ગરીબોના અનાજને સગેવગે કરવાના કૌભાંડમાં ભાજપના કાઉન્સિલરની ધરપકડ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ખેડા જિલ્લાના નડિયાદમાં ગરીબોના અનાજને સગેવગે કરવાના કૌભાંડનો પર્દાફાશ થયો હતો. નડિયાદના અમદાવાદી બજાર બહાર આવેલી સસ્તા અનાજની દુકાન પર પુરવઠા વિભાગની વિજિલન્સ ટીમે દરોડો પાડ્યો હતો. મોટાપાયે ગેરરીતિ થતી હોવાની માહિતીના આધારે પાડવામાં આવેલા દરોડામાં નગરપાલિકાના…
રાજકોટમાં બિલ્ડર જૂથ પરના દરોડાના બીજા દિવસે કરોડોના બેનામી વ્યવહારો મળી આવ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટના રિયલ એસ્ટેટના બે મોટા માથાને ત્યા ઇન્કમ ટેક્સ વિભાગે દરોડા પાડ્યા છે. આ દરોડા મંગળવાર સવારથી પડ્યા હતા. ઈન્કમ ટેક્સ વિભાગે જાણીતા એસોસિયેટ્સ અને ઓરબીટ ગ્રુપ ઉપર દરોડા પાડ્યા હતા. દિલીપ લાડાણી અને વિનેશ પટેલ સહિત…
અમદાવાદમાં લોકસભાની ચૂંટણી પહેલા પોલીસ સાબદી: દારૂના અડ્ડા પર દરોડા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: શહેરના ઓઢવ, નિકોલ, વાડજ, કૃષ્ણનગર અને સોલા સહિત પાંચ પોલીસ સ્ટેશનની હદમાં સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડા પાડ્યા હતા. તપાસ દરમ્યાન મોટા પ્રમાણમાં દેશી અને વિદેશી દારુનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો. જેમાં અનેક લોકોની ધરપકડ કરવામાં આવી…
- વેપાર
સોનામાં ₹ ૧૩૬ અને ચાંદીમાં ₹ ૫૫૯નો ઘટાડો
મુંબઈ: વૈશ્ર્વિક બજારમાં આજે અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું, પરંતુ તેની સામે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહેતાં લંડન ખાતે સત્રના આરંભે હાજર અને વાયદામાં સોનાના ભાવમાં ઘટાડાતરફી વલણ જોવા મળ્યું હતું. તેમ જ ચાંદીના ભાવમાં પણ ઘટાડો આવ્યો…
- વેપાર
ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, આયાતકારોની ડૉલરમાં જળવાઈ રહેલી લેવાલી અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં બે પૈસાનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ…
- વેપાર
બ્રાસ યુટેન્સિલ્સ સ્ક્રેપ અને નિકલ સિવાયની અમુક ધાતુમાં નરમાઈ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહ્યો હોવાથી લંડન મેટલ એક્સચેન્જ ખાતે આજે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ માત્ર નિકલમાં સ્ટોકિસ્ટોની લેવાલીને ટેકે ભાવમાં આવેલા…
પારસી મરણ
હોમાય હોમી શ્રોફ તે હોમી નોશીર શ્રોફના ધણયાની. તે મરહુમ નોશીર અને ગુલ શ્રોફના વહુ. તે ફરઝીન જીમી ભાઠેણા તેમજ પરસીસ કૈવાન ખંબાતાના મંમી. તે ડેલારા ખંબાતા તથા મેક્સ ભાઠેનાના ગ્રેની. તે મ. દીનશાહ તેમજ ડોલી દીનશાહ ભરૂચાના દીકરી. તે…
હિન્દુ મરણ
નયાનગર નિવાસી (હાલ બોરીવલી) સ્વ. ઉદયકુમાર સિંહ (ઉં.વ. ૭૬) રવિવાર, તા. ૨૫-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નીતાબેનના પતિ. તે હિમાંશુ અને નિખિલના પિતાશ્રી. તે મીના અને વેદિકાના સસરા. તે હિરલ, ચાર્મી, હેત્વી, ખુશાના દાદા. તે સ્વ. સુશિલાબેન અરવિંદલાલ તોલાટના…
જૈન મરણ
સોરઠ વિશા શ્રીમાળી દેરાવાસી જૈનગામ વંથલી, હાલ ઘાટકોપર સ્વ. ગુલાબબેન રતીલાલ મહેતાના સુપુત્ર અનીલભાઈ મહેતા (ઉં. વ. ૭૨) ૨૭-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દીનાબેનના પતિ. નીરવ અને સોનમ, માધવી અને મીહીરના પિતા. સ્વ. હીરાબેન હિંમતલાલ મહેતાના ભાઈ. સ્વ. મનસુખલાલ જુઠાણીના…
- સ્પોર્ટસ
વિમેન્સ પ્રીમિયર લીગ આરસીબીએ ગુજરાતને આઠ વિકેટે હરાવ્યું, મેળવી સતત બીજી જીત
બેંગલૂરુ: ભારતની સ્ટાર બેટ્સમેન સ્મૃતિ મંધાનાની કેપ્ટનશિપ હેઠળની રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે મહિલા પ્રીમિયર લીગમાં સતત બીજી જીત હાંસલ કરી હતી. આરસીબીએ ટૂર્નામેન્ટની પાંચમી મેચમાં ગુજરાત જાયન્ટ્સને આઠ વિકેટથી હરાવ્યું હતું. આરસીબીએ તેમની પ્રથમ મેચમાં યુપી વોરિયર્સને હરાવ્યું હતું. બીજી તરફ…