જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રિનો મેળો સંપન્ન થયો
(અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: જૂનાગઢના ભવનાથમાં મહાશિવરાત્રી મેળાના અંતિમ દિવસે રાત્રે સાધુ સંતોની રવેડી યોજાઇ હતી જેમાં સાધુ સંતોના અંગક્સરતના દાવ, લાઠીદાવ જોઈ સૌ કોઈ મંત્રમુગ્ધ બન્યા હતા. બાદમાં રવેડી ભવનાથ મંદિરે પહોંચી હતી. ત્યાં મૃગીકુંડમાં સાધુ સંતોએ સ્નાન કર્યું હતું.…
બોર્ડ પરીક્ષાના પેપર સાચવવા થ્રિ-લેયર
સિક્યુરિટી સાથે 140 સ્ટ્રોંગરૂમ તૈયાર (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: ગુજરાતમાં ધોરણ. 10 અને 12ની બોર્ડની પરીક્ષાનો સોમવારથી પ્રારંભ થશે. શિક્ષણ બોર્ડ દ્વારા પરીક્ષાના પ્રારંભ પહેલા રાજ્યના અંદાજે 140 જેટલા સ્ટ્રોંગરૂમમાં પ્રશ્નપત્રો મોકલી આપવામાં આવ્યાં છે, જ્યાં થ્રિ-લેયર સિક્યુરીટીમાં પ્રશ્નપત્રો સાચવવામાં આવશે.…
ઇન્ફોર્મેશન વૉર: સો વારનું જુઠ્ઠાણું એકવાર તો સાચું લાગે જ….
ઓપિનિયન – સી. એ. પ્રકાશ દેસાઈ 19મી અને 20મી સદીની ટે્રડિશનલ મિલિટરી વૉરની જગ્યા 21મી સદીમાં ઇન્ફોર્મેશન વૉરે લઇ લીધી છે. કડવા શબ્દોની જગ્યાએ મીઠા શબ્દોમાં વીંટાળીને લોકો એક બીજાને કાપે છે. ઓલ ઇઝ ફેર ઇન લવ એન્ડ વૉરની લડાઇમાં…
- વેપાર
ફેડરલ દ્વારા વહેલા વ્યાજ કપાતનો આશાવાદ: વૈશ્વિક સોનામાં સળંગ આઠ સત્રમાં તેજી
વિશ્વ બજાર પાછળ આગઝરતી તેજીથી સોનામાં લગ્નસરાની અપેક્ષિત માગને ફટકો કોમોડિટી – રમેશ ગોહિલ અમેરિકા ખાતે ફુગાવાના દરમાં ઘટાડો થયાના નિર્દેશો બાદ ફેડરલ રિઝર્વ આગામી જૂન મહિનાથી વ્યાજદરમાં કાપ મૂકવાની શરૂઆત કરે તેવો આશાવાદ સપાટી પર આવતા ડૉલર ઈન્ડેક્સ અને…
પારસી મરણ
હોમાય જમશેદજી કલવચવાલા તે મરહુમો નાજામાય અને જમશેદજી સોરાબજી કલવચવાલાના દીકરી. તે બેજી તથા મરહુમો વીલી ને કેટીના બહેન. (ઉં. વ. 88) રે. ઠે. ઠાકુરદ્વાર, મુંબઇ-400002. ઉઠમણાંની ક્રિયા: તા. 10-3-24ના બપોરે 3-45 વાગે બાનાજી આતશ બેહેરામમાં છેજી.
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. 10-3-2024, દર્શ અમાવસ્યા, પંચકભારતીય દિનાંક 20, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, માઘવદ-30જૈન વીર સંવત 2550, માહે માઘ, તિથિ વદ-30પારસી શહેનશાહી રોજ 28મો જમીઆદ, માહે 7મો મેહેર, સને 1393પારસી કદમી રોજ 28મો…
સાપ્તાહિક દૈનંદિની
તા. 10-3-2024 થી તા. 16-3-2024 રવિવાર, માઘ વદ-30, વિ. સં. 2080,તા. 10મી, ઈ. સ. 2024. નક્ષત્ર પૂર્વાભાદ્રપદા મધ્યરાત્રિ પછી ક. 25-54 સુધી (તા. 11મી), પછી ઉત્તરા ભાદ્રપદા. ચંદ્ર કુંભમાં રાત્રે ક. 20-39 સુધી, પછી મીન રાશિ પર જન્માક્ષર. ઈષ્ટિ, દર્શ…
સાપ્તાહિક ભવિષ્ય
તા. 10-3-2024 થી તા. 16-3-2024 પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા ગ્રહગોચર: સૂર્યનારાયણ આ સપ્તાહમાં કુંભ રાશિમાંથી તા. 14મીએ મીન રાશિમાં પ્રવેશે છે. મંગળ મકર રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. માર્ગીબુધ મીન રાશિમાં અતિચારી ગતિએ ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે…
- ઉત્સવ
વોટ ફોર નોટ લાંચના વિશેષાધિકાર પર ન્યાય તંત્રનો હથોડો !
કવર સ્ટોરી – વિજય વ્યાસ અગાઉ અપાયેલા હાસ્યાસ્પદ ચુકાદાને પલટાવીને તાજેતરમાં સર્વોચ્ચ કોર્ટે લોકશાહી અને બંધારણ બંનેની આબરુ બચાવી લીધી છે. હવે નોટ લઈને વોટ આપનારા સાંસદ ને વિધાનસભ્ય પર કેસ થઈ શકશે. દેશભરમાં અત્યારે લોકસભાની ચૂંટણીને લગતી રાજકીય પ્રવૃત્તિઓનો…
- ઉત્સવ
રિહાના `સુલતાન’: લોકોએ ધુત્કારેલી છોકરી કેવી રીતે બની ગઈ આંતરરાષ્ટ્રીય સ્ટાર!
મોર્નિંગ મ્યૂસિંગ – રાજ ગોસ્વામી તાજેતરમાં જ મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણીનાં લગ્ન પૂર્વેની ઉજવણીમાં ભારતીય દર્શકોને પોપ સ્ટાર રિહાનાનું પરફોર્મન્સ જોવા મળ્યું હતું. રિહાનાની આ પહેલી ભારત યાત્રા હતી અને આઠ વર્ષ પછી એનો આ પહેલો સંગીત જલસો હતો.…