Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 459 of 928
  • આગામી સપ્તાહમાં બે દિવસ મહારાષ્ટ્ર કેબિનેટ બેઠકનું આયોજન, મહત્ત્વના નિર્ણયો લઈ શકાય

    મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત પછી આગામી અઠવાડિયામાં રાજ્યમાં આચારસંહિતા લાગુ પડી શકે છે ત્યારે મહારાષ્ટ્ર સરકાર દ્વારા મહત્ત્વના નિર્ણયો લઈ શકાય છે. આ શક્યતાઓને લઈને મહારાષ્ટ્રના પ્રધાનમંડળમાં હિલચાલ વધતી જોવા મળી રહી છે, તેથી મહારાષ્ટ્ર સરકાર દ્વારા 11 અને 12…

  • વિપક્ષ જ નહીં, સત્તામાં સહભાગી પક્ષોને પણ ધમકાવાય છે: સુપ્રિયા સુળે

    પુણે: મહારાષ્ટ્રમાં ફક્ત વિપક્ષ જ નહીં, પરંતુ સત્તામાં સહભાગી સાથી પક્ષોને પણ દબાવવામાં આવતા હોવાનું કહી બારામતીનાં સાંસદ તેમ જ શરદ પવારનાં પુત્રી સુપ્રિયા સુળેએ સરકાર ઉપર નિશાન સાધ્યું હતું. પત્રકારો સાથે વાતચીત દરમિયાન તેમણે ઉલ્હાસનગરમાં ભાજપના વિધાનસભ્ય દ્વારા પોલીસ…

  • દક્ષિણ મુંબઈના વિસ્તારોના નાગરિકોની પાણીની સમસ્યા થશે દૂર

    23 કરોડના ખર્ચે પાલિકા બેસાડશે ભૂગર્ભ ટાંકી (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈના છેક છેવાડે આવેલા કોલાબા પરિસરમાં ઓછા દબાણથી અને અપૂરતો પાણી પુરવઠો મળી રહ્યો હોવાની લાંબા સમયથી સ્થાનિક નાગરિકો ફરિયાદ કરી રહ્યા હતા. બહુ જલદી તેમની સમસ્યાનું નિરાકરણ આવવાનું છે.…

  • વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને હળવો કરવા રૂ. 800 કરોડ ખર્ચાશે

    મુંબઈ: વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર થતા ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે પાલિકાએ ચાર ઠેકાણે પ્રવેશ નિયંત્રણ રસ્તા બનાવવાનો નિર્ણય લીધો છે. આ પ્રવેશ નિયંત્રણ રસ્તા એટલે કે દરેક વળાંક પર એક ભૂગર્ભ અને એલિવેટેડ રોડ બનાવવામાં આવશે. આ પૈકી બે…

  • ભાડું નકારશો તો ધ્યાન રાખજો

    આરટીઓ લાઇસન્સ રદ કરવાની પેરવી કરી રહ્યું છે મુંબઈ: મુંબઈ અને ઉપનગરોમાં પરિવહન વિભાગ આરટીઓ (રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ) વિભાગ દ્વારા પ્રવાસીઓને કારણ વિના ભાડું નકારવા, પ્રવાસીઓ સાથે ગેરવર્તન કરવા સહિત ઓછા અંતરે નક્કી કરેલા ભાડા કરતાં વધુ રકમ વસૂલવા જેવી…

  • ઉદ્ધવ ઠાકરેની નીતિન ગડકરીને એમવીએમાં જોડાવાની ઓફર

    મુંબઈ: ઉદ્ધવ ઠાકરે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવાના છે અને ગમે તે સમયે ભાજપમાં જોડાઈ શકે એવા રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ સીધી નીતિન ગડકરીને જ એમવીએ પક્ષમાં જોડાવાની ઓફર આપી છે. અમારી તરફ આવી જાવ અમે…

  • નારાજ રામદાસ કદમને રીઝવવાના પ્રયાસ?

    કદમના પુત્રની એમપીસીબીના ચેરમેન તરીકે નિમણૂક મુંબઈ: શિંદે જૂથની શિવસેનાના નેતા રામદાસ કદમ રત્નાગિરિ-સિંધુદુર્ગ બેઠકને લઇને ભાજપ ઉપર સતત પ્રહારો કરી રહ્યા છે, તેવામાં ભાજપે રાજ્ય સરકારે એમપીસીબી(મહારાષ્ટ્ર પોલ્યુશન ક્નટ્રોલ બૉર્ડ)ના ચેરમેન તરીકે રામદાસ કદમના પુત્ર તેમ જ શિવસેના નેતા…

  • લોકસભાની ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર

    રાહુલ ગાંધી ફરી વાયનાડથી જ લડશે નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા શુક્રવારે લોકસભાની ચૂંટણી માટેના 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ નામ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં તેલંગણા,…

  • શરદ પવારના સગાની ખાંડ મિલને ટાંચ મરાઇ

    નવી દિલ્હી: એન્ફૉર્સમેન્ટ ડિરેક્ટરેટ (ઇડી)એ એનસીપીના વડા શરદ પવારના સગા રોહિત પવારની કંપનીની માલિકીના એક સાકર કારખાનાની રૂપિયા પચાસ કરોડથી વધુ કિંમતની અસ્કયામતને શુક્રવારે ટાંચ મારી હતી. ઇડીએ મહારાષ્ટ્ર સ્ટેટ કો-ઓપરેટિવ બૅન્કમાંના કહેવાતા કૌભાંડના સંદર્ભે કાળાં નાણાં ધોળાં કરવાની પ્રવૃત્તિ-વિરોધી…

  • લોકસભાની ચૂંટણી: કૉંગ્રેસના ઉમેદવારોની પહેલી યાદી જાહેર

    રાહુલ ગાંધી ફરી વાયનાડથી જ લડશે નવી દિલ્હી: ઓલ ઈન્ડિયા કૉંગ્રેસ કમિટી દ્વારા શુક્રવારે લોકસભાની ચૂંટણી માટેના 39 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરવામાં આવી હતી, જેમાંથી ત્રણ નામ હોલ્ડ પર રાખવામાં આવ્યા છે. કૉંગ્રેસ દ્વારા જાહેર કરવામાં આવેલા ઉમેદવારોમાં તેલંગણા,…

Back to top button