નીતિન ગડકરીનું નામ પહેલી યાદીમાં કેમ નહીં?
ઉદ્ધવ ઠાકરેેએ ભાજપ પર નિશાન સાધ્યું મુંબઈ: ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને તેમાં મહારાષ્ટ્રની એકપણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. એવામાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર નિશાન સાધતા પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ…
ઉદ્ધવ જૂથના નેતા અનિલ દેસાઈને ઇઓડબ્લ્યુનું તેડું
મુંબઈ: મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિગ (ઇઓડબ્લ્યુ) શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા અનિલ દેસાઈને સમન્સ પાઠવ્યા છે. દેસાઈને ૫ માર્ચે ઇઓડબ્લ્યુ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તાજેતરમાં શિવસેના (શિંદે જૂથ) દ્વારા શિવસેના યુબીટી વિરુદ્ધ આર્થિક ગુના વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં…
બનાવટી રજીસ્ટ્રેશન પર લગામ અન્ય રાજ્યના વાહનો માટે ટ્રાફિક વિભાગની નવી એસઓપી
મુંબઈ: બનાવટી એંજિન અને ચેસીસ નંબર સાથે વિવિધ રાજ્યોનાં વાહનોનું રજિસ્ટ્રેશન મહારાષ્ટ્રમાં થવાના અનેક બનાવો ધ્યાન આવતા રાજ્યના પરિવહન ખાતાએ અન્ય રાજ્યોમાંથી ટ્રાન્સફર થતા વાહનો માટે સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસેસ (એસઓપી) તૈયાર કરી હોવાની જાણકારી સંબંધિત અધિકારીએ રવિવારે આપી હતી. વધુ…
બ્રેકઅપના આઘાતથી કરેલી આત્મહત્યા મૃત્યુની ઉશ્કેરણી નહીં: કોર્ટ
મુંબઈ: બ્રેકઅપ પછી માનસિક આઘાતને કારણે કરેલી આત્મહત્યા મૃત્યુ માટે ઉશ્કેરણી ન ગણી શકાય એમ મુંબઈની અદાલતે નોંધ્યું હતું. ભૂતપૂર્વ બોયફ્રેન્ડના મૃત્યુ માટે જવાબદાર ગણેલી મહિલા સામેના કેસમાં તેને નિર્દોષ જાહેર કરતા ચુકાદામાં અદાલતે આ પ્રમાણે જણાવ્યું હતું. મનફાવે એમ…
- આમચી મુંબઈ

‘દો બૂંદ ઝિંદગી કે’:
રવિવારે પોલિયો ડેના દિવસે પ્રશાસન દ્વારા આખા મુંબઈ શહેરમાં પોલિયો ઝુંબેશ ચલાવવામાં આવી હતી. તસવીરમાં પાલિકા કર્મચારી દ્વારા પોલિયોની રસીનો ડોઝ લઇ રહેલું એક બાળક નજરે પડે છે. (અમેય ખરાડે)
વિલેપાર્લેમાં ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર તીક્ષ્ણ હથિયારથી હુમલો
મુંબઈ: ભરરસ્તે ગુજરાતી ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ પર તીક્ષ્ણ હથિયારથી કથિત હુમલો કરી ત્રણ શખસ ફરાર થઈ ગયા હોવાની ઘટના વિલેપાર્લેમાં બની હતી. અંધેરી પશ્ર્ચિમમાં ફિલ્માલય સ્ટુડિયો નજીકની ઈમારતમાં રહેતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ધર્મેશ શાહે (૩૬) નોંધાવેલી ફરિયાદને આધારે વિલેપાર્લે પોલીસે ત્રણ અજાણ્યા…
ખેડૂતો ફરી દિલ્હીને ધમરોળશે: દસમીએ દેશભરમાં ટ્રેનો રોકશે
૧૪ માર્ચે યોજાનારી કિસાન મહાપંચાયતમાં આશરે ૪૦૦થી વધુ ખેડૂત સંગઠન જોડાશે નવી દિલ્હી: દેશના, ખાસ કરીને પંજાબના ખેડૂતોએ પાકના લઘુતમ ટેકાના ભાવ નક્કી કરવા સહિતની વિવિધ માગણીને લઇને દેશની રાજધાનીમાં છઠ્ઠી માર્ચે ધામા નાખવાની, દસમી માર્ચે ટ્રેનો અટકાવવાની અને ૧૪…
- નેશનલ

હિમાચલમાં હિમપ્રપાત: ૫ાંચસો રસ્તા બંધ
હિમવર્ષા: લાહૌલ અને સ્પિતિ જિલ્લામાં રવિવારે બરફ હટાવવાના મશીનની મદદથી રસ્તા પરથી બરફ દૂર કરવામાં આવ્યો હતો. (એજન્સી) શિમલા: હિમાચલ પ્રદેશના લાહૌલ અને સ્પીતિ જિલ્લાના એક ગામમાં શનિવાર અને રવિવાર વચ્ચેની રાતે હિમપ્રપાત થયો હતો અને તેનાથી ચિનાબ નદીના પ્રવાહમાં…
- નેશનલ

પાકિસ્તાનમાં ભારે વરસાદ: ૩૭નાં મોત
પેશાવર: પાકિસ્તાનમાં છેલ્ લાં ૪૮ કલાકમાં થયેલા ભારે વરસાદને કારણે ઓછામાં ઓછા ૩૭ જણનાં મોત થયા હોવાનાં અહેવાલ છે. ભારે વરસાદને કારણે અનેક ઘરો તૂટી પડ્યા હતા તેમ જ અનેક જગ્યાએ-ખાસ કરીને વાયવ્ય ખૈબર પખ્તુનખ્વા વિસ્તારમાં ભેખડો ધસી પડવાની બનેલી…
શહબાઝ શરીફ પાક.ના વડા પ્રધાન તરીકે બીજી વાર શપથ લેશે
ઇસ્લામાબાદ: શહબાઝ શરીફ પાકિસ્તાનના બીજી વખત વડા પ્રધાન બનશે. શહબાઝ શરીફ પ્રમુખના નિવાસસ્થાન ખાતે સોમવારે હોદ્દા અને ગુપ્તતાના શપથ લેશે. શહબાઝ શરીફની યુતિ સરકારે નવી ચૂંટાયેલી સંસદમાં સરળતાથી બહુમતી સાબિત કરી હતી. વિરોધ પક્ષના સાંસદોએ તેમની વિરુદ્ધમાં ‘ચોર’ સહિતના અપશબ્દો…


