- આમચી મુંબઈ
હવે દુબઇ બાંદ્રા કરતાં સસ્તું! ભારતીયો માટે દુબઈમાં રોકાણની શ્રેષ્ઠ તક
મુંબઈ: ડેન્યુબ ગ્રૂપ દ્વારા મુંબઇમાં ચેનલ-પાર્ટનર માટે બેઠક યોજવામાં આવી હતી. એ દરમિયાન યુએઇના ટોચના રિયલ એસ્ટેટ ગ્રૂપ ડેન્યુબ પ્રોપર્ટીઝના ફાઉન્ડર અને ચેરમેન રિઝવાન સાજને પોતાની વન પર્સન્ટ સ્કીમ વિશે સમજાવતા ‘મુંબઈ સમાચાર’ને જણાવ્યું હતું કે આ સમય ભારતીયો માટે…
- આમચી મુંબઈ
પૂ. ધીરગુરુદેવની દીક્ષા જયંતી નિમિત્તેબેંગલોરમાં ૧૦૮ આંખના ઓપરેશન
મુંબઈ: વીર આવો અમારી સાથે મંડળ- સાયન દ્વારા પૂ. ધીરગુરુદેવની દીક્ષા જયંતી અનુમોદનાર્થે બેંગલોરમાં દાતાઓના સૌજન્યથી આંખના ૧૦૮ ઓપરેશન વિનામૂલ્યે કરાયાં હતાં. ડૉ. પ્રશાંત અને ડૉ. સુરેખાએ સુંદર સેવા બજાવી હતી. પાંચ બાળકોના સફળતાપૂર્વક ઓપરેશન કરાયાં હતાં. સામાયિક ઉપકરણ બેગ,…
રાજ્યસભાની ૧૫માંથી ૧૦ બેઠક ભાજપને
મોટા પાયે ક્રૉસ વૉટિંગ: યુપીમાં આઠ, હિમાચલમાં એક, કર્ણાટકની એક બેઠક પર ભાજપનો વિજય નવી દિલ્હી: રાજ્યસભાની મંગળવારે યોજાયેલી ચૂંટણીમાં ત્રણે રાજ્ય – ઉત્તર પ્રદેશ, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં મોટા પાયે ‘ક્રૉસ-વૉટિંગ’ થયું હતું. ભાજપે ઉત્તર પ્રદેશમાં આઠ, કર્ણાટકમાં એક…
આંધ્ર પ્રદેશના આઠ વિધાનસભ્ય ગેરલાયક
અમરાવતી: આંધ્ર પ્રદેશના વિધાનસભાના સ્પીકર તમ્મીનેની સીતારામે આઠ વિધાનસભ્યોને તેમની પાર્ટી દ્વારા કરવામાં આવેલી ફરિયાદને પગલે ગેરલાયક ઠેરવ્યા છે. આમાં સત્તાધારી વાયએસઆર કૉંગ્રેસના ચાર અને વિપક્ષ તેલુગુ દેસમ પાર્ટી (ટીડીપી)ના ચાર વિધાનસભ્યોનો સમાવેશ થાય છે. અહીં ઉલ્લેખનીય છે કે આગામી…
મહારાષ્ટ્રનું નવા કરવેરા વિનાનું બજેટ
બુલેટ ટ્રેન માટે જમીન હસ્તગત કરવાનું કામ પૂરું ક વિરાર-અલીબાગ કૉરિડૉર માટે જંગી ભંડોળની ફાળવણી ક નવી મુંબઇ વિમાનમથકનું કામ ઝડપથી પૂરું કરાશે ક પુણેના ઔંધ ખાતે ‘એઇમ્સ’નું નિર્માણ થશે ક અયોઘ્યા, શ્રીનગરમાં ‘મહારાષ્ટ્ર ભવન’ બનાવાશે મુંબઈ: મહારાષ્ટ્રના નાણાં પ્રધાન…
સીએએ માર્ચમાં લાગુ પાડવા હિલચાલ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારે દેશમાં માર્ચના પ્રથમ સપ્તાહથી જ નાગરિકત્વ સુધારા ધારો (સીએએ) લાગુ પાડવા હિલચાલ શરૂ કરી હોવાનું કહેવાય છે. લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થઇ જાય અને ચૂંટણી આચારસંહિતા લાગુ પાડવામાં આવે, તેની પહેલાં જ સીએએનો અમલ શરૂ કરવાની…
- નેશનલ
નરેન્દ્ર મોદીએ ગગનયાન મિશનના અવકાશયાત્રીઓનાં નામની કરી જાહેરાત
ગગનયાન મિશન: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ભારતના સૌપ્રથમ ગગનયાન મિશન માટે પસંદ કરવામાં આવેલા ચાર અવકાશયાત્રી પ્રશાંત બાલક્રિષ્નન નાયર, અંગદ પ્રતાપ, શુભાંશુ શુક્લા અને અજિત ક્રિષ્નનની તિરુવનંતપુરમ ખાતે આવેલા વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર (વીએસએસસી) ખાતે મુલાકાત લીધી હતી. (એજન્સી)…
- નેશનલ
રણજી ટ્રોફી મુંબઇની ટીમે રચ્યો ઇતિહાસ, ટીમના ૧૦ અને ૧૧મા બેટ્સમેને ફટકારી સદી
મુંબઇ: મુંબઈના ખેલાડીઓ તનુષ કોટિયાન અને તુષાર દેશપાંડેએ રણજી ટ્રોફીમાં ઈતિહાસ રચ્યો હતો. બરોડા સામેની ક્વાર્ટર ફાઈનલ મેચમાં બંનેએ સદી ફટકારી હતી. ખાસ વાત એ છે કે તનુષે ૧૦મા નંબર પર અને તુષાર ૧૧મા નંબર પર બેટિંગ કરતા સદી ફટકારી…
- નેશનલ
આગ:
કોલકાતામાં કલકત્તા જ્યૂટ મેન્યુફેક્ચરિંગ કંપની લિ.માં મંગળવારે આગ લાગ્યા બાદ આગની જ્વાળાઓ અને ઊડી રહેલા ધુમાડા. (એજન્સી)
- વેપાર
ચાંદી ₹ ૪૫૩ ઝળકી, સોનામાં ₹ ૪૭નો મામૂલી સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વર્તમાન સપ્તાહે જાહેર થનારા અમેરિકાના આર્થિક ડેટાઓ ઉપરાંત સપ્તાહ દરમિયાન ફેડરલનાં અંદાજે ૧૦ સભ્યોના વક્તવ્યોને ધ્યાનમાં લેતાં સાવચેતીના અભિગમ વચ્ચે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સાધારણ નરમાઈનું વલણ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના અને ચાંદીના…