- ધર્મતેજ
‘શિવ’નો અર્થ થાય છે કલ્યાણ કયો ધર્મ કલ્યાણનો ઇનકાર કરી શકે?
માનસ મંથન -મોરારિબાપુ ગોસ્વામીજી કહે છે કે શંકરને છોડીને આપણે કોની પાસે યાચના કરી શકીએ ? મોટા મોટાઓને પણ જ્યારે જરૂર પડે ત્યારે શિવને પોકાર્યા છે. યાચના એવાના દરબારમાં કરવી જોઈએ કે જે યાચકને ગરીબ ન સમજે પરંતુ ઉદાર સમજે.…
- ધર્મતેજ
શિવ ને શક્તિના મિલનનું મહાપર્વ મહાશિવરાત્રી
શિવોત્સવ -આર. સી. શર્મા મહાશિવરાત્રી પર આખી રાત ભોળા શિવના ભક્તો જાગરણ કરે છે અને શિવજીના લગ્નનો ઉત્સવ ઉજવતા હોય છે. કેમ કે માન્યતા એવી છે કે આ જ દિવસે ભગવાન શિવ અને પાર્વતીના લગ્ન થયાં હતાં. શિવરાત્રીના દિવસે જ…
- ધર્મતેજ
શિવજી: એક સંપૂર્ણ અસ્તિત્વ
ચિંતન -હેમંત વાળા શિવજી શાંત પણ છે અને રૌદ્ર પણ છે. શિવજી મહાન સંન્યાસી પણ છે અને આદર્શ ગૃહસ્થ પણ છે. શિવજી મહાન યોગી પણ છે અને પરમ જ્ઞાની પણ છે. શિવજી ભોલેનાથ પણ છે અને સૃષ્ટિના પ્રપંચને સંપૂર્ણતામાં જાણનારા…
- ધર્મતેજ
શિવ-સદન કલ્યાણ તું જ છે
શિવ-મનન -હેમુ-ભીખુ શિવ એટલે જ કલ્યાણ. શિવ એટલે જ નિરાકાર અખંડ તત્ત્વ. તે જ પરમ આશ્રયસ્થાન. તે જ પરમ હેતુ. તે જ દર્શન, તે જ દૃશ્ય અને તે જ દ્રષ્ટા. તે જ પૂર્ણ છે. તે આરાધ્ય શિવતત્ત્વ સૌથી સમીપ છતાં…
- ધર્મતેજ
મહામૃત્યુંજય મંત્રની રચના કેવી રીતે થઈ?
શિવમંત્ર -રાજેશ યાજ્ઞિક મહાશિવરાત્રીનું પરમ પવિત્ર પર્વ આવે એટલે મહામૃત્યુંજય મંત્રનું સ્મરણ પણ અવશ્ય થાય. શિવ ભક્તો મહામૃત્યુંજય મંત્રનો નિયમિત જાપ તો કરે જ છે, મહામૃત્યુંજય મંત્ર સાથે શિવ પૂજાના વિશિષ્ટ અનુષ્ઠાનો પણ થાય છે. આ મંત્રને કાળના ભયને હરનાર…
- ધર્મતેજ
શ્રીહરી, જો તમે પ્રસન્ન હોવ તો, સમસ્ત સંસારને ભૂલી પતિ તરીકે અમારી સાથે રહો એવું વરદાન માંગીએ છીએ
શિવ રહસ્ય -ભરત પટેલ (ગતાંકથી ચાલુ)શંખચૂડના વધ બાદ અસુરો પલાયન થઇ જાય છે. ભગવાન શિવ કૈલાસ તરફ, ભગવાન શ્રીહરિ વિષ્ણુ વૈકુંઠલોક અને બ્રહ્માજી બ્રહ્મલોક તરફ પ્રયાણ કરે છે. વૈકુંઠલોકમાં ભગવાન શ્રીહરિ પહોંચતાં જ માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને કહે…
- ધર્મતેજ
શરીર, આત્મા અને પરમાત્મા
ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં તેરમા અધ્યાયના મુખ્ય પ્રતિપાદ્ય વિષયને સમજ્યા. હવે ભગવાન કૃષ્ણ આ અધ્યાયનો શુભારંભ કરે છે, આવો અવગાહન કરીએ.તેરમો અધ્યાય ક્ષેત્ર-ક્ષેત્રજ્ઞ યોગ તરીકે ઓળખાય છે. આ અધ્યાયના પહેલાં અને બીજા શ્ર્લોકમાં ભગવાન શ્રીકૃષ્ણ અતિ કૃપાએ કરીને વિશિષ્ટ…
- ધર્મતેજ
બે ઐતિહાસિક ઘટનાઓની નોંધબા૨ોટના ચોપડે-વહી વંશાવલીમાં
અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ હમણાં જ અખિલ ભા૨તીય વંશાવળી સંવર્ધન અને સં૨ક્ષ્ાણ સંસ્થાન અને બા૨ોટ સમાજ ૨ાજકોટના ઉપક્રમે તા. ૨૩/૧/૨૦૨૪ના ૨ોજ સમસ્ત બા૨ોટ સમાજના એક સાથે ચા૨સો વહીવંચા ભાઈઓ દ્વા૨ા એમની વહીઓ-વંશાવળીના ચોપડા-વહી પુ૨ાણમાં માનવ જાત માટેની અતિશય મહત્વની…
ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ઈન્સાન તું થયો છે હેવાન
આચમન -અનવર વલિયાણી દૂરથી માસ્તરને સાયકલ પર આવતા જોઈ વિનું દોડતો ઉપરના ખંડમાં પહોંચી ગયો. ‘ડેડિ, ટીચર આવે છે.’તે ટેલિફોન પર વાત કરી રહ્યા હતા:‘અરે ભાઈ, પચાસ-સાઈઠ હજાર થાય તો ભલે પણ બર્થ-ડે પાર્ટી ફર્સ્ટ કલાસ થવી જોઈએ, સમજ્યાં?’રિસીવર મૂકી…
- ધર્મતેજ
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-20)
‘પરંતુ રાત્રે બાર વાગ્યે તું નાગપાલને બોલાવીશ તો તેને કોઈક ષડયંત્ર હોવાની શંકા નહિ આવે?’ ‘ના નહિ આવે…’ દિલાવરખાન મક્કમતાથી બોલ્યો, ‘હું એને કહીશ કે ધોળે દિવસે બોલાવવામાં મારા જીવનનું જોખમ છે. કનુ ભગદેવ ‘હા…’‘તો બસ! તમારા સહિત દશેય એજન્ટો…