- વેપાર

ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, આયાતકારોની ડૉલરમાં જળવાઈ રહેલી લેવાલી અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ…
- વેપાર

બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલ સિવાયની અમુક ધાતુમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહ્યો હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં આવેલા…
પારસી મરણ
હોમાય હોમી શ્રોફ તે હોમી નોશીર શ્રોફના ધણયાની. તે મરહુમ નોશીર અને ગુલ શ્રોફના વહુ. તે ફરઝીન જીમી ભાઠેણા તેમજ પરસીસ કૈવાન ખંબાતાના મંમી. તે ડેલારા ખંબાતા તથા મેક્સ ભાઠેનાના ગ્રેની. તે મ. દીનશાહ તેમજ ડોલી દીનશાહ ભરૂચાના દીકરી. તે…
હિન્દુ મરણ
નયાનગર નિવાસી (હાલ બોરીવલી) સ્વ. ઉદયકુમાર સિંહ (ઉં.વ. ૭૬) રવિવાર, તા. ૨૫-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નીતાબેનના પતિ. તે હિમાંશુ અને નિખિલના પિતાશ્રી. તે મીના અને વેદિકાના સસરા. તે હિરલ, ચાર્મી, હેત્વી, ખુશાના દાદા. તે સ્વ. સુશિલાબેન અરવિંદલાલ તોલાટના…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી દેરાવાસી જૈનગામ વંથલી, હાલ ઘાટકોપર સ્વ. ગુલાબબેન રતીલાલ મહેતાના સુપુત્ર અનીલભાઈ મહેતા (ઉં. વ. ૭૨) ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. નીરવ અને સોનમ, માધવી અને મીહીરના પિતા. સ્વ. હીરાબેન હિંમતલાલ મહેતાના ભાઈ. સ્વ. મનસુખલાલ જુઠાણીના…
- સ્પોર્ટસ

વિમેન્સ પ્રીમિયર લીગ આરસીબીએ ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું, મેળવી સતત બીજી જીત
બેંગલૂરુ: ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગમાં સતત બીજી જીત હાંસલ કરી હતી. આરસીબીએ ટૂર્નામેન્ટની પાંચમી મેચમાં ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આરસીબીએ તેમની પ્રથમ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. બીજી તરફ…
- સ્પોર્ટસ

આજથી ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ, સ્ટીવ સ્મિથ કરશે ઓપનિંગ
વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ન્યૂઝીલેન્ડની ટીમને તાજેતરમાં ટી-૨૦ શ્રેણીમાં ૩-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો. કિવી ટીમે છેલ્લી વખત ઑસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૩૧ વર્ષ પહેલા ૧૯૯૩માં ઓકલેન્ડમાં ટેસ્ટમાં હરાવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં…
- સ્પોર્ટસ

હું ઝહીર ખાનને રમતો જોઇને શીખવાનો પ્રયાસ કરતો હતો: એન્ડરસન
નવી દિલ્હી: ઈંગ્લેન્ડના મહાન ફાસ્ટ બોલર જેમ્સ એન્ડરસને કહ્યું હતું કે તેણે ભારતના દિગ્ગજ ફાસ્ટ બોલર ઝહીર ખાન પાસેથી રિવર્સ સ્વિંગ સહિત ફાસ્ટ બોલિંગની કેટલીક ટ્રીક શીખી છે. એન્ડરસન ૪૧ વર્ષની ઉંમરે પણ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ રમી રહ્યો છે. તે ૭૦૦…
- સ્પોર્ટસ

ટી-૨૦ વર્લ્ડ કપ માટે મહિલા પ્રીમિયર લીગમાંથી ઝડપી બોલરોનો પૂલ બનાવવા માગે છે મુખ્ય કોચ મજૂમદાર
બેંગલૂરુ: બંગલાદેશમાં યોજાનાર મહિલા ટી-૨૦ વર્લ્ડ કપને માત્ર સાત મહિના બાકી છે. ત્યારે તે અગાઉ ભારતીય મહિલા ટીમના મુખ્ય કોચ અમોલ મજમુદાર મહિલા પ્રીમિયર લીગ મારફતે ઝડપી બોલરોનો પૂલ તૈયાર કરવા માગે છે. ઝૂલન ગોસ્વામીની નિવૃત્તિ બાદ ભારતનું પેસ આક્રમણ…
- સ્પોર્ટસ

આઇસીસીએ જાહેર કરી ટેસ્ટ રેન્કિંગ, યશસ્વી અને જુરેલે લગાવી લાંબી છલાંગ
દુબઇ:ભારતના ઉભરતા બેટ્સમેન યશસ્વી જયસ્વાલ ટેસ્ટ બેટ્સમેનોની તાજેતરની આઈસીસી રેન્કિંગમાં ૧૨માં સ્થાને પહોંચી ગયો છે, જ્યારે ધ્રુવ જુરેલ ૩૧ સ્થાનની છલાંગ લગાવીને ૬૯માં સ્થાને પહોંચી ગયો છે. જયસ્વાલ ઈંગ્લેન્ડ સામેની પાંચ ટેસ્ટ મેચની શ્રેણી પહેલા રેન્કિંગમાં ૬૯મા ક્રમે હતો. ચોથી…






