- વીક એન્ડ
ક્નયા મેળવવા માટે દુ:ખી વરરાજાઓનો મોરચો
કવર સ્ટોરી – મનીષા પી. શાહ ભારત કૃષિ પ્રધાન દેશ. ખેડૂત એટલે જગતનો તાત. આ બન્ને દાવા શતપ્રતિશત સાચ્ચા, સૂરજ અને ચંદ્રના ઊગવા-આથમવાની જેમ, પરંતુ આ તાતની દશા કેટલી સુધરી તે? એનું જીવન કેવુંક ચાલે છે? ખેડૂતોના નામે આંદોલન અને…
- વીક એન્ડ
લાઉટરબાખ – આલ્પાકા વિલેજમાં, આલ્પાકા સાથે એક લટાર….
અરાઉન્ડ ધ વર્લ્ડ – પ્રતીક્ષા થાનકી બ્લેક ફોરેસ્ટમાં કુદરતી સૌદર્ય, ખાણી-પીણી, કલ્ચરની ઘણી વાતો થાય છે, પણ ત્યાંનાં પ્રાણીઓની મેઇનસ્ટ્રીમ ટૂરિઝમમાં ચર્ચા થતી નથી. અહીં નાનકડી હાઇકમાં સુંદર પક્ષીઓ, હરણ, સસલાં અન્ો એવું તો ઘણું જોવા મળ્યા જ કરતું હોય…
- વીક એન્ડ
દીકરો… માનો ચમચો!
મસ્તરામની મસ્તી – મિલન ત્રિવેદી દીકરી બાપની વકીલાત કરે એટલે બાપની ચમચી કહેવાય અને દીકરો માનો જાસૂસ હોય એટલે માનો ચમચો કહેવાય.કોઈના બાપનું ન માનનારો, ગમે તે પૂછો સામે જવાબ દેનારો ચુનિયો મારાં અનેક પ્રશ્નો પછી પણ મૌન ધારણ કરી…
- વીક એન્ડ
રાજકારણ, ચૂંટણી અને ક્લાયમેટ ચેન્જ: આ વર્ષ રસપ્રદ રહેશે
ભાત ભાત કે લોગ – જ્વલંત નાયક રાજકારણ એ ક્રૂર વાસ્તવિકતાનું બીજું નામ છે. આ એક શબ્દમાં શંકાથી માંડીને સંભાવના સિવાયનું બધું જ સમાવિષ્ટ છે. જો કશુંક નથી, તો એ છે આદર્શવાદ. અને જોવાની ખૂબી એ છે કે દુનિયાનો દરેક…
- વીક એન્ડ
પંખીડાના માનવવેડા… વહુઘેલો!
નિસર્ગનો નિનાદ – ધર્મેન્દ્ર ત્રિવેદી વર્ષો પહેલા કિશોરાવસ્થામાં મોસાળમાં અભ્યાસના એક વર્ષ દરમિયાન એક દૂરના મામા લગ્ન કરીને સજોડે વડીલોના ચરણસ્પર્શ કરવા આવેલા. મામો તો ઘરનો જ હોય એટલે એને મન બધું જાણીતું હતું, પરંતુ નવી નવી પરણીને આવેલી એ…
- વીક એન્ડ
આમ જ રુ તા રાજકારણ ાતાળ હાચી જશ!
ઊડતી વાત – ભરત વણવ લાકસભાી ચૂટણી માા ર ગા રહી છ. ચૂટણી ચ ચૂટણીી હરાત યાર કર તા ર યુરાસી મટકુ માયા વગર મીટ માડી રહી છ. કમસ કમ અક-દાઢ મહાિ મીઆ-તાી ટયુ ર અધિકારીઆઅ ાગી ડાસ કરવા હીં…
- વીક એન્ડ
ટાઇમ પાસ
ટૂંકી વાર્તા – સુમંત રાવલ હું બાલ્કનીમાં ઊભો ઊભો રોજની મુજબ હાઇવે પર થતી વાહનોની ચહલપહલ જોઇ રહ્યો હતો. આ વેરાન વિસ્તારમાં સમય પસાર કરવાનું આ એકમાત્ર સાધન હતું. જુદાજુદા પ્રકારનાં દોડતા વાહનોને જોવાં, તેના વિવિધ પ્રકારના હોર્નના અવાજો સાંભળવા…
- વીક એન્ડ
જૂની નિરાશા નવી આશા
સ્થાપત્યનું વાઈ-ફાઈ – હેમંત વાળા સ્થાપત્યના ક્ષેત્રમાં ક્યાંક આશાનું કિરણ છે તો ક્યાંક નિરાશાનો મહાસાગર છે. આવું લગભગ દરેક ક્ષેત્રમાં છે. મર્યાદા વધુ છે, સંભાવના ઓછી છે. જેવું હોવું જોઈએ તેવું થતું નથી અને જે થાય છે તે સ્વીકારવું પડે…
- વીક એન્ડ
જિગર કી આગ બુઝે જિસ જલ્દ વો શય લાલગા કે બર્ફ મેં સાકી સુરાહી-એ-મય લા-“ઇન્શા”
ઝાકળની પ્યાલી – ડૉ. એસ. એસ. રાહી ઇન્શા જો શાયર ન હોત અને તેમને તમામ પ્રકારની સુવિધા, અનુકૂળતા અને વાતાવરણ મળ્યાં હોત તો ભારતના મહાપુરુષોમાં તેમની ગણના થાત. તેઓ દરેક વિષયમાં રસ લેતા અને તેમાં વિદ્વત્તા મેળવી લેતા. તેઓ બાળપણથી…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?આલુ પીટિકા તરીકે ઓળખાતી બટેટાની ટેસ્ટી વાનગી કયા રાજ્યમાં ખ્યાતિ ધરાવે છે એ કહી શકશો? બાફેલા બટાકા છૂંદી એમાં કાંદા, લીલા મરચાં અને કોથમીર ઉમેરી રાયના તેલમાં બનાવાય છે. અ) ઉત્તર પ્રદેશ બ) પંજાબ ક) મેઘાલય ડ) આસામ ભાષા…