Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 477 of 928
  • મુંબઈનો બીજો કેબલ-સ્ટેડ બ્રિજ રે રોડમાં, મે સુધીમાં તૈયાર થશે

    મુંબઈ: બાંદ્રા વર્લી સી લિંક પછી મુંબઈમાં બીજો કેબલ-સ્ટેડ બ્રિજ રે રોડમાં તૈયાર થઇ રહ્યો છે અને બધું યોજના મુજબ ચાલશે તો તે મે મહિના સુધીમાં તૈયાર થઇ જવાની સંભાવના વ્યક્ત કરાઈ રહી છે. જોકે, આ બ્રિજ માર્ચની તેની સમયમર્યાદા…

  • આમચી મુંબઈCentral Railway Motorman Post 30% Vacant

    મધ્ય રેલવેમાં મોટરમેનની ૩૦ ટકા જગ્યાઓ ખાલી

    મુંબઈ: મધ્ય રેલવેના મુંબઈ સેક્શનમાં જટિલ અને વળાંકવાળા રેલવે ટ્રેકને કારણે આ રુટ પરથી લોકલ ચલાવવી એ ખૂબ જ અઘરું કામ છે. જેના કારણે મોટરમેનો ભારે તણાવમાં છે અને મોટરમેનના મોત થઈ રહ્યા હોવાની ઘટના ઘટી રહી છે.વધુમાં, મોટરમેનની લગભગ…

  • મોદી વારાણસી, અમિત શાહ ગાંધીનગરથી ચૂંટણી લડશે

    ભાજપે ચૂંટણી માટે ૧૯૫ ઉમેદવારના નામની યાદી જાહેર કરી નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વારાણસીથી અને કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ ગાંધીનગરથી લોકસભાની ચૂંટણી લડશે. ભાજપે લોકસભાની ચૂંટણી માટેના ૧૯૫ ઉમેદવારના નામની યાદી જાહેર કરી હતી. લોકસભાની ચૂંટણી માટે…

  • મુંબઈમાં પાકના અણુ કાર્યક્રમનો સામાન પકડાયો

    ન્હાવા શેવા ખાતે અટકાવાયેલા જહાજ પર મિસાઇલની સાધનસામગ્રી મુંબઈ: મહાનગરના ન્હાવા શેવા બંદરે દેશની સિક્યોરિટી એજન્સીઓએ ચીનથી કરાચી જઇ રહેલા જહાજને અટકાવ્યું હતું અને તેમાંથી પાકિસ્તાનના અણુ અને મિસાઇલ કાર્યક્રમ માટે ઉપયોગી સાધનસામગ્રી પકડી પાડી હતી. કસ્ટમ્સ અધિકારીઓએ ગુપ્તચર વિભાગની…

  • નર્મદા જિલ્લામાં ૬૦૦ કિલોથી વધુ ગાંજો ઝડપાયો: એકની ધરપકડ

    ઓરિસ્સાથી અમદાવાદ લઇ જવાતો હતો (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: નર્મદા જિલ્લાના બીતાડા ચેક પોસ્ટ પાસેથી ટેમ્પામાં કાજુના છોતરાની થેલીઓની આડમાં લઈ જવાતો ૬૧૧.૪૫૦ કિલોગ્રામ ગાંજો ઝડપ પડાયો હતો. નર્મદા પોલીસ અને એલસીબીએ એક શખ્સની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.…

  • નેશનલ

    વાવાઝોડું:

    જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં વાવાઝોડાં બાદ કાટમાળમાં ફેરવાઈ ગયેલી તેમની મિલકત બચાવવાનો પ્રયાસ કરી રહેલા લોકો. (એજન્સી)

  • નેશનલ

    ચૂંટણીની તૈયારી:

    લોકસભાની સામાન્ય ચૂંટણીની તૈયારીને મામલે શનિવારે લખનઊમાં વિધાનભવન ખાતે યોજવામાં આવેલી એક પત્રકાર પરિષદ દરમિયાન અન્ય ચૂંટણી કમિશનરો સાથે મુખ્ય ચૂંટણી કમિશનર રાજીવકુમાર. (એજન્સી)

  • નેશનલ

    ઘટનાસ્થળની મુલાકાત:

    કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધરામૈયાએ વિસ્ફોટનો ભોગ બનેલી રામેશ્ર્વરમ કૅફેસ્થિત વિસ્ફોટના સ્થળની શનિવારે મુલાકાત લીધી હતી. (એજન્સી)

  • રાજકોટમાં આઈટીના દરોડા: પાંચમા દિવસેચાર કરોડની રોકડ અને ૨૦ લોકરો સીલ

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજકોટમાં આવકવેરા વિભાગ દ્વારા ચાર દિવસથી જુદા-જુદા બે બિલ્ડરને ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. જેમાં ૧૫૦ કરતાં વધુ અધિકારીઓ દ્વારા ૨૮ સ્થળોએ દરોડા પાડવામાં આવતા કરોડોનાં હિસાબી ગોટાળાઓ સામે આવ્યાં છે. જેમાં અત્યાર સુધીમાં રૂ. ચાર…

  • કચ્છમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ: ખેડૂત વર્ગ ચિંતિત

    (અમારા પ્રતિનિધિ તરફથી)ભુજ: કચ્છમાં શનિવારની પરોઢથી રણપ્રદેશ કચ્છના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વીજળીના ચમકારા સાથે કમોસમી વરસાદ વરસતાં ખેડૂતોના જીવ તાળવે ચોટ્યા છે. જિલ્લા મથક ભુજમાં વહેલી પરોઢના ત્રણ વાગ્યાની આસપાસ હળવું વરસાદી ઝાપટું વરસ્યું હતું, જયારે બંદરીય…

Back to top button