અરુણાચલમાં ભારે હિમવર્ષા: ૭૦ પર્યટક અને સ્થાનિકોને બચાવાયા
ગુવાહાટી: અરુણાચલ પ્રદેશના તવાંગ જિલ્લામાં ઉંચાઇએ આવેલા સ્થળ નજીક સેલા ઘાટ પર થયલી હિમવર્ષાને પગલે ૭૦ જેટલાં પર્યટકો અને સ્થાનિકો ફસાઇ ગયા હતા, તેમને ઉગારવામાં આવ્યા હોવાનું સંરક્ષણ ખાતાના પ્રવકતાએ જણાવ્યું હતું. બોર્ડર રોડ ઓર્ગેનાઇઝેશન (બીઆરઓ)એ આ ઓપરેશન હાથ ધર્યું…
વેરાવળમાંથી ₹ ૩૫૦ કરોડનું ડ્રગ્સ ઝડપાયું: નવની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વેરાવળના દરિયા કિનારેથી પોલીસે ૩૫૦ કરોડનું હેરોઈન ઝડપીને નવ શખસને પકડી પાડ્યા હતા. વેરાવળથી ડ્રગ્સ રોડ મારફતે યુપી મોકલવાનું હતું. તેમજ રિસિવર યુપીના ડ્રગ્સ માફિયા હોવાનું ખૂલ્યુ છે. આ ઘટનામાં ગુજરાત એટીએસે હેરોઇન કેસમાં તપાસ શરૂ કરી…
- નેશનલ
ઈન્ડિયા બ્લોકના સભ્યો જ્ઞાતિના નામે ભડકાવે છે: મોદી
વિજેતાનું બહુમાન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વારાણસીમાં આવેલી બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં ઈનામ વિતરણ સમારોહ દરમિયાન એવૉર્ડ મેળવનારા યુવાનને શાબાશી આપી હતી, ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે પણ તેને વધાવી લીધો હતો. (એજન્સી) વારાણસી : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ…
તેલંગણાના વિધાનસભ્ય લસ્યા નંદિતાનું માર્ગ અકસ્માતમાં મોત
હૈદરાબાદ: તેલંગણાની સિકંદરાબાદ કેન્ટ બેઠક પરથી બીઆરએસ વિધાનસભ્ય જી. લાસ્યા નંદિતાનું આજે શુક્રવારે રોડ અકસ્માતમાં મૃત્યુ થયું હતું. તેઓ માત્ર ૩૬ વર્ષના હતા. હૈદરાબાદના નેહરુ આઉટર રિંગ રોડ પર તેમની કારને અકસ્માત થયો હતો, કાર કાબુ બહાર જઈને ડિવાઈડર સાથે…
સંદેશખાલીમાં ટીએમસી નેતાઓની સંપત્તિને આગ ચાંપી
કોલકાતા: પશ્ર્ચિમ બંગાળના ઉત્તર ૨૪ પરગણા જિલ્લામાં હિંસાગ્રસ્ત સંદેશખાલીના કેટલાક ભાગોને તાજા વિરોધ પ્રદર્શનોએ હચમચાવી નાખ્યા હતા. રોષે ભરાયેલા સ્થાનિકોએ મહિલાઓના જાતીય શોષણ અને આ વિસ્તારમાં બળજબરીથી જમીન પચાવી પાડવાના આરોપો ધરાવતા ટીએમસી નેતાઓની મિલકતોને આગ ચાંપી દીધી હતી. લાકડીઓથી…
- નેશનલ
રાંચીની ટેસ્ટમાં આકાશ દીપના આક્રમણ પછી રૂટનું વર્ચસ
બિહારના નવા ફાસ્ટ બોલરે શરૂઆતની ત્રણેય વિકેટની ધમાકેદાર ઇનિંગ્સ સદ્ગત પિતાને અર્પણ કરી રાંચી: ઇંગ્લૅન્ડ સામેની ચોથી ટેસ્ટમાં શુક્રવારે પહેલા દિવસનો આરંભ ભારતના નવોદિત ફાસ્ટ બોલર આકાશ દીપનો હતો, પણ પછીથી બીજા ભારતીય બોલરોના આક્રમણ વચ્ચે બ્રિટનના પીઢ બૅટર જો…
મંદિરના ચઢાવા પર ૧૦ ટકા ટૅક્સ: કર્ણાટકની કૉંગ્રેસ સરકારના નિર્ણય મુદ્દે હોબાળો
બેંગલૂરુ: કર્ણાટક સરકારે બુધવારે વિધાનસભામાં કર્ણાટક હિંદુ ધાર્મિક સંસ્થાઓ અને ચેરિટેબલ એન્ડોમેન્ટ્સ (સુધારા) બિલ પસાર કર્યું. આજે આ બિલ વિધાન પરિષદમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે, જ્યાં ભાજપ અને જેડી(એસ) બહુમતીમાં છે. આ બિલમાં જણાવવામાં આવ્યું છે કે જે…
- નેશનલ
વેતનને બદલે મળી લાઠી:
વેતનમાં વધારા અને નોકરીની નિયમિતતા અંગે પોલીસ મિત્ર અને ગ્રામ રક્ષાદળના સભ્યોએ પટણામાં દેખાવો યોજયા ત્યારે પોલીસોએ તેમના પર લાઠીચાર્જકર્યો હતો. (પીટીઆઈ)
ગુજરાતમાં બેવડી ઋતુથી રોગચાળોવકર્યો: દર્દીઓથી ઉભરાયાં દવાખાનાં
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં સવારે અને રાત્રે ઠંડી પડી રહી છે અને બપોરે ઉનાળાનો અહેસાસ થઈ રહ્યો છે. રાજ્યમાં મિશ્ર ઋતુના કારણે રોગચાળો વકર્યો છે. રાજ્યના અનેક મોટાં શહેરો અને જિલ્લામાં ઘરે ઘરે માંદગીના ખાટલા જોવા મળી રહ્યા છે. રાજ્યમાં…
દાહોદમાં નકલી કચેરી કૌભાંડ પોલીસે પ્રાયોજના વહીવટદારની ધરપકડ: કુલ ૧૪ આરોપી ઝડપાયા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દાહોદ પોલીસે નકરી કચેરી કૌભાંડમાં વધુ એક પ્રાયોજના વહીવટદાર સંજય પંડ્યાની ધરપકડ કરી હતી. પોલીસ દ્વારા આ પહેલા ૧૩ આરોપીની ધરપકડ કરી હતી. ૧૩૦ જેટલા બેન્ક એકાઉન્ટ શોધી કાઢ્યા હતા અને તેમાંથી ૭૦ એકાઉન્ટ ફ્રીજ કરવામાં આવ્યા…