જૈન મરણ
સાવરકુંડલા નિવાસી હાલ મુલુંડ દોશી ભગવાનજી મેઘજીભાઇના સુપુત્ર. વલ્લભદાસના ધર્મપત્ની જયાલક્ષ્મી (ઉં. વ. ૮૩) સોમવાર, તા. ૨૩-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે હિતેન્દ્ર, વિરેન્દ્રના માતુશ્રી. તે જાગૃતિ, પ્રજ્ઞાના સાસુ. પિયર પક્ષે સ્વ. ભાયચંદ નાનચંદ દોશીના દીકરી. મંગળાબેન નવીનચંદ્ર, સૂરજબેન છગનલાલ, પુષ્પાબેન…
- વેપાર
સેન્સેક્સ ૮૫,૦૦૦નું શિખર સર કરીને લપસ્યો, નિફ્ટીએ પણ સત્ર દરમિયાન ૨૬,૦૦૦ના જાદૂઇ આંકને સ્પર્શ કર્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: મંગળવારે ખૂબ જ અફડાતફડીમાંથી પસાર થયેલા સેન્સેક્સ સત્ર દરમિયાન ૮૫,૦૦૦ પોઇન્ટની નવી ઇન્ટ્રા-ડે વિક્રમી સપાટી નોંધાવીને અંતે નેગેટિવ ઝોનમાં લપસ્યો હતો. એ જ રીતે, નિફ્ટીએ પણ ઇતિહાસમાં પહેલી જ વખત ૨૬,૦૦૦ની સપાટીને સ્પર્શીને નવી વિક્રમી ઇન્ટ્રા-ડે સપાટી…
- વેપાર
ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. પાંચના સુધારા સાથે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦ના મથાળે થયાના અહેવાલ છતાં આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ અને…
- વેપાર
ડૉલર સામે રૂપિયો નબળો પડતાં વિશ્ર્વ બજારથી વિપરીત સોનામાં ₹ ૨૯૭નો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં ૫૦ બેસિસ પૉઈન્ટનો કાપ મૂક્યા બાદ હવે રેટ કટની ગતિ ધીમી પાડવામાં આવે તેવી શક્યતા ઉપરાંત અમેરિકા સહિત અન્ય મુખ્ય દેશોનાં પર્સનલ ક્ધઝ્મ્પશન એક્સપેન્ડિચરના ડેટાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે…
- એકસ્ટ્રા અફેર
આ દેશના મોટા ભાગના યુવાઓની હાલત અન્ના જેવી છે
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ પૂણેમાં મલ્ટિનેશનલ કંપની અન્સર્ટ એન્ડ યંગ (ઈવાય)માં કામ કરતી ૨૬ વર્ષની આશાસ્પદ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ (સીએ) યુવતી અન્ના સેબેસ્ટિયન પેરાયિલના મોતે વિવાદ જગાવ્યો છે. બલ્કે અન્ના સેબેસ્ટિયનના મોતનાં કેસે બધાને ચોંકાવી દીધા છે એમ કહીએ તો તેમાં…
- પંચાંગ
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર શરદઋતુ), મંગળવાર, તા. ૨૪-૯-૨૦૨૪, કાલાષ્ટમી, અષ્ટમી શ્રાદ્ધભારતીય દિનાંક ૨, માહે આશ્ર્વિન, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૬, ભાદ્રપદ વદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે ભાદ્રપદ, તિથિ વદ-૭પારસી શહેનશાહી રોજ ૧૧મો ખોરશેદ, માહે ૨જો અર્દીબહેશ્ત,…
પારસી મરણ
કેરમાન કૈખશરૂ મીસ્ત્રી તે ગીતા કેરમાન મીસ્ત્રીના ધણીયાણી. તે મરહુમો ખોરશેદબાનુ કેખશરૂ મીસ્ત્રીના દીકરા. તે એરચ તથા મરહુમો અરનવાઝ, કાલી, દિનયારના ભાઈ. તે દીલનવાઝ, આબાન ને લુસીના દેર. તે આદિલ, બુરઝીન ને મહેરનોશના કાકા. (ઉં. વ. ૮૩) રે. ઠે.: લેન્ડમાર્ક…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનમહુવા હાલ અંધેરી દોશી નાગરદાસ જગજીવનદાસના સુપુત્ર. બિપીનચંદ્ર દોશીના ધર્મપત્ની અ. સૌ કનકલતા (ઉં. વ. ૭૩) રવિવાર, તા. ૨૨-૯-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે દેવાંગભાઈ – ચિરાગભાઈ – ઉર્વીબેનના માતુશ્રી. અમીબેન – ધારાબેન – શ્રેણીકકુમારના સાસુ. પિયરપક્ષ (વરલવાળા,…
- વેપાર
ડૉલર સામે રૂપિયાના છ સત્રના સુધારાને બ્રેક, બે પૈસાનો ઘટાડો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારાતરફી વલણ ઉપરાંત ગત ઑગસ્ટ મહિનાનો દેશનો સર્વિસીસ પીએએમઆઈ ઈન્ડેક્સ ઘટી આવતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સતત છ સત્ર દરમિયાન જોવા મળેલા સુધારાને બ્રેક લાગી હતી અને…
- વેપાર
હળવી નાણાનીતિના આશાવાદે સેન્સેક્સ વધુ ૩૮૪ પૉઈન્ટ ઊછળીને નવી ટોચે, ૮૫,૦૦૦ની સપાટીથી સહેજ છેટે
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વ દ્વારા હળવી નાણાનીતિ અખત્યાર કરતાં રિઝર્વ બૅન્ક દ્વારા પણ રેટ કટ કરવામાં આવે તેવા આશાવાદ તેમ જ એશિયન બજારોમાં સુધારાતરફી વલણ રહેતાં આજે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સતત ત્રીજા સત્રમાં તેજી આગળ ધપતાં બીએસઈ બૅન્ચમાર્ક…