Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 475 of 930
  • સરકારી ઇજનેરી કોલેજમાં ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ સંવર્ગની ૬૦ ટકાથી વધુ જગ્યાઓ ખાલી છે. રાજ્યમાં વિવિધ ઇજનેરી સરકારી કોલેજોમાં જગ્યાઓ ખાલી જગ્યાઓને મુદે તાજેતરમાં વિધાનસભા ગૃહમાં રજૂ થયેલી વિગતો અનુસાર રાજ્યની ૧૬ સરકારી ઇજનેરી કોલેજમાં વિવિધ સંવર્ગની ૬૦…

  • ગાંધીનગરમાં સ્ટાફ સિલેક્શન કમિશનની કોન્સ્ટેબલની પરીક્ષામાં બે ડમી ઉમેદવાર ઝડપાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગાંધીનગરનાં ભાટ ખાતે સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા લેવાયેલી કોન્સ્ટેબલ જનરલ ડયૂટીની પરીક્ષામાં ડમી ઉમેદવારો ઝડપાયા હતા. ૧લી માર્ચના રોજ રાજ્યના ૧૬ જગ્યાએ લેવાયેલી પરીક્ષામાં એક કેન્દ્ર ભાટ ખાતે પણ હતું. જેમાં પરીક્ષાર્થીના આધારકાર્ડની ચકાસણી કરાતા મામલો સામે…

  • મુખ્યમંત્રીએ લોકોને મળવાનો સમય ઓછો કરી નાખ્યો છે?

    મુખ્ય પ્રધાને દસ જેટલા સોમ-મંગળની અનૌપચારિક મુલાકાતો રદ કરી (અમારા પ્રતિનિધિ તરફથી)ગાંધીનગર: ગુજરાત રાજ્યમાં એવી પ્રણાલિકા પ્રસ્થાપિત થઈ છે કે ગુજરાતના મુખ્યમંત્રી દર સોમવારે આમજનતાને અને મંગળવારે ધારાસભ્યો અને સંસદ સભ્યોને પૂર્વ મંજૂરી વગર સીધેસીધા મળે છે. છેલ્લા કેટલાક સમયથી…

  • પારસી મરણ

    ગઈ કાલે ડુંગરવાડી પર કોઇ પણ પારસી મરણ નોંધાયું નથીજી.

  • હિન્દુ મરણ

    મુંબઇ સ્થિત હીરજીભાઇ પટેલના પુત્ર જીતેન્દ્રભાઇ પટેલ (ઉં. વ. ૭૫) (બાબા) તે સ્વ. નિર્મળાબેનના પતિ. સ્વ. જીજ્ઞા મિરાન્ડા, અલ્પા તથા દૃષ્ટિના પિતા. સુરેશભાઇના ભાઇ. ભાવેશ મદન, કરણ શાહ તથા બ્રાયન મિરાન્ડાના સસરા. બ્લેકે મિરાન્ડાના દાદા. તા. ૨૯-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે.…

  • જૈન મરણ

    ઘોઘારી વિશાશ્રીમાળી જૈનસોનગઢ નિવાસી હાલ-ઘાટકોપર સ્વ. કાંતાબેન મનસુખલાલ વૃજલાલ શાહના સુપુત્ર કમલેશભાઈ (ઉ.વ.૬૦) તે આરતિબેનના પતિ, સ્નેહ, યશના પિતાશ્રી. તે મિતાલી, વિરાલીના સસરા. તે જીયાના દાદા. તે સ્મિતાબેન પંકજકુમાર શાહ, કામિનીબેન કમલેશકુમાર વોરાના ભાઈ, તે સ્વ. નગીનદાસ પ્રાગજીભાઈ શાહ (સિહોર)ના…

  • વેપાર

    આખલો અવરોધો વચ્ચે અટવાઇને પણ ગતિ જાળવી રાખશે, નિફ્ટી માટે તાત્કાલિક લક્ષ્યાંક ૨૨,૫૦૦

    ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઇ: શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ છવાયો છે અને ખાસ કરીને ટેક્નિકલ એનાલિસ્ટ માર્કેટ માટે ખૂબ જ બુલિશ સેન્ટિમેન્ટ ધરાવે છે અને એવી આગાહી કરી રહ્યાં છે કે, આખલો આ સપ્તાહમાં કોન્સોલિડેશનના ઝડકા સાથે પણ ઉર્ધ્વ ગતિ જાળવી…

  • ધર્મતેજ

    ભાજપે જોખમ લેવાનું ટાળ્યું, મહિલાઓને પણ ઓછી તક

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ લોકસભાની ચૂંટણીની તારીખો હજુ જાહેર થઈ નથી પણ એ પહેલાં ભાજપે પહેલો ઘા કરીને ૧૯૫ ઉમેદવારની પહેલી યાદી જાહેર કરી દીધી. અયોધ્યામાં રામમંદિરનું નિર્માણ, જમ્મુ અને કાશ્મીરને ખાસ દરજ્જો આપતી બંધારણની કલમ ૩૭૦ની નાબૂદી સહિતના નિર્ણયોના…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), સોમવાર, તા. ૪-૩-૨૦૨૪ વિંછુડોભારતીય દિનાંક ૧૪, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૮પારસી શહેનશાહી રોજ ૨૨મો ગોવાદ, માહે ૭મો મેહેર, સને ૧૩૯૩પારસી…

  • ઈશ્વરનું શ્રેષ્ઠ સર્જન ઈન્સાન તું થયો છે હેવાન

    આચમન -અનવર વલિયાણી દૂરથી માસ્તરને સાયકલ પર આવતા જોઈ વિનું દોડતો ઉપરના ખંડમાં પહોંચી ગયો. ‘ડેડિ, ટીચર આવે છે.’તે ટેલિફોન પર વાત કરી રહ્યા હતા:‘અરે ભાઈ, પચાસ-સાઈઠ હજાર થાય તો ભલે પણ બર્થ-ડે પાર્ટી ફર્સ્ટ કલાસ થવી જોઈએ, સમજ્યાં?’રિસીવર મૂકી…

Back to top button