Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 457 of 928
  • ઉત્સવ

    સિનેમાની સફ્ર(ભાગ બીજો)

    સિનેમાની સફ્ર(ભાગ બીજો) સાહબ બાથરૂમ મેં હૈ – આશકરણ અટલ શિર્ષકના વિભિન્ન પ્રકાર ફિલ્મના નામને શીર્ષક કહેવામાં આવે છે, જેવી રીતે માણસને માટે તેનું નામ અત્યંત આવશ્યક હોય છે તેવી જ રીતે ફિલ્મ માટે શીર્ષક આવશ્યક હોય છે. માણસ પહેલાં…

  • ઉત્સવ

    ડોક્યુ-સિરીઝ ઉકેલી રહી છે એક જૂનાં કૌભાંડની ક્રાઈમ કુંડળી

    ત્રિકોણનો ચોથો ખૂણો – વિક્રમ વકીલ હર્ષદ મહેતાના શેરબજાર કૌભાંડ પરથી બનેલી વેબસિરીઝ અને ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યા પછી સ્ટેમ્પ પેપર કૌભાંડ અથવા તો તેલગી કૌભાંડ તરીકે ઓળખાતા કેસ પરથી પણ વેબસિરીઝ બની. તેલગીના કૌભાંડ પરની વેબસિરીઝ બન્યા પહેલાં ઘણાને…

  • ઉત્સવ

    આજે સાવિત્રીબાઈ ફૂલેની પુણ્યતિથિએે તેમના માતૃભાષાશિક્ષણ માટેના સંઘર્ષ-સમાજ સેવાને યાદ કરી લઈએ

    ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ – ડૉ. રાજેશ ચૌહાણ ક આધુનિક મહારાષ્ટ્ર જ નહિ, સમગ્ર ભારતના સામાજિક-સાંસ્કૃતિક ઈતિહાસમાં સાવિત્રીબાઈ ફુલેનું નામ કાયમ માટે અંકિત થયું છે.ક તેમના જન્મદિવસને મહારાષ્ટ્રમાં દર વર્ષે “બાલિકા દિવસ” તરીકે ઉજવવામાં આવે છે. ક ફુલે દંપતીએ જીવનભર મહિલાઓ,…

  • ઉત્સવ

    હું સ્વયંસિધ્ધા

    આકાશ મારી પાંખમાં – ડૉ. કલ્પના દવે ઓમકાર ટેલિફિલ્મ્સ સ્ટુડિયોમાં ઓડિશન ટેસ્ટ માટે આજે ઘણા યુવાકલાકારો આવ્યા હતા. ડાયરેકટર રણજિત ચૌધરી આગામી સિરિયલ `હમ હૈ પ્રેમદીવાને’ માટે નવી હીરોઈનને પસંદ કરવાના છે, તે જાણીને દસ-બાર યુવતીઓ વેઈટિંગ એરિયામાં બેઠી હતી.…

  • ઉત્સવ

    સિટીઝનશીપ (સિનિયર)

    આજે આટલું જ – શોભિત દેસાઈ આમ તો આજે તમને મોઢું બતાવવાની ઈચ્છા નહોતી, એવી ગડબડ ચાલી રહી છે તબિયતની. પણ છેલ્લાં પાંચ વરસથી કોલમ લખું છું અને મારા દ્વારા એક પણ વખત ચૂક્યો નથી એટલો નિયમિત જિંદગીમાં પહેલી વાર…

  • ઉત્સવ

    5000 વર્ષથી પરંપરાને સાચવતો બરસાના – નંદગામનો લઠમાર હોળીનો ઉત્સવ

    ટ્રાવેલ સ્ટોરી – કૌશિક ઘેલાણી ભારત દેશ વિશ્વભરમાં ઉત્સવોનાં ઉજવણીનાં ઉત્સાહ અને આપણી સંસ્કૃતિનાં રંગો માટે જાણીતો છે. અલગ અલગ પ્રાંતમાં આખાયે વર્ષ દરમ્યાન અલગ અલગ ઉત્સવોને વિવિધ ઢબે ઉજવવામાં આવે છે. અહીંનું સાંસ્કૃતિક વૈવિધ્ય જ તો છે જે સમગ્ર…

  • ઉત્સવ

    જનેરિક

    વાર્તા – મધુ રાય કિમી સાથે તેણે લગ્ન કર્યાં ત્યારે જ તેના દોસ્તોએ કહેલું કે અલ્યા ગ્રીનકાર્ડ માટે તને બકરો બનાવે છે.નિરંજન કિમી કરતાં પંદર વર્ષ મોટો હતો, કિમી એની સ્ટુડન્ટ હતી, પહેલી બેન્ચમાં બેસીને તેની સામે આંખો પટપટાવતી, ધ્યાનથી,…

  • ઉત્સવ

    આપવાનો આનંદ અપાર!

    સુખનો પાસવર્ડ – આશુ પટેલ ફેબ્રુઆરી- 2024ના બીજા સપ્તાહમાં ઇંગ્લેન્ડના અખબારોમાં એક લોટરીની ટિકિટને મુદ્દે રસપ્રદ સમાચાર છપાયા હતા કે માઇકલ કાર્ટરીજ નામના એક બ્રિટિશ યુવાનને એક મિલિયન પાઉન્ડ (આશરે સાડા દસ કરોડ રૂપિયા)ની લોટરી લાગી, પણ એના હાથમાં એક…

  • ઉત્સવ

    જૂની-નવી પેઢી વચ્ચે ઝોલા ખાતા સંબંધ

    કેન્વાસ – અભિમન્યુ મોદી જનરેશન ગેપ….. આ ટર્મિનોલોજી ઘણી જનરેશનથી સાંભળતા આવ્યા છીએ.અલબત્ત, જનરેશન ગેપનો મહિમા એટલે કે તણાવ સદીઓ જૂનો છે. ઉમરમાં જૂની થઇ જતી પેઢીને નવી પેઢી સાથે ફાવતું નથી કે પછી એથી ઊંધું- પણ બંને પેઢી વચ્ચે…

  • ઉત્સવ

    ઉપર ઉડવાના ઉધામા!

    શરદ જોશી સ્પીકિંગ – ભાવાનુવાદ: સંજય છેલ મારી હેસિયત જાણું છું. માટે જિંદગી ટે્રનમાં જ મુસાફરી કરી છે. પહેલાં થર્ડ-ક્લાસમાં કરતો, આજકાલ સેક્નડ ક્લાસમાં. એમાં મારો વાંક નથી. ટે્રનના ડબ્બાનું સ્ટાન્ડર્ડ ઊંચું થઈ ગયું છે, આપણું તો હજી યે એનું…

Back to top button