- નેશનલ
ચૂંટણીની તૈયારી:
લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીને મામલે શનિવારે લખનઊમાં વિધાનભવન ખાતે યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદ દરમિયાન અન્ય ચૂંટણી કમિશનરો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર. (એજન્સી)
- નેશનલ
ઘટનાસ્થળની મુલાકાત:
કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાએ વિસ્ફોટનો ભોગ બનેલી રામેશ્ર્વરમ કૅફેસ્થિત વિસ્ફોટના સ્થળની શનિવારે મુલાકાત લીધી હતી. (એજન્સી)
રાજકોટમાં આઈટીના દરોડા: પાંચમા દિવસેચાર કરોડની રોકડ અને ૨૦ લોકરો સીલ
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા ચાર દિવસથી જુદા-જુદા બે બિલ્ડરને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ૧૫૦ કરતાં વધુ અધિકારીઓ દ્વારા ૨૮ સ્થળોએ દરોડા પાડવામાં આવતા કરોડોનાં હિસાબી ગોટાળાઓ સામે આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. ચાર…
કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ: ખેડૂત વર્ગ ચિંતિત
(અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છમાં શનિવારની પરોઢથી રણપ્રદેશ કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. જિલ્લા મથક ભુજમાં વહેલી પરોઢના ત્રણ વાગ્યાની આસપાસ હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું, જયારે બંદરીય…
ગુજરાતના મુખ્ય પ્રધાને પ્રધાન મંડળ સાથે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત ગુજરાતના પ્રધાનમંડળે અયોધ્યામાં રામલલાના દર્શન કર્યાહતા. મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ સહિત કેબિનેટ અનેરાજ્યકક્ષાના પ્રધાન ઉપરાંત વિધાનસભા અધ્યક્ષ પણ અયોધ્યા પહોંચ્યા છે. તમામ પ્રધાનોનું કુમકુમ તિલક સાથે સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્ય…
ભુજથી મુંબઈને જોડતી એર ઇન્ડિયાની ડેઈલી ફ્લાઈટ શરૂ: પ્રથમ દિવસે જ ૩૦ પ્રવાસી મળ્યા(અમારા પ્રતિનિધિ તરફથી)
ભુજ: કચ્છના મુખ્યમથક ભુજથી માયાનગરી મુંબઈને જોડતી વધુ એક દૈનિક ઉડાનનો શુભારંભ થતાં કચ્છીમાડુઓમાં આનંદ પ્રસર્યો છે. મુંબઈના છત્રપતિ શિવાજી એરપોર્ટ પરથી ૧૨૨ મુસાફરોને લઈ ભુજના એરપોર્ટ પર ઊતરેલી ઍર ઈન્ડિયાની પ્રથમ ફ્લાઈટનું વોટર કેનન દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું…
પારસી મરણ
રોહીનતન રૂસ્તમ મોગલ તે મરહુમ મનજીત મોગલના ધણી. તે મરહુમો રૂસ્તમ અને પેરીન મોગલના દીકરા. તે શાયરા અને ઝુબીન મોગલના બાવાજી તે હોસી, મેહરૂ પંથકી, ખુરશીદ તથા મરહુમ પોલીના ભાઇ. તે મરહુમો કુલદીપ અને શીલા રૂબીરોયના જમાઇ.(ઉં. વ. ૮૨) રે.…
હિન્દુ મરણ
કપોળપાલીતાણાવાળા હાલ ભાયંદર સ્વ. હર્ષદરાય કાંતિલાલ પારેખના ધર્મપત્ની ગં. સ્વ. પ્રફુલાબેન (ઉં. વ. ૬૮) તે કમલેશ, રેખા, સોનલ, સ્વ. ધારા, દિપીકાના માતુશ્રી. તે પારુલ, વિપુલ મહેતા, અલ્પેશ કરવત, સત્યેન મોદી, હાર્દિક પારેખના સાસુ. તે અમરેલી વાળા સ્વ. બળવંતરાય પ્રભુદાસ દેસાઈની…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થા. જૈનસમઠીયાળા (જેતપૂર) નિવાસી હાલ ભાઈંદર, સ્વ. રમાબેન ચુનીલાલ પારેખના સુપુત્ર હિતેશ (રાજૂ) (ઉં. વ. ૬૨) તા. ૧.૩.૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે સતિષભાઈ, નિલેશભાઈ, મિનાક્ષીબેન દોશી, પ્રતિભાબેન વોરા, આરતીબેન મહેતાના ભાઈ. તે ગિતાબેન, આશાબેનના દિયર, તે રાહૂલ રૂષભ…
રાજકીય આશ્રયનો સરકારી તિજોરી પર બોજ
ઓપિનિયન -સી. એ. પ્રકાશ દેસાઈ રાજકીય આશ્રય જયારે એક દેશ બીજા દેશના નાગરિકોને આપે છે ત્યારે તેનું મોટા ભાગે કારણ જે તે દેશના નાગરિકને ત્યાં થતી સરકારી કે કાનૂની ગેરરીતિથી થતી પીડાથી બચાવવા માટે માનવીય ન્યાય આપવા માટે બીજો દેશ…