- લાડકી
પ્લસ સાઈઝ? ડોન્ટ વરી…
ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર સાઈઝ જયારે ડબલ એક્સલથી વધી જાય ત્યારે મનગમતા કપડાં મળવા મુશ્કેલ થઇ જાય છે. નવી પેટર્ન જોઈ જોઈને મન માનતું નથી કે,સાઈઝ હવે થોડી વધી ગઈ છે. પહેલાં પ્લસ સાઈઝ એટલે કુર્તી પહેરવાની.હવે એવું નથી.…
- લાડકી
એવોર્ડ-રિવોર્ડના આટાપાટા
‘દસ પ્રકારના નારી ગૌરવ’ એવોર્ડનું લિસ્ટ છે, પણ વ્હાલી, એ તો ‘સુપર નારીઓ’ માટે જ હોય છે ને? જેમ કે લેખિકા, કલાકાર, નૃત્યાંગના, સમાજસેવિકા વગેરેને મળે છે… આમાં તારો નંબર ક્યાંથી લાગે લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી માર્કેટિંગ જીવનનું અભિન્ન અંગ…
- લાડકી
ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૨૩)
દિલાવરખાન કેટલો બધો શકિતશાળી છે. એ પુરવાર કરવા માટે સરદારના જમણા હાથ જેવા રૂસ્તમને મેં ભરબજારમાં જ મારી મારીને વગર સાબુએ જ ધોઈ નાખ્યો, અને આ રીતે ગામમાં તેમજ સરદાર પાસે મારી ધાક જમાવી દીધી કનુ ભગદેવ (ગતાંકથી ચાલુ)‘સાચા દિલાવરખાનના…
- પુરુષ
કામ કામ કી બાત કેવા થાય છે જાતભાતના જૉબના જુગાડ
કામ કામને શીખવે એ ખરું,પણ જરૂર પડે ત્યારે કોઈ પણ અતડા કામનેય પોતીકું કરવાની પણ ઉત્તેજના અનોખી છે ને એમાંય ધન પણ ધનાધન છે ! ક્લોઝ અપ -ભરત ઘેલાણી વડીલો કહેતા હોય છે: ‘કામ કામને શીખવે, શીખી રાખેલું કામ હંમેશાં…
- પુરુષ
આર્થિક આયોજનની જેમ આપણે ઊર્જાનું આયોજન કરીએ છીએ ખરા?
જાણો, ઊર્જાનું સુનિયોજન કઈ રીતે ફાયદાકારક બની શકે મેલ મેટર્સ -અંકિત દેસાઈ આપણે સૌ ઊર્જાનો નિયમ ભણ્યા છીએ. ઊર્જાનું સર્જન કરી શકાતું કે ઊર્જાનો નાશ કરી શકાતો નથી. એનર્જી- ઊર્જાનું માત્ર એક સ્વરૂપનું બીજા સ્વરૂપમાં રૂપાંતરણ થતું રહે છે. જો…
- પુરુષ
‘ઉદય’નો સૂર્યોદય થઈ ચૂક્યો છે
અન્ડર-૧૯ વર્લ્ડ કપનો ભારતીય કૅપ્ટન અને સર્વશ્રેષ્ઠ બૅટર ઉદય સહારન ભારે સંઘર્ષ કરીને જુનિયર ક્રિકેટ સુધી પહોંચ્યો છે અને હવે ભારત વતી કારકિર્દી બનાવવા તત્પર છે સ્પોર્ટ્સમેન -સારિમ અન્ના સાઉથ આફ્રિકામાં ગઈ ૧૧મી ફેબ્રુઆરીએ મેન્સ ક્રિકેટમાં ભારતના અન્ડર-૧૯ ખેલાડીઓ બહુ…
૧૫ ટકા પાણીકાપ પાછો ખેંચાયો થાણે શહેર, ભિવંડીમાં પણ પાણીકાપ રદ
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકાના પિજે પંપિગ સ્ટેશનમાં ટ્રાન્સફોર્મરમાં લાગેલી આગને કારણે યંત્રણા હવે પૂર્વવત થઈ ગઈ છે. ત્રણ ટ્રાન્સફોર્મર ચાલુ થઈને તમામ ૨૦ પંપ ચાલુ કરી દેવામાં આવ્યા છે. મંગળવારે ત્રીજા ટ્રાન્સફોર્મર પર આધારિત પંપ સુદ્ધા પૂર્ણ ક્ષમતાએ ચાલુ…
શિંદે-ફડણવીસ-પવાર વચ્ચે પેચ શિંદે જૂથની શિવસેનાને ૨૨ બેઠક ફાળવવાની માગણી
મુંબઈ: મુખ્ય પ્રધાન એકનાથ શિંદે જૂથની શિવસેના મહારાષ્ટ્રમાં ૨૪ લોકસભા બેઠક પર ચૂંટણી લડશે એ વાતને લઈને મક્કમ છે, તેનાથી ફડણવીસની આગેવાની હેઠળના ભારતીય જનતા પક્ષ (ભાજપ) અને શિંદે-અજિત પવારના ગઠબંધનના પક્ષોમાં બેઠકની વહેંચણીને લઈને મુશ્કેલી સર્જાઈ છે. સોમવારે શિંદે…
મુંબઈમાં ઠંડી-ગરમી, મિશ્ર વાતાવરણ ૨૪ કલાકમાં મહત્તમ તાપમાનમાં પાંચ ડિગ્રીનો વધારો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં બે-ત્રણ દિવસથી ફરી ઠંડકભર્યો માહોલ સર્જાયો છે. સોમવારે લઘુતમ તાપમાન ૧૭.૯ ડિગ્રી નોંધાયા બાદ સોમવારે લઘુતમ તાપમાન ૧૮ ડિગ્રી નોંધાયું હતું. જોકે દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં વધારો નોંધાતા ગરમી અને ઉકળાટ જણાઈ હતી. ઉત્તર ભારતમાંથી ફૂંક્ાઈ…
અંધેરી-ઘાટકોપર લિંક રોડ પર પ્રસ્તાવિત ફ્લાયઓવરને આડે આવતા બાંધકામનો સફાયો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અંધેરી-ઘાટકોપર લિંક રોડ પરિસરમાં ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેને પહોળો કરવાના તેમ જ ફ્લાયઓવર ઊભા કરવામાં અડચણરૂપ બની રહેલા ગેરકાયદે બાંધકામને મુંબઈ મહાનગરપાલિકાના ‘એન’ વોર્ડ દ્વારા મંગળવારે તોડી પાડવામાં આવ્યા હતા. ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેથી ઘાટકોપર ગોલીબાર રોડ સુધી આવતા…