- ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી કવિની ભાવનાને વંદન, પણ દુનિયામાં એવા લોકો બૂડાણા છે જે મન ફાવે ત્યાં શુકન – અપશુકનનો અડ્ડો જમાવી દે છે. કેટલાક દેશની સંસ્કૃતિમાં લિપ યરવાળી ૨૯ ફેબ્રુઆરીના દિવસને લગ્ન માટે અનલકી – કમનસીબ માનવામાં આવે છે. ઓલિમ્પિક્સના જન્મદાતા…
- ઈન્ટરવલ

મહિલા દિવસ: માન-સન્માન-સ્નેહ વ્યક્ત કરવાનો રૂડો અવસર
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જ્ઞાન-વિજ્ઞાન અને સામાજિક જેવાં અનેકવિધ ક્ષેત્રમાં નારીનું પ્રદાન વિશેષ નોંધનીય રહ્યું છે દર વર્ષે આઠ માર્ચના જગતભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવામાં આવે છે. આ નારી દિવસના ઈતિહાસ વિશે આમ તો બહુ લખાયું છે- દર વર્ષે લખાતું…
- ઈન્ટરવલ

મધુર નફાની મીઠી મૂંઝવણ..!
ડુંગળીના વેચાણમાં મળેલો બે રૂપિયાનો નફો ક્યાં વાપરવો એની અવઢવમાં છે આ ખેડૂત ! વ્યંગ -ભરત વૈષ્ણવ પહેલાંના સમયમાં ખેતી ઉત્તમ ગણાતી હતી. વેપાર મધ્યમ અને નોકરીને કનિષ્ઠ ગણવામાં આવતી હતી. હવે આ અગ્રતા ક્રમ ઉલ્ટાઈ ગયો છે. નોકરી કરનારને…
- ઈન્ટરવલ

રંગીલા રાજકોટનો ઈતિહાસ પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યો રાજકોટની શાન છે
તસવીરની આરપાર -ભાટી એન. કાઠિયાવાડનું પાટનગર અને રંગીલું શહેર એટલે રાજકોટ, જે આજે મેગા સિટીની રેસમાં દોડી રહ્યું છે. વધતા જતા હાઈરાઈઝ બિલ્ડિંગો અને મોલ કલ્ચરે રંગીલા રાજકોટને આગવી ઓળખ આપી છે. અહીંના માનવી મેચ્યોરિટીવાળા છે. તેની લાઈફસ્ટાઈલ એક્સ્ટ્રાઓર્ડિનરી છે.…
- ઈન્ટરવલ

ઉપવન: ભારતીય પરંપરાગત જ્ઞાનની વિશિષ્ટ ઓળખ
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી પૌરાણિક યુગમાં રાજાની તથા ઋષિમુનિની કથાઓમાં પ્રફુલ્લિત વાતાવરણ દર્શાવવા બાગ-બગીચાઓનો ઉલ્લેખ મળે છે. એનો અર્થ એ થયો કે ભારતમાં ઉદ્યાન બનાવવાની કળા તથા જ્ઞાન હજારો વર્ષ પુરાણાં છે. કામદેવની કથાઓમાં ગાઢ વનરાજી, સુગંધિત હવા…
જેને દુશ્મન વખાણે તે સાચા શૂરવીર!
કચ્છી ચોવક -કિશોર વ્યાસ ચોવક છે: “હણ થો઼ડી નેં હણોંહણ જિજી. પહેલો શબ્દ છે: ‘હણ’ જેનો અર્થ થાય છે કામ કે કાર્ય. ‘થો઼ડી’ એટલે થોડીક. ‘હણોહણ’ એટલે મારોમાર કે ઉતાવળ. ‘જીજી’ શબ્દનો અર્થ થાય છે: વધારે. સીધો શબ્દાર્થ જોવા જઈએ,…
- ઈન્ટરવલ

ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૨૨)
‘હું દિલાવરખાન નહિ, તમારા સૌનો કાળ છું… તમે જેને નાગપાલ માનો છો તે મારો ડમી છે… મારા રૂપમાં તે ઇન્સ્પેકટર ધીરજ છે… અને હું, હું પોતે દિલાવરના મેકઅપમાં નાગપાલ છું…’ કહેતાની સાથે જ એણે હેટ તથા બનાવટી દાઢી- મૂછ કાઢી…
ભાજપની બીજી યાદી૮ માર્ચે જાહેર થવાની શક્યતા
ભાજપનું ૩૦ બેઠક પર ચૂંટણી લડવાનું ધ્યેય: પણ સાથી પક્ષો માનશે? મુંબઈ: મહારાષ્ટ્રના સૌથી મોટા પક્ષોમાંના બે પક્ષો શિવસેના અને એનસીપી (રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)ના બે ફાંટા પાડીને શિંદે જૂથ અને અજિત પવાર જૂથ ભાજપ સાથે જોડાયા અને મહારાષ્ટ્રના રાજકારણમાં ઐતિહાસિક પલટો…
નીતિન ગડકરીનું નામ પહેલી યાદીમાં કેમ નહીં?
ઉદ્ધવ ઠાકરેેએ ભાજપ પર નિશાન સાધ્યું મુંબઈ: ભાજપે લોકસભાની ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે અને તેમાં મહારાષ્ટ્રની એકપણ બેઠક ઉપર ઉમેદવારની જાહેરાત કરવામાં આવી નથી. એવામાં ઉદ્ધવ ઠાકરેએ ભાજપ ઉપર નિશાન સાધતા પહેલી યાદીમાં નીતિન ગડકરીનું નામ…
ઉદ્ધવ જૂથના નેતા અનિલ દેસાઈને ઇઓડબ્લ્યુનું તેડું
મુંબઈ: મુંબઈ પોલીસની ઇકોનોમિક ઓફેન્સ વિગ (ઇઓડબ્લ્યુ) શિવસેનાના ઉદ્ધવ જૂથના નેતા અનિલ દેસાઈને સમન્સ પાઠવ્યા છે. દેસાઈને ૫ માર્ચે ઇઓડબ્લ્યુ ઓફિસમાં પૂછપરછ માટે બોલાવવામાં આવ્યા છે. તાજેતરમાં શિવસેના (શિંદે જૂથ) દ્વારા શિવસેના યુબીટી વિરુદ્ધ આર્થિક ગુના વિભાગમાં ફરિયાદ દાખલ કરવામાં…





