- નેશનલ
હર હર ગંગે:
મહાશિવરાત્રીના પવિત્ર દિવસ નિમિત્તે અનેક ભાવિકોએ ગંગા નદીના પ્રયાગ સંગમ પર ડૂબકી લગાવીને સ્નાન કર્યું હતું. અહીં ઉલ્લેખનીય છે કે પ્રયાગ સંગમમાં ગંગા, યમુના અને સરસ્વતી નદીનો સંગમ થાય છે અને તેથી આ સ્થાનને પવિત્ર માનવામાં આવે છે.
રાષ્ટ્રપતિ અને વડા પ્રધાને વિશ્વ મહિલા દિવસની શુભકામના પાઠવી
નારી શક્તિના લાભ માટે એલપીજી સિલિન્ડરના ભાવમાં 100ના ઘટાડાની જાહેરાત નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે શુક્રવારે રાંધણ ગૅસ સિલિન્ડરના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાની જાહેરાત કરી હતી. તેમજ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ નાગરિકોને મહિલા દિવસની શુભેચ્છા…
- નેશનલ
ટી.વી. જગતની બે અભિનેત્રી બહેનોનું 24 કલાકમાં મૃત્યુ
મુંબઇ: ટેલિવિઝન શો ઝનક' અનેભાભી’થી અભિનેત્રી તરીકે લોકપ્રિયતા મેળવનારી ડોલી સોહીનું શુક્રવારે સવારે સર્વાઇકલ કેન્સરને કારણે નવી મુંબઈની એક હૉસ્પિટલમાં અવસાન થયું હતું. તે 47 વર્ષની હતી. સોહીના ભાઈ મનપ્રીતે આ જાણકારી આપી હતી. અભિનેત્રીને છ મહિના પહેલા સર્વાઇકલ કેન્સર…
વડા પ્રધાન મોદીએ નેશનલ ક્રિએટર્સ અવોર્ડ એનાયત કર્યા
ગેરન્ટી આપું છું કે આગામી શિવરાત્રી પર આવો જ કાર્યક્રમ કરીશ નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે ટેકનોલોજીના અલગ અલગ માધ્યમથી વિવિધ પ્રકારની ક્નટેન્ટ ક્રિએટર્સ કરનારા (ક્નટેન્ટ ક્રિએટર્સ)ને ક્રિએટ ઓન ઇન્ડિયા મૂવમેન્ટ' શરૂ કરવા અને ભારતની સંસ્કૃતિ, વારસો અને…
જેએમ ફાઇનાન્શિયલને લીડ મેનેજર તરીકે કામ કરવા સામે પ્રતિબંધ
મુંબઇ: સેબીએ જેએમ ફાઇનાન્શિયલને કોઈપણ જાહેર ડેટ ઇશ્યૂના લીડ મેનેજર તરીકે કામ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. માર્કેટ રેગ્યુલેટરે જેએમ ફાઇનાન્શિયલને ડેટ સિક્યોરિટીઝના કોઈપણ જાહેર ઇશ્યૂ માટે લીડ મેનેજર તરીકે કામ કરવા માટે કોઈ નવો આદેશ લેવા પર પ્રતિબંધ મૂક્યો…
ગુજરાતમાં મહાશિવરાત્રિએ મંદિરો “હર હર મહાદેવ”ના નાદ સાથે ગૂંજી ઊઠ્યા
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં મહાશિવરાત્રિ મહાપર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ગીર સોમનાથ સહિત રાજ્યના મંદિરોમાં વહેલી સવારથી ભક્તોનું ઘોડાપુર ઊમટી પડ્યું હતું. મંદિરો હર હર મહાદેવના નાદ સાથે ગૂંજી ઊઠ્યા હતા. બીજી તરફ મંદિરોમાં પણ મહાપૂજા, મહા આરતી સહિતના…
મહાત્મા મંદિર ખાતે આજે `યુવા સાંસદ 2024′ કાર્યક્રમ યોજાશે
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: દેશના વડા પ્રધાન નરેન્દ્ર મોદીના વિકસિત ભારત 2024' સંકલ્પને સાકાર કરવા દેશના યુવાઓની ભૂમિકા મહત્ત્વપૂર્ણ રહેશે ત્યારે આ વિઝનની સિદ્ધિ સુધી પહોંચાડવા ગુજરાતનું યોગદાન વિશેષ રહે તે માટેયુવા સાંસદ’ કાર્યક્રમ મહત્ત્વનું પ્લેટફોર્મ સાબિત થશે તેમ પ્રધાન હર્ષ…
સુરતમાં એક જ પરિવારના ત્રણ સભ્યનો સામૂહિક આપઘાત
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના લિંબાયત વિસ્તારમાં એક જ પરિવારના ત્રણ સભ્ય દ્વારા સામૂહિક આપઘાત કરવામાં આવ્યો હતો. પતિ દ્વારા પત્ની અને દીકરાને ઝેરી દવા પીવડાવ્યા બાદ પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી…
સુરતમાં આપ કોર્પોરેટરના બંગલામાં આગ: પુત્રનું મોત, છ સભ્યએ કૂદી જીવ બચાવ્યો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: સુરતના મોટા વરાછા વિસ્તારમાં આવેલા બંગલામાં આગ લાગતાં આપના કોર્પોરેટર જિતેન્દ્ર કાછડિયાના પુત્રનું મોત નીપજ્યું હતું. ઘરમાં આગ લાગવાના કારણે પરિવારના છ સભ્ય બાજુના ઘરમાં કૂદી પોતાનો જીવ બચાવી લીધો હતો. આગ લાગી હોવાનો કોલ ફાયર વિભાગને…
- વેપાર
ફેડરલ દ્વારા વર્ષના મધ્યથી વ્યાજદરમાં કપાતના આશાવાદે વૈશ્વિક સોનામાં વન વૅ તેજી
આ સપ્તાહમાં અત્યાર સુધીમાં પાંચ મહિનાનો સૌથી મોટો 3.5 ટકાનો ઉછાળો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે ગઈકાલે આ વર્ષના મધ્ય આસપાસ વ્યાજદરમાં કપાતનો સંકેત આપતા ગઈકાલે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જ ખાતે હાજરમાં સોનાના ભાવ વધીને આૈંસદીઠ…