Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 471 of 928
  • ગર્ભપાતને કાયદેસર માન્યતા આપનાર ફ્રાન્સ વિશ્ર્વનો પ્રથમ દેશ

    પૅરિસ: ગર્ભપાતના અધિકારને બંધારણમાં સ્થાન આપી તેને કાયદેસર માન્યતા આપનાર ફ્રાન્સ વિશ્ર્વનો પ્રથમ દેશ બન્યો છે. મહિલાઓને ગર્ભપાત કરાવવાની સ્વતંત્રતાનો અધિકાર આપતા પ્રસ્તાવની તરફેણમાં સાંસદોએ મતદાન કરી વર્ષ ૧૯૫૮માં તૈયાર કરાયેલા દેશના બંધારણમાં સુધારો કર્યો હતો. ૭૮૦ વિરુદ્ધ ૭૨ મતથી…

  • દેશના સાત રાજ્યમાં એનઆઇએના દરોડા

    નવી દિલ્હી: નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એનઆઇએ)એ કર્ણાટકના કેદીઓને ત્રાસવાદી સંગઠન લશ્કરે તૈયબાની સહાયથી કટ્ટરપંથી બનાવવાના કિસ્સાના સંબંધમાં સાત રાજ્યમાં ૧૭ ઠેકાણે મંગળવારે દરોડા પાડ્યા હતા. નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આ પ્રકરણમાં આઠ જણની સામે તહોમતનામું નોંધાવ્યું હતું. આ તહોમતનામામાં બેંગલૂરુની મધ્યવર્તી…

  • ગુજરાત ભાજપમાં કૉંગ્રેસી કેડરમાં વધારો મોઢવાડિયા સહિત અડધો ડઝન નેતાઓ જોડાયા

    (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: રાજ્યમાં લોકસભાની ચૂંટણી પહેલા ભાજપે શરૂ કરેલા ભરતી મેળાના ભાગરૂપે આખરે કૉંગ્રેસના ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારાં અર્જુન મોઢવાડિયા અને માજી ધારાસભ્ય અંબરિશ ડેર સહિત અડધો ડઝનથી વધુ કૉંગ્રેસી કેડરના નેતાઓ આખરે આજે મંગળવારે ભાજપમાં ભળી ગયા હતા.…

  • મુખ્ય પ્રધાન નીતીશ કુમાર ફરીથી વિધાન પરિષદમાં જશે

    ૧૧ બેઠકો પર યોજાશે ચૂંટણી પટના: બિહારના મુખ્ય પ્રધાન નીતીશ કુમારે વિધાન પરિષદમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. તેમની સાથે લલન સિંહ, અશોક ચૌધરી અને અન્ય લોકો પણ ત્યાં હાજર રહ્યા હતા. મુખ્યન પ્રધાન નીતીશકુમાર સહિત ઘણા વિધાનસભ્યોનો કાર્યકાળ સમાપ્ત થઈ…

  • નેશનલ

    વિવાદાસ્પદ દક્ષિણ ચીની સમુદ્રમાં ફિલિપાઈન્સ અને ચીનના જહાજ ટકરાયા

    બે જહાજ અથડાયા: સેક્ધડ થૉમસ શૉલ વિસ્તારમાં મંગળવારે ચીનના કૉસ્ટ ગાર્ડનું જહાજ ફિલિપાઈન્સના કૉસ્ટ ગાર્ડ જહાજની દિશામાં આગળ વધતાં બંને જહાજ વચ્ચે નજીવી ટક્કર થઈ હતી. (એજન્સી) મનિલા: વિવાદાસ્પદ દક્ષિણ ચીની સમુદ્રમાં મંગળવારે ફિલિપાઈન્સ અને ચીનના જહાજ ટકરાતા ફિલિપાઈન્સના ચાર…

  • ૨૨ વર્ષમાં કૉંગ્રેસના સવાસોથી વધુ મોટાં માથાં ભાજપમાં જોડાયાં

    ભાજપમાં આયાતી નેતાઓનું વજન વધ્યું (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં લોકસભા ચૂંટણી પહેલા કૉંગ્રેસને એક પછી એક મોટા ઝટકા લાગી રહ્યાં છે. રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા ગુજરાતમાં પ્રવેશ કરે તે પહેલા જ કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયા અને અંબરીશ…

  • પારસી મરણ

    અરઝાન સાયરસ શ્રોફ તે ફીરોઝા તથા સાયરસ શ્રોફના દીકરા. તે મીશાલ સાયરસ શ્રોફનાં ભાઈ. તે ખોરશેદ દીનસુ તારાપોર તથા મરહુમો દીનસુ મીનુ તારાપોર અને રોહીન્ટન દારબશા શ્રોફનાં (ગ્રેન્ડસન). તે કઈનાઝ દીનસુ તારાપોરનાં (નેવીયુ.) (ઉં. વ. ૧૬) ઠે. ૬૨/બી, કોઝી બિલ્ડીંગ,…

  • હિન્દુ મરણ

    કાઠીયાવાળી મેવાળા સુથાર ગામ માવીયા હાલ દહીંસર ચંદુલાલ પરસોત્તમભાઈ રાણપરીયાના ધર્મપત્ની અ. સૌ. સ્વ. રેખાબેન રાણપરિયાનું અવસાન ૩-૩-૨૪, રવિવારના થયેલ છે. તે દેવાંગ અને ભાવિકાના માતુશ્રી. ધવલભાઈના સાસુ તથા દેવાંશના નાની. બંને પક્ષનું બેસણું ગુરુવાર, ૭-૩-૨૪ના ૫ થી ૭. ઠે.…

  • જૈન મરણ

    ગં. સ્વ. માલતીબેન ત્રિભુવન ખોના (ઉં. વ. ૮૬) ગામ મોટી ખાવડી, હાલ હેરો-લંડન, સોમવાર, ૨૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. સ્વ. બાયાભાઈ જેતશી દામજી ખોનાના પુત્રવધૂ. સ્વ. દેવકુંવર જવેરચંદ દેવજી ધુલ્લા (દૌલત)ના દીકરી ગામ સુથરી. સ્વ. ત્રિભુવન જેતશી દામજી ખોનાના પત્ની. વિભાવરી…

  • સ્પોર્ટસ

    એલીસ પેરીએ માર્યો છગ્ગો, બાઉન્ડરીની બહાર ઊભેલી કારનો કાચ તૂટ્યો

    બેન્ગલૂરુ: અહીં સોમવારે વિમેન્સ પ્રીમિયર લીગ (ડબ્લ્યૂપીએલ)માં યુપી વૉરિયર્ઝને ૨૩ રનથી હરાવનાર રૉયલ ચૅલેન્જર્સ બૅન્ગલોરની ટીમની કૅપ્ટન સ્મૃતિ મંધાના ત્રણ છગ્ગા અને દસ ચોક્કાની મદદથી ૮૦ રન બનાવીને છવાઈ ગઈ હતી અને પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર પણ જીતી હતી,…

Back to top button