૧.૭૧ લાખ કરોડના સ્તરે

    મુંબઇ: ફેડરલ ઇફેકટ વચ્ચે વૈશ્ર્વિક બજારમાં આવેલા જોરદાર ઉછાળા સાથે સ્થાનિક શેરબજજાર પણ તોતિંગ ઉછાળા સાથે નવી વિક્રમી ટોચે પહોંચ્યા હતા અને તેેને પરિણામે કુલ લિસ્ટેડ ઇક્વિટ શેરના માર્કેટ કેપિટલમાં પણ ઉછાળો આવ્યો હતો. સપ્તાહ દરમિયાન રિયલ્ટી, બેન્કેક્સ અને પાવર…

  • Uncategorized

    સરકારે ખાદ્યતેલના ઉછળતા ભાવ અંગે કંપનીઓ પાસેથી સ્પષ્ટતા માગી

    નવી દિલ્હી: સરકારે ખાદ્યતેલ કંપનીઓ પાસેથી નીચી ડ્યુટી પર આયાત કરવામાં આવતા અને પર્યાપ્ત સ્ટોકની ઉપલબ્ધતા વચ્ચે ભાવમાં સ્થિરતા સુનિશ્ર્ચિત કરવાની તાકીદ કરી હોવા છતાં ખાદ્ય તેલના છૂટક ભાવમાં જોવા મળી રહેલા ઉછાળા માટે સ્પષ્ટતા માગી છે. કેન્દ્ર સરકારે ૧૪…

  • વેપાર

    ટીનમાં સ્ટોકિસ્ટોની આક્રમક લેવાલીએ ₹ ૩૯નો ઉછાળો

    મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ તેમ જ ચીન પ્રોપર્ટી માર્કેટને મંદીની ગર્તામાંથી બહાર લાવવા માટે સ્ટિમ્યુલસ પેકેજની જાહેરાત કરે તેવા આશાવાદે આજે લંડન ખાતે કોપરમાં સુધારાતરફી વલણ જળવાઈ રહ્યું હોવાથી સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ કોપરની અમુક વેરાઈટીઓ,…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયામાં વધુ ૧૦ પૈસાની તેજી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં તેજીનું વલણ, વિશ્ર્વ બજારમાં ખાસ કરીને એશિયન ચલણો સામે ડૉલરમાં જોવા મળેલી નરમાઈ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં પીછેહઠ જોવા મળતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં સતત સાતમા સત્રમાં ડૉલર સામે રૂપિયામાં સુધારો જળવાઈ રહ્યો હતો…

  • વેપાર

    ફેડરલનાં ઊંચા રેટ કટને પગલે વિશ્ર્વ બજાર પાછળ શુદ્ધ સોનું ₹ ૬૦૮ વધીને ₹ ૭૪,૦૦૦ની પાર, ચાંદી ₹ ૪૯૯ ઉછળી

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ૫૦ બેસિસ પૉઈન્ટના રેટ કટ સાથે નાણાનીતિ હળવી કરવાની શરૂઆત કરતાં આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ૧.૦૪ ટકાની તેજી સાથે વિક્રમ સપાટી આસપાસ પ્રવર્તી રહ્યા હતા અને ચાંદીના ભાવમાં પણ ૧.૬…

  • શેર બજાર

    જબ્બર તેજી: શૅરબજાર નવી વિક્રમી ઊંચી સપાટીએ, માર્કેટ કેપિટલ ₹ ૬.૨૪ લાખ કરોડનો ઉછાળો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: ફેડરલના અણધાર્યા અને અત્યંત અનુકૂળ સ્ટાન્સને કારણે અમેરિકા અને એશિયાના શેરબજારોમાં આવેલા જોરદર ઉછાળા સાથે તાલ મિલાવતા સ્થાનિક શેરબજારે પણ શુક્રવારે નવી ઓલટાઇમ સપાટી હાંસલ કરી છે. સત્ર દરમિયાન સેન્સેક્સ લગભગ ૧૩૦૦ પોઇન્ટ સુધી ઊછળ્યા બાદ ઊંચી…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), શનિવાર, તા. ૨૧-૯-૨૦૨૪, , ચતુર્થીનું શ્રાદ્ધ, સંકષ્ટ ચતુર્થી, ચંદ્રોદય ક. ૨૧-૦૦, ભરણી શ્રાદ્ધ. ભારતીય દિનાંક ૩૦, માહે ભાદ્રપદ, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૪જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ…

  • એકસ્ટ્રા અફેર

    રાહુલને મોતની ધમકીનો બચાવ, નડ્ડા બીજું કરી પણ શું શકે?

    એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ ભારતમાં રાજકારણ બદલાઈ ગયું છે અને હવે રાજકીય હરીફાઈને રાજકારણીઓ દુશ્મનાવટ સમજે છે. લોકશાહીમાં તમારા વિરોધીને, તમારા હરીફને પણ માન આપવું જોઈએ એવું કહેવાતું પણ ભારતના રાજકારણીઓને આ સિદ્ધાંતમાં બહુ વિશ્ર્વાસ રહ્યો નથી ને તેનું…

  • જૈન મરણ

    લજાઈ મોરબી નિવાસી હાલમાં ભાયંદર સ્વ.ગિરધરલાલ ઝવેરચંદ દેસાઈના પત્ની ગુણવંતી ગુરૂવાર ૧૯/૦૯/૨૪ના અરિહંતશરણ પામેલા છે. નયનાબેન ધનરાજ મલડકર, મુકેશ, તૃપ્તિબેન મુકેશ દામાણીના માતૃશ્રી સ્વર્ગીય પદ્મની મુકેશ દેસાઈના સાસુ. વવાણીયા નિવાસી સ્વર્ગીય ચુનીલાલ બેચરલાલ દોશીના દીકરી લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.દશા…

Back to top button