૧૫ ડિગ્રી રવિવારે ફેબ્રુઆરીનું સૌથી નીચું તાપમાન
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં શિયાળાની મોસમ લગભગ પૂરી થઈ ગઈ છે ત્યારે છેલ્લા બે ત્રણ દિવસથી મુંબઈ સહિત રાજ્યમાં ફરી ઠંડીનો ચમકારો જણાઈ રહ્યો છે. રવિવારે મુંબઈમાં સાતાંક્રુઝમાં લઘુતમ તાપમાનનો પારો ૧૫ ડિગ્રી નોંધાયો હતો. ફેબ્રુઆરી મહિનામાં અત્યાર સુધીનું સૌથી…
સાયન રેલવે બ્રિજ તોડવા અંગે ટ્રાફિક પોલીસ અજાણ
મુંબઈ: સાયન રેલવે ઓવરબ્રિજ (આરઓબી) તોડવા અંગે મુંબઈ ટ્રાફિક પોલીસને મધ્ય રેલવે તરફથી કોઈ અધિકારીક સૂચના હજી સુધી નથી મળી. ટ્રાફિક પોલીસના કહેવા અનુસાર બ્રિજ તોડી પાડવાથી આવન જાવનમાં ઊભી થનારી મુશ્કેલીઓ સમય જતા દૂર થઈ જશે. ટ્રાફિક અધિકારીઓનો દાવો…
‘અભય યોજના’ને ઠંડો પ્રતિસાદ બે લાખ મુંબઈગરાઓએ પાણીનું બિલ ભર્યું જ નથી!
મુંબઈ: કોરોનાનો દોર ચાલતો હતો ત્યારે મુંબઈગરાઓને રાહત મળે એ માટે મુંબઈ મહાનગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી અભય યોજનાને મુંબઈગરાઓનો ઠંડો પ્રતિસાદ મળ્યો છે. છેલ્લાં ચાર વર્ષમાં ફક્ત ૧,૭૦,૩૬૩ લોકોએ જ અભય યોજનાનો લાભ લીધો હોવાનું હાલમાં જ બહાર પાડવામાં…
૧૨માની ઉત્તર પત્રિકા તપાસવાનો રસ્તો સાફ
પુણે: શિક્ષણ પ્રધાન દીપક કેસરકરે મહારાષ્ટ્ર રાજ્ય જુનિયર કોલેજ ટીચર્સ ફેડરેશનના અધિકારીઓ સાથે ચર્ચા કરી અને તેમની માંગણીઓ સાથે સંમત થયા હોવાથી ૧૨માની ઉત્તરવહીની તપાસવા સામેનો બહિષ્કાર શિક્ષક સંઘે પાછો ખેંચ્યો હોવાની જાહેરાત, શિક્ષક સંઘના પ્રમુખ ડો. સંજય શિંદેએ કરી…
ભારતીય એર ફોર્સનું પરાક્રમ લીવરને પુણેથી દિલ્હી એરલિફ્ટ કરાવ્યું
મુંબઈ: ભારતીય સેના દરેક મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિમાં દેશના લોકોની મદદ માટે આગળ રહે છે. ભારતીય સેનાની બહાદુરીના અનેક કિસ્સા આપણે જોયા છે. તાજેતરમાં ભારતીય એર ફોર્સને મળેલી શોર્ટ નોટીસ બાદ ડોર્નિયર પ્લેનને એક પૂર્વ આર્મી જવાનનો જીવ બચાવવા માટે રવાના…
૧૦ દિવસમાં દેશે સાત એઇમ્સનાં લોકાર્પણ-ઉદ્ઘાટન જોયાં: મોદી
રાજકોટમાં ₹૪૮૧૦૦ કરોડનાં વિકાસ કાર્યો રાષ્ટ્રને અર્પણ (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ રાજકોટ ખાતેથી રૂ. ૪૮,૧૦૦ કરોડથી વધારે મૂલ્યની વિવિધ વિકાસ પરિયોજનાઓ રાષ્ટ્રને સમર્પિત કરી અને શિલાન્યાસ કર્યો હતો. રાજકોટમાં એઇમ્સનાં લોકાર્પણ બાદ રોડ શો ને અંતે જાહેર…
- નેશનલ

બેટ દ્વારકાનાં સુદર્શન બ્રિજનું વડા પ્રધાનના હસ્તે લોકાર્પણ
ઉદ્ઘાટન: ઓખા અને બેટ દ્વારકા વચ્ચે બંધાયેલા ભારતના સૌથી લાંબા કેબલ-સ્ટેઈડ બ્રિજ સુદર્શન સેતુનું રવિવારે ઉદ્ઘાટન વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. તે સમયે તેમની સાથે ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના રાજ્ય એકમના પ્રમુખ સી. આર. પાટીલ હાજર…
આજે મરીયમ નવાઝ પંજાબના મુખ્ય પ્રધાન તરીકે ચૂંટાશે
લાહોર : ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફની પુત્રી મરીયમ નવાઝ સોમવારે પાકિસ્તાનના પંજાબ પ્રાંતના પ્રથમ મહિલા વડાં પ્રધાન તરીક્ે ચૂંટાશે. પાકિસ્તાન મુસ્લિમ લીગ -નવાઝ પક્ષે પંજાબ વિધાનસભાના સ્પીકર અને નાયબ સ્પીકરના હોદ્દા આ અગાઉ જીતી લીધા છે. પંજાબ વિધાનસભાના સચિવ…
કૌશામ્બીમાં ફટાકડાની ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ: ૧૮નાં મોત
કાનપુર: કૌશામ્બીમાંથી એક દુ:ખદ અકસ્માતના સમાચાર આવી રહ્યા છે. અહીં એક ફટાકડાની ફેક્ટરીમાં ભયાનક વિસ્ફોટ થયો છે. પ્રયાગરાજ કાનપુર હાઈવે પર કોખરાજ નજીક આવેલા ફટાકડાના કારખાનામાં રવિવારે બપોરે ભયંકર આગ ફાટી નીકળ્યા બાદ મોટો વિસ્ફોટ થયો હતો. આ ઘટના જિલ્લાના…
- નેશનલ

સ્પિનરો સામે ઘૂંટણીયે પડ્યું ઇંગ્લેન્ડ, રાંચી ટેસ્ટમાં જીતથી ૧૫૨ રન દૂર ભારત
રાંચી: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચોની ટેસ્ટ શ્રેણીની ચોથી મેચ રાંચીમાં રમાઇ રહી છે. આ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં પહોંચી ગઇ હતી. ત્રીજા દિવસની રમતના અંતે યશસ્વી જયસ્વાલ ૧૬ અને રોહિત શર્મા ૨૪ રને રમી…

