- એકસ્ટ્રા અફેર
ગુજરાતમાં કૉંગ્રેસની અવદશા માટે મોઢવાડિયા જવાબદાર ખરા કે નહીં?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં કૉંગ્રેસમાંથી જે રીતે ધડાધડ રાજીનામાં પડી રહ્યાં છે એ જોતાં લોકસભાની ચૂંટણી પહેલાં વિધાનસભામાં કૉંગ્રેસ સિંગલ ડિજિટમાં આવી જાય એટલે કે તેના ધારાસભ્યોની સંખ્યા ઘટીને ૧૦ની અંદર આવી જાય એવી પુરી શક્યતા છે. ગુજરાતમાં ૨૦૨૨ના…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા પં(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. ૬-૩-૨૦૨૪,વિજયા એકાદશી (સ્માર્ત)ભારતીય દિનાંક ૧૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, માઘ વદ-૧૧જૈન વીર સંવત ૨૫૫૦, માહે માઘ, તિથિ વદ-૧૧પારસી શહેનશાહી રોજ ૨૪મો દીન, માહે ૭મો મેહેર, સને…
- ઈન્ટરવલ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી ગુરુવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- ઈન્ટરવલ
આંકડા માયાજાળ કે દર્પણ?
જીડીપી સાથે જીએવીના ડેટા ચકાસવા પણ આવશ્યક! કવર સ્ટોરી -નિલેશ વાઘેલા આપણે પાછલા અંકમાં ભારતીય અર્થતંત્રની નક્કરતા અને તેના વિશે નાણાં મંત્રાલયથી માંડીને દેશની કેન્દ્રીય બેન્ક, રિઝર્વ બેન્ક દ્વારા રજૂ કરાયેલી વિગતો, હકીકતો, વિશ્ર્વાસ, વિશ્ર્લેષણ વિશે ચર્ચા કરી હતી. આજે…
- ઈન્ટરવલ
અમેરિકાની પ્રમુખપદની ચૂંટણી: જો બાઈડન-ટ્રમ્પ વચ્ચે રિ-મૅચ?
પ્રાસંગિક -અમૂલ દવે સાલ ૨૦૨૪ ચંટણીની ભરમાર માટે જાણીતું થશે. બાંગ્લાદેશ, પાકિસ્તાન, તાઈવાન વગેરે દેશમાં ચૂંટણી પતી ગઈ છે. એક અંદાજ પ્રમાણે ૨૦૨૪ની સાલમાં પૃથ્વીની કુલ વસતિના ૫૦ ટકાથી વધારે લોકો પોતાના દેશના શાસકને ચૂંટવા મતાધિકારનો ઉપયોગ કરશે. આ વર્ષે…
- ઈન્ટરવલ
પાર્ટ-ટાઇમ જોબની લાલચને નામે ફૂલ-ટાઇમ ચીટિંગ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ સાયબર છેતરપિંડીની એક વિશિષ્ટતા કે વિચિત્રતા છે. આના શિકારોની યાદીમાં વધુ સંખ્યા શિક્ષિત અને અતિ-શિક્ષિતોની હોય છે. સદ્ભાગ્યે અભણ કે ઓછું ભણેલા ટૅકનોલૉૅજીની લપથી અજાણ હોય એટલે બચી જાય. ઉંમર ૩૩ વર્ષ અભ્યાસ સોફટવેર એન્જિનિયર બહુરાષ્ટ્રીય…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી કવિની ભાવનાને વંદન, પણ દુનિયામાં એવા લોકો બૂડાણા છે જે મન ફાવે ત્યાં શુકન – અપશુકનનો અડ્ડો જમાવી દે છે. કેટલાક દેશની સંસ્કૃતિમાં લિપ યરવાળી ૨૯ ફેબ્રુઆરીના દિવસને લગ્ન માટે અનલકી – કમનસીબ માનવામાં આવે છે. ઓલિમ્પિક્સના જન્મદાતા…
- ઈન્ટરવલ
મહિલા દિવસ: માન-સન્માન-સ્નેહ વ્યક્ત કરવાનો રૂડો અવસર
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા જ્ઞાન-વિજ્ઞાન અને સામાજિક જેવાં અનેકવિધ ક્ષેત્રમાં નારીનું પ્રદાન વિશેષ નોંધનીય રહ્યું છે દર વર્ષે આઠ માર્ચના જગતભરમાં ‘આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ’ ઉજવવામાં આવે છે. આ નારી દિવસના ઈતિહાસ વિશે આમ તો બહુ લખાયું છે- દર વર્ષે લખાતું…
- ઈન્ટરવલ
મધુર નફાની મીઠી મૂંઝવણ..!
ડુંગળીના વેચાણમાં મળેલો બે રૂપિયાનો નફો ક્યાં વાપરવો એની અવઢવમાં છે આ ખેડૂત ! વ્યંગ -ભરત વૈષ્ણવ પહેલાંના સમયમાં ખેતી ઉત્તમ ગણાતી હતી. વેપાર મધ્યમ અને નોકરીને કનિષ્ઠ ગણવામાં આવતી હતી. હવે આ અગ્રતા ક્રમ ઉલ્ટાઈ ગયો છે. નોકરી કરનારને…
- ઈન્ટરવલ
રંગીલા રાજકોટનો ઈતિહાસ પ્રાચીન-અર્વાચીન સ્થાપત્યો રાજકોટની શાન છે
તસવીરની આરપાર -ભાટી એન. કાઠિયાવાડનું પાટનગર અને રંગીલું શહેર એટલે રાજકોટ, જે આજે મેગા સિટીની રેસમાં દોડી રહ્યું છે. વધતા જતા હાઈરાઈઝ બિલ્ડિંગો અને મોલ કલ્ચરે રંગીલા રાજકોટને આગવી ઓળખ આપી છે. અહીંના માનવી મેચ્યોરિટીવાળા છે. તેની લાઈફસ્ટાઈલ એક્સ્ટ્રાઓર્ડિનરી છે.…