Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 5 of 928
  • વેપાર

    એપ્રિલથી સપ્ટેમ્બરમાં દેશમાં કોલસાની આયાત આઠ ટકા વધી

    નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ગત એપ્રિલથી સપ્ટેમ્બર દરિમયાન દેશમાં કોલસાની આયાત ગત સાલના સમાનગાળાના ૧૩.૦૩૪ કરોડ ટન સામે ૭.૮ ટકા વધીને ૧૪.૦૬૦ કરોડ ટનની સપાટીએ રહી હોવાનું બી ટૂ બી ઈ-કોમર્સ કંપની એમજંક્શન સર્વિસીસ લિ.એ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું…

  • વેપાર

    વર્તમાન નાણાકીય વર્ષમાં ૩૧ અબજ ડૉલરના રસાયણની નિકાસનો લક્ષ્યાંક હાંસલ કરવા કેમેક્સિલનો વિશ્ર્વાસ

    નવી દિલ્હી: વર્તમાન નાણાકીય વર્ષમાં ખાસ કરીને મેડ ઈન ઈન્ડિયા કેમિકલ્સની ખાસ કરીને બ્રાઝીલ, અમેરિકા, જાપાન, અને સાઉદી અરેબિયા જેવાં દેશોમાં માગ પ્રબળ રહેતાં ૩૧ અબજ ડૉલરના મૂલ્યના રસાયણની નિકાસનો લક્ષ્યાંક હાંસલ થઈ જવાનો વિશ્ર્વાસ કેમેક્સિલના ડિરેકટર જનરલ રઘુવીર કીણીએ…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    ભરૂચ દશા લાડ વાણિકભરૂચ નિવાસી હાલ મીરા રોડ રણજીત ભાઈ હરિલાલ શાહ ( ઉ.વ. ૮૧) તે સ્વ. કુંદનબેન હરીલાલ શાહના પુત્ર , સ્વ. જ્યોતિબેનના પતિ, કિંજલ અને કોસા નિર્મેશ રાજગુરુના પિતા, સ્વ જસુબેન, ગ સ્વ. ઉષાબેન, સ્વ. નિમેષ ભાઈ, ગ.સ્વ…

  • જૈન મરણ

    કચ્છ વાગડ સાત ચોવિસી સમાજ જૈનગામ બેલા વાગડ કચ્છના હાલ મુલુંડ નિવાસી મહેન્દ્રભાઇ પ્રાગજીભાઇ વોરા (ઉં. વ. ૬૯) તા. ૮-૧૧-૨૪ શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. તે કુસુમબેનના પતિ. ગોરધનભાઇ, સ્વ. જયંતીભાઇ, સ્વ. પ્રવીણભાઇ, શાંતાબેન જયંતીલાલ, ચંચળબેન વાડીલાલ, સ્વ. અમૃતબેન ભોગીલાલ, સ્વ.…

  • ધર્મતેજ

    મારી શરત એ છે કે સ્વર્ગલોક ખાતે માતા શક્તિનું ધામ બનાવી માતા શક્તિની મૂર્તિ સ્થાપિત કરવામાં આવે

    શિવ રહસ્ય – ભરત પટેલ (ગતાંકથી ચાલુ)માતા લક્ષ્મી અને ભગવાન શ્રીહરિ વિષ્ણુની સલાહ લઈ આકાશમાર્ગે આગળ વધતાં દેવર્ષિ નારદને ત્વષ્ટા ઋષિના આશ્રમમાં થઈ રહેલા યજ્ઞમાંથી અલભ્ય જાતનાં પશુ-પક્ષીઓ નીકળતાં દેખાય છે. કુતૂહલવશ દેવર્ષિ નારદ તેમની પાસે જઈ અને પૂછે છે…

  • ઉત્સવ

    ડ્રીમ સિનેમાસ્કોપ -પ્રકરણ -૧૨

    સન્ડે ધારાવાહિક -અનિલ રાવલ ‘સાલ્લા અહેસાનફરામોશ, તને મારા ઘરમાં રાખ્યો અને તું મારી જ વાઇફ સાથે.’ ચંદન અભિને ગડદાપાટુ મારવા માંડ્યો. ‘ચંદન, એને છોડી દે…એનો વાંક નથી….વાંક મારો છે…તું મને માર….અભિ તું જતો રહે અહીંથી.’ સીમા વચ્ચે ઊભી રહી ગઇ.…

  • જૈન મરણ

    આકલાવ નિવાસી હાલ ભિવંડી નરેન્દ્રભાઇ ચંદુલાલ શાહ (ઉં. વ. ૭૪) સ્વ. જયાબેન, ભારતીબેનના પતિ. હિતુલ, વિપુલ, પારૂલ, કામીની, સોનલના પિતા. હેમંત, આશિષ, રાજેશ, બીજલ, દીપલના સસરા. મૈત્રી, દિવ્ય, વૃન્દાના દાદા. સિદ્ધાર્થ, આગમ, હર્ષ, આયુષના નાના. સ્વ. રમેશભાઇ, કમલેશભાઇ, દક્ષાબેન, ઉષાબેન,…

  • પંચાંગ

    આજનું પંચાંગ

    (સૌર હેમંતૠતુ પ્રારંભ), રવિવાર, તા. ૧૦-૧૧-૨૦૨૪ દુર્ગાનવમી, હરિનવમી ભારતીય દિનાંક ૧૯, માહે કાર્તિક, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૧, શા. શકે ૧૯૪૬, કાર્તિકસુદ -૯જૈન વીર સંવત ૨૫૫૧, માહે કાર્તિક, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૨૮મો જમીઆદ, માહે ૩જો ખોરદાદ, સને ૧૩૯૪પારસી કદમી રોજ…

  • ઉત્સવMars will transit in the constellation of Sun, the bank balance of the people of three zodiac signs will increase...

    સાપ્તાહિક ભવિષ્ય

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૦-૧૧-૨૦૨૪ થી તા. ૧૬-૧૧-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં તા. ૧૬મીએ વૃશ્ર્ચિક રાશિમાં પ્રવેશે છે. માર્ગી મંગળ કર્ક રાશિમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. માર્ગી બુધ વૃશ્ર્ચિકમાં મિશ્ર ગતિએ ભ્રમણ કરે છે. વક્રી ગુરુ વૃષભમાં ભ્રમણ…

Back to top button