ઠંડી-ગરમી-વરસાદ મુંબઈમાં ઋતુનો ત્રેવડો માર
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ એકતરફ ધગધગતી ગરમીનો સામનો કરી રહ્યું છે ત્યારે શુક્રવારે સવારના અચાનક મુંબઈના અનેક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડ્યા હતા. અચાનક આવી પડેલા વરસાદથી મુંબઈગરા આશ્ર્ચર્યચકિત થઈ ગયા હતા. શુક્રવારે વહેલી સવારના દક્ષિણ મુંબઈ સહિત અંધેરી, બાંદ્રા-કુર્લા-કૉમ્પ્લેક્સ…
સેના વિરુદ્ધ સેના: ૭ માર્ચે સુપ્રીમમાં સુનાવણી
મુંબઈ: જૂન ૨૦૨૨માં શિવસેનામાં ભંગાણ પડ્યા બાદ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના નેતૃત્વ હેઠળના શિવસેના જૂથને ‘અસલી રાજકીય પક્ષ’ ઘોષિત કરવાના મહારાષ્ટ્ર વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરના આદેશને પડકારતી ઉદ્ધવ ઠાકરે જૂથની અરજીની સુનાવણી સાતમી માર્ચે હાથ ધરવામાં આવશે એવી સ્પષ્ટતા સુપ્રીમ…
રાજ્યસભાની ચૂંટણી માટેના ૭ ઉમેદવારમાંથી એકનું નામાંકન રદ
મુંબઈ: રાજ્યસભાની ચૂંટણી માટે અપક્ષ ઉમેદવાર વિશ્ર્વાસ જગતાપનું નામાંકન શુક્રવારે નકારી કાઢવામાં આવ્યું હતું, જેના કારણે મહારાષ્ટ્રમાંથી અશોક ચવ્હાણ અને મિલિંદ દેવરા સહિત બાકીના છ ઉમેદવારોની ચૂંટણી લગભગ નિશ્ર્ચિત થઈ ગઈ છે. રિટર્નિંગ ઓથોરિટી દ્વારા હાથ ધરવામાં આવેલા સ્ક્રુટિની રાઉન્ડમાં…
વસઈ-વિરારના ૬૯ ગામને ટૂંક સમયમાં સૂર્યા પ્રકલ્પથી મળશે વધારાનું પાણી
વસઈ: વસઈ-વિરાર વિસ્તારના ૬૯ ગામોને ટૂંક સમયમાં સૂર્યા પાણી પ્રોજેક્ટથી વધુ પાણી મળશે. સૂર્યા પ્રોજેક્ટની વોટર ચેનલો વસઈ સુધી નાખવાની કામગીરી પૂર્ણ થયા બાદ ૧૪૦ મિલિયન લીટર પાણી ઉપલબ્ધ થઇ રહેશે. આ ઉપરાંત ગામડાઓમાં પાણીની પાઈપ નાખવામાં આવી છે અને…
બદલાપુરમાં બનશે વિશાળ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ આજે કેન્દ્રિય પ્રધાનના હસ્તે શિલાન્યાસ
બદલાપુર: મુંબઈના વાનખેડે અને થાણેના ડી.વાય. પાટીલ સ્ટેડિયમની જેમ જ બદલાપુર શહેરમાં પણ એક ભવ્ય ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બનાવવામાં આવવાનું છે. બીજી માર્ચ શનિવારે કેન્દ્રિય પ્રધાન કપિલ પાટીલના હસ્તે આ સ્ટેડિયમનું શિલાન્યાસ કરવામાં આવશે. બદલાપુરમાં ઇન્ટરનેશનલ સ્ટેડિયમ બન્યા બાદ શહેરના રમત…
પ્રેમપ્રકરણમાં અવરોધ ઊભો કરનારા પતિની હત્યા: પત્ની-પ્રેમી સહિત ત્રણની ધરપકડ
હત્યા માટે દિલ્હીના કોન્ટ્રાક્ટ કિલરને ૩૦ લાખની સુપારી અપાઈ થાણે: અંબરનાથમાં પ્રેમપ્રકરણમાં અવરોધ ઊભો કરી રહેલા પતિની ચાકુના ઉપરાછાપરી ઘા ઝીંકી હત્યા કરવાના કેસમાં પોલીસે પત્ની-પ્રેમી સહિત ત્રણ જણની ધરપકડ કરી હતી, જ્યારે કોન્ટ્રાક્ટ કિલરના સાથી એવા એક સગીરને તાબામાંલીધો…
મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ બનેલા ૬૭૨ બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મીઠી નદીને પહોળી કરવામાં અડચણરૂપ થઈ રહેલા ૬૭૨ ઝૂંપડા તથા અન્ય ગેરકાયદે બાંધકામનો તોડી પાડવાની કામગીરી મુંબઈ મહાનગરપાલિકા દ્વારા સતત બે દિવસ હાધ ધરવામાં આવી હતી. પાલિકાની આ કાર્યવાહીને કારણે મીઠી નદીનો લગભગ ૫૦૦ મીટરનો ભાગ ખુલ્લો…
ડીઆરઆઇએ ૯૦ કરોડ રૂપિયાના ૩૦ કિલો ડ્રગ્સ સાથે એકની ધરપકડ કરી
મદુરાઈ: રેવેન્યુ ઈન્ટેલિજન્સ ડિરેક્ટોરેટ (ડીઆરઆઇ)ના ગુપ્તચરોએ શુક્રવારે અહીં રેલવે સ્ટેશન પર એક મુસાફર પાસેથી લગભગ ૩૦ કિલો મેથામ્ફેટામાઈન તરીકે જાણીતા માદક દ્રવ્યોનો જથ્થો જપ્ત કર્યો હતો. આ ડ્રગ્સની કિંમત ૯૦ કરોડ રૂપિયા હોવાનું એક અધિકારીએ જણાવ્યું હતું. એક પોલીસ અધિકારીએ…
હાઇ કોર્ટે કેન્દ્રીય માહિતી આયોગના આદેશને રદ કર્યા
સીબીડીટી પાસે રામ મંદિર ટ્રસ્ટ વિશે માગી હતી માહિતી નવી દિલ્હી: દિલ્હી હાઇકોર્ટે સેન્ટ્રલ ઇન્ફોર્મેશન કમિશનના આદેશને ફગાવી દીધો છે. જેમાં સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ(સીબીડીટી)ને રામ મંદિરના નિર્માણ અને સંચાલનની દેખેરખ રાખતા શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને લગતી માહિતી…
બેંગલૂરુની લોકપ્રિય કૅફેમાં બૉમ્બધડાકો: નવ ઘાયલ
બેંગલૂરુ: શહેરની લોકપ્રિય રામેશ્ર્વરમ કૅફેમાં શુક્રવારે થયેલા વિસ્ફોટને બૉમ્બધડાકો લેખાવતા કર્ણાટકના ડીજીપી આલોક મોહને કહ્યું હતું કે આ મામલે તપાસ ચાલી રહી છે અને દોષીઓને બક્ષવામાં નહીં આવે. કૅફેમાં શુક્રવારે બપોરે લગભગ એક વાગ્યે વિસ્ફોટ થયો હતો. આ વિસ્ફોટમાં નવ…