Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 485 of 928
  • વીક એન્ડ

    છપાઈ જતું મકાન

    સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા સ્થાપત્ય એ ઘણી બધી બાબતોના સમન્વય સમાન છે. તેમાં કળા પણ છે અને ઇજનેરી જ્ઞાન પણ. તેમાં સાંસ્કૃતિક પરંપરા પણ છે અને નવીન અભિગમ માટે સંભાવના પણ. તે વ્યક્તિગત બાબતોને સંબોધે છે અને સાથે સાથે સામાજિક…

  • વીક એન્ડ

    સમઝે ન થે કિ એક દિન ઐસા ભી આયેગા, હસને પર અપને આપ હી રોયા કરેંગે હમ!

    ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી યે બાત ઔર હે રંજીદા હો ગયે ‘ઉમ્મીદ’મેરી તરફ સે તો ખાતિર મેં કુછ કમી ન હુઇ રોઇ શબનમ, ગુલ હંસા, ગુંચા ખિલી મેરે લિયે,જિસ સે જો કુછ હો સકા ઉસને કિયા, મેરે લિયે.…

  • સમત્વમાં જ મારું અસ્તિત્વ .

    દરેક પરિસ્થિતિમાં સમાન હોવાની વાત તો સરસ છે પણ તે સંભવી કઈ રીતે શકે – તે હકીકત કઈ રીતે, તે કઠિન છે. અહં બ્રહ્માસ્મિ બોલી દેવું સહેલું છે પણ તે સ્થિતિને પ્રાપ્ત કરવી એવી સરળ નથી. તેવી જ રીતે સમત્વની…

  • રાજ્યના રાજકારણમાં શું રંધાઇ રહ્યું છે? શિંદે, ફડણવીસ અને અજિત પવારને ડિનર માટે શરદ પવારનું આમંત્રણ

    મુંબઈ: લોકસભાની ચૂંટણી બારણે છે ત્યારે વિપક્ષ અને સત્તાધારી પક્ષ બંને પોતાની પૂરી તૈયારી કરી રહ્યા છે ત્યારે વિપક્ષ અને સત્તાધારી પક્ષ વચ્ચે ડિનર ડિપ્લોમસી થઇ રહેલી જોવા મળી છે.શરદ પવારે મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર…

  • ‘ઑલ ધ બેસ્ટ’: આજથી દસમા ધોરણની પરીક્ષા

    પહેલી વાર ટ્રાન્સજેન્ડર વિદ્યાર્થીઓ પણ આપશે પરીક્ષા મુંબઈ: આજથી (શુક્રવાર) મહારાષ્ટ્રમાં દસમા ધોરણની બોર્ડ પરીક્ષા શરૂ થશે. બોર્ડની પરીક્ષાને લઈને પ્રશાસન દ્વારા દરેક તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. આ પરીક્ષાને લઈને શિક્ષણ મંડળ દ્વારા એક મહત્ત્વની જાહેરાત કરવામાં આવી છે.…

  • નવી મુંબઈમાં ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્ધટ્રી હેડ અવતાર સૈનીનું માર્ગ અકસ્માતમાં મોત

    મુંબઈ: નવી મુંબઈના નેરુલ વિસ્તારમાં ઇન્ટેલ ઇન્ડિયાના ભૂતપૂર્વ ક્ધટ્રી હેડ અવતાર સૈનીને પૂરપાટ વેગે આવેલા વાહને અડફેટમાં લેતાં તેમનું મૃત્યુ થયું હતું, જેને કારણે સાઇકલિસ્ટોમાં શોકની લાગણી ફેલાઇ હતી. અવતાર સૈની (૪૦) બુધવારે વહેલી સવારે ૫.૫૦ વાગ્યે સાથી સાઇકલિસ્ટો સાથે…

  • મહાવિકાસ આઘાડીમાં બેઠકોની વહેંચણી નક્કી

    મુંબઈ: લોકસભાની ચૂંટણી માટે મહાવિકાસ આઘાડી દ્વારા બેઠકોની વહેંચણી નક્કી થઇ ગઇ હોવાના અહેવાલ મળ્યા છે. ઉદ્ધવ ઠાકરે જૂથની શિવસેના, કૉંગ્રેસ અને શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ) દ્વારા કઇ અને કેટલી બેઠકો ઉપર કોણ લડશે તે નક્કી થઇ ગયું હોવાનું…

  • એનસીપી સાથે ગઠબંધન બાદ મારી સીટ પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન: પંકજા મુંડે

    છત્રપતિ સંભાજીયાનગર: ભાજપના નેતા પંકજા મુંડેએ ગુરુવારે જણાવ્યું હતું કે તેમની પાર્ટીએ મહારાષ્ટ્રમાં અજિત પવારની આગેવાની હેઠળની રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી સાથે જોડાણ કર્યા પછી તેમના મતવિસ્તાર પર પ્રશ્ર્નાર્થ ચિહ્ન છે. મુંડે ૨૦૧૯ની વિધાનસભા ચૂંટણી પરલીથી પિતરાઈ ભાઈ અને એનસીપી નેતા…

  • મુંબઈમાં ઉનાળાની ગરમી, પારો ૩૭.૨

    (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાએ ગુરુવારે ઉનાળાની આકરી ગરમીનો અનુભવ કર્યો હતો. ગુરુવાર આ વર્ષનો સૌથી ગરમ દિવસોમાનો એક રહ્યો હતો. સાંતાક્રુઝમાં દિવસમાં મહત્તમ તાપમાન ૩૭.૨ ડિગ્રી નોંધાયું હતું, જે સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધારે હતું. ગુરુવારના સાંતાક્રુઝમાં નોંધાયેલું મહત્તમ ૩૭.૨…

  • ગરીબ દર્દીઓને ખાનગી, ધર્માદા હોસ્પિટલોમાં વિનામૂલ્ય સારવાર

    રાજ્યસ્તરીય વિશેષ મદદ કક્ષ કાર્યાન્વિત મુંબઈ: રાજ્યની ખાનગી અને ધર્માદા હોસ્પિટલોમાં ગરીબોને વિનામૂલ્યે સારવાર મળે એ માટે નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની સંકલ્પનામાંથી મંત્રાલયની મુખ્ય ઇમારતના પાંચમા માળે વિશેષ તબીબી સહાય કક્ષ શરૂ કરવામાં આવ્યો છે. આ કક્ષના માધ્યમમાંથી ગરીબ…

Back to top button