- આમચી મુંબઈ
વિઝા ઇન્ટરવ્યૂની લાંબી કતારો ઘટાડવા યુ.એસ. કોન્સ્યુલેટ રજાના દિવસે ચાલુ રખાઈ
મુંબઈ: વિઝા ઇન્ટરવ્યુની રાહ જોવાનો સમય ઘટાડવા માટે યુ.એસ. કોન્સ્યુલેટ જનરલ, મુંબઈએ નવ માર્ચ, 20204ના શનિવારના (નિયમિત રજાનો દિવસ) રોજ પણ પોતાની ઓફિસ ચાલુ રાખીને સુપર સેટરડે'ની ઉજવણી કરી હતી. ઉપરાંત સંયોગવશાત અમેરિકામાં ઉજવાતામહિલા ઇતિહાસ મહિના’માં આ ઝુંબેશ રાખવામાં આવી…
આતુરતાનો અંત! મુંબઈગરા માટે મંગળવારથી કોસ્ટલ રોડ આંશિક ખુલ્લો મુકાશે
સોમવારથી શુક્રવાર પાંચ દિવસ દરરોજ સવારના આઠથી રાતના આઠ પ્રવાસ કરી શકાશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈગરાની આતુરતાનો અંત આવ્યો છે. આખરે મંગળવારથી વાહનચાલકો માટે કોસ્ટલ રોડ આંશિક ખુલ્લો મુકવામાં આવવાનો છે. વરલીથી મરીન ડ્રાઈવ સુધી દક્ષિણ તરફથી લેનનું સોમવારે મુખ્ય…
ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાવાનું છે ત્યારે જ ગેસ સિલિન્ડર સસ્તા કરવાનું રાજકીય ગણિત શું?
વિરોધીઓએ શાસક પક્ષ પર ટીકાઓની ઝડી વરસાવી મુંબઈ: લોકસભા ચૂંટણીની જાહેરાતને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. કોઇ પણ ઘડીએ ચૂંટણી જાહેર થઇ શકે એવી સ્થિતિ છે. એવામાં કેન્દ્ર સરકારે મહિલા દિને જ રાંધણ ગેસના ભાવમાં રૂ. 100નો ઘટાડો કરવાનો…
શૅરબજારમાં રોકાણ પર સારા વળતરની લાલચે 1.12 કરોડની છેતરપિંડી કરનારો પકડાયો
સાયબર પોલીસે 33 બૅન્ક ખાતાઓમાં 82 લાખ રૂપિયા સીલ કર્યા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: શૅરબજારમાં રોકાણ કરવા પર આકર્ષક વળતરની લાલચે સિનિયર સિટિઝન સાથે 1.12 કરોડ રૂપિયાની કથિત છેતરપિંડી કરવા પ્રકરણે આરોપીને બાન્દ્રાથી પકડી પાડ્યો હતો. આરોપીએ બોગસ કંપનીઓને નામે વિવિધ…
કાંદિવલીમાં બે કરોડ રૂપિયાના વિવાદમાં જ્વેલર્સ પર હુમલો
(અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: દુકાન ખરીદીના વ્યવહારમાં બે કરોડ રૂપિયાને મુદ્દે થયેલા વિવાદમાં જ્વેલર્સ પર કથિત હુમલો થયો હોવાની ઘટના કાંદિવલીમાં બનતાં પોલીસે આરોપીની ધરપકડ કરી હતી.કાંદિવલી પોલીસ સ્ટેશનના સિનિયર ઈન્સ્પેક્ટર જ્ઞાનેશ્વર ગનોરેએ જણાવ્યું હતું કે શનિવારે બપોરે 12 વાગ્યાની આસપાસ…
- નેશનલ
ભારતે બ્રિટિશ ટીમને કચડી નાખી: 4-1થી શ્રેણી વિજય
અશ્વિને 100મી ટેસ્ટમાં લીધી નવ વિકેટ – કુલદીપ મૅચનો અને યશસ્વી સિરીઝનો પુરસ્કાર-વિજેતા વિજયી ટીમ: ધરમશાલામાં શનિવારે ઈંગ્લેંડની ટીમને 4-1થી હરાવીને શ્રેણી પોતાના કબજે કરનારી ભારતીય ટીમે ટ્રોફી સાથે તસવીર પડાવી હતી. (પીટીઆઈ) ધરમશાલા: ભારતે અહીં ઇંગ્લૅન્ડને ત્રીજા જ દિવસે…
- નેશનલ
વડા પ્રધાન મોદીએ ઈશાન ભારતમાં55,600 કરોડના પ્રોજેક્ટનું અનાવરણ કર્યું
ટિવન ટનલ: અરુણાચલ પ્રદેશમાં 13,000 ફૂટની ઉંચાઈએ આવેલી વ્યૂહાત્મક દૃષ્ટિએ મહત્ત્વની એવી `સેલા ટનલ’ બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (બીઆરઓ) દ્વારા બાંધવામાં આવી છે, તેનું ઉદ્ઘાટન વડા પ્રધાને શનિવારે વર્ચ્યુઅલી કર્યું હતું. આ ટિવન ટનલમાંથી એક ટનલ દ્વિમાર્ગી છે. (પીટીઆઈ) ઈટાનગર: વડા…
ઈન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને પૂરમાં 10નાં મોત
પડાંગ: ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મુશળધાર વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને બીજા 10 લોકો ગુમ થયા છે એમ સત્તાવાળાઓએ શનિવારે જણાવ્યું હતું.ટનબંધ માટી, શિલાઓ અને ઉખડી પડેલા વૃક્ષો શુક્રવારે…
દેશમાં સમાનતા જાળવવા આપસમાં ભાઇચારો જરૂરી: ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ.
જયપુર: દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં સમાનતા જાળવવા માટે આપસમાં ભાઇચારો હોવો જરૂરી છે. તેમણે બિકાનેરમાં હમારા સંવિધાન, હમારા સન્માન'ના રાજ્ય-સ્તરના કાર્યક્રમને સંબોધતા સવાલ કર્યો હતો કે જો લોકો આપસમાં લડશે, તો દેશની પ્રગતિ…
દુબઈમાં ધોધમાર વરસાદ પડતાં હવાઈ ઉડ્ડયનો ખોરવાયા
દુબઈ : દુબઈ અને સંયુકત આરબ અમીરાતના વ્યાપક વિસ્તારોમાં શનિવારે જોરદાર વરસાદ પડતાં પૂર આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની દૃષ્ટિએ સૌથી વ્યસ્ત દુબઈ હવાઈમથકના ઉડ્ડયનો ખોરવાઈ ગયા હતા. છ કલાકમાં દુબઈમાં લગભગ 50 મિલિમીટર (બે ઈંચ) વરસાદ પડ્યો હતો. જે…