ઈન્ડોનેશિયામાં ભૂસ્ખલન અને પૂરમાં 10નાં મોત
પડાંગ: ઈન્ડોનેશિયાના સુમાત્રા ટાપુ પર મુશળધાર વરસાદને પગલે સર્જાયેલી પૂરની સ્થિતિ અને ભૂસ્ખલનને કારણે ઓછામાં ઓછા 10 લોકોનાં મોત થયાં છે અને બીજા 10 લોકો ગુમ થયા છે એમ સત્તાવાળાઓએ શનિવારે જણાવ્યું હતું.ટનબંધ માટી, શિલાઓ અને ઉખડી પડેલા વૃક્ષો શુક્રવારે…
દેશમાં સમાનતા જાળવવા આપસમાં ભાઇચારો જરૂરી: ચીફ જસ્ટિસ ચંદ્રચૂડ.
જયપુર: દેશના મુખ્ય ન્યાયાધીશ ડી. વાય. ચંદ્રચૂડે શનિવારે જણાવ્યું હતું કે દેશમાં સમાનતા જાળવવા માટે આપસમાં ભાઇચારો હોવો જરૂરી છે. તેમણે બિકાનેરમાં હમારા સંવિધાન, હમારા સન્માન'ના રાજ્ય-સ્તરના કાર્યક્રમને સંબોધતા સવાલ કર્યો હતો કે જો લોકો આપસમાં લડશે, તો દેશની પ્રગતિ…
દુબઈમાં ધોધમાર વરસાદ પડતાં હવાઈ ઉડ્ડયનો ખોરવાયા
દુબઈ : દુબઈ અને સંયુકત આરબ અમીરાતના વ્યાપક વિસ્તારોમાં શનિવારે જોરદાર વરસાદ પડતાં પૂર આવ્યું હતું અને આંતરરાષ્ટ્રીય મુસાફરીની દૃષ્ટિએ સૌથી વ્યસ્ત દુબઈ હવાઈમથકના ઉડ્ડયનો ખોરવાઈ ગયા હતા. છ કલાકમાં દુબઈમાં લગભગ 50 મિલિમીટર (બે ઈંચ) વરસાદ પડ્યો હતો. જે…
- નેશનલ
ઍન્ડરસન ટેસ્ટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો પહેલો ફાસ્ટ બોલર
ધરમશાલા: ઇંગ્લૅન્ડનો 41 વર્ષની ઉંમરનો જેમ્સ ઍન્ડરસન ટેસ્ટ-ક્રિકેટમાં 700 વિકેટ લેનાર વિશ્વનો સૌથી પહેલો ફાસ્ટ બોલર અને કુલ ત્રીજો બોલર બન્યો છે. ઑફ સ્પિનર મુથૈયા મુરલીધરન 800 વિકેટ સાથે પ્રથમ નંબરે અને લેગ-સ્પિનર શેન વૉર્ન 708 વિકેટ સાથે બીજા નંબરે…
કૉંગ્રેસ સત્તા પર આવશે તો અનામતની પચાસ ટકા મર્યાદા દૂર કરશે: રાહુલ ગાંધી
નવી દિલ્હી: કૉંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ દાવો કર્યો હતો કે જો કૉંગ્રેસ સત્તા પર આવશે તો જાતિના આધારે વસતિગણતરી કરાવશે અને (જનતાનું) આર્થિક અન્વેષણ કરાવીને અનામતની પચાસ ટકા મર્યાદા દૂર કરશે.તેમણે સોશિયલ મીડિયા `એક્સ’ પર હિંદીમાં લખેલી પૉસ્ટમાં જણાવ્યું હતું…
મહાયુતીિ મહા-મુસીબત આખર ટળી?
બઠકાી ફાળવણી અગ દિહીમા સકારામક ચચા: ફડણવીસ મુબઈ: ભાજા કીય તવ સા મહારાા મહાયુતાિ ક્ષા ભાજ, અજિત વાર જૂી અસીી અ અકા શિદ જૂી શિવસાી દિહીમા બઠક યાઇ હતી અ તમા બઠકાી ફાળવણી અગ સકારામક ણિય લવામા આયા હાવુા મહારાા…
લૈંગિક હિંસાચાર: મહિલાઓને મદદે આવશે `દિલાસા’ પાલિકાનું કેન્દ્ર
મેટરનિટી હોમમાં `દિશા’ કેન્દ્રમાં મહિલાઓને કાઉન્સેલિંગ, મેડિકલ અને લીગલ સર્વિસ મળશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લૈંગિક હિંસાચારનો ભોગ બનેલી મહિલાઓને તેમના ઘરની નજીક જ આરોગ્યની સાથે જ કાયદેસર મદદ મળી શકે તે ઉદ્દેશ્યથી મુંબઈ મહાનગરપાલિકાના સાર્વજનિક આરોગ્ય વિભાગે આંતરરાષ્ટ્રીય મહિલા દિનની…
મધ્ય અને હાર્બર લાઈનમાં આજે બ્લોક
મુંબઈ: મુંબઈ રેલવે ડિવિઝનમાં વિવિધ કામકાજ માટે રવિવારે સવારે મધ્ય અને હાર્બર લાઇનમાં બ્લોક લેવાની જાહેરાત રેલવે પ્રશાસન દ્વારા કરવામાં આવી હતી. આ બ્લોકને લીધે મધ્ય રેલવે લાઇનની અમુક મેલ/એક્સ્પ્રેસ તેમ જ લોકલ ટે્રનો રદ રહેશે તેમ જ ટે્રનો 15-20…
સફાઈ ઝુંબેશને કારણે મુંબઈમાં પ્રદૂષણમાં ઘટાડો: પાલિકા
છેલ્લાં પાંચ વર્ષની સરખામણીમાં આ ફેબ્રુઆરીમાં સૌથી સ્વચ્છ હવા (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: મુંબઈમાં છેલ્લા 15 અઠવાડિયાથી હાથ ધરવામાં આવેલી ડીપ ક્લીનિંગ' ઝુંબેશ સહિત પ્રદૂષણને રોકવા અમલમાં મૂકેલી ઉપાયયોજનાને કારણે છેલ્લા પાંચ વર્ષની સરખામણીમાં ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં મુંબઈમાં સૌથી સ્વચ્છ…
દેશનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર કૉંગ્રેસે ઘડ્યું, ભાજપ શ્રેય ખાટી રહ્યો છે: ખડગે
મુંબઈમાં કૉંગ્રેસનું પ્રભુત્વ મહત્ત્વનું હોવાનો ખડગેનો મત મુંબઈ: છેલ્લાં અમુક વર્ષોમાં ભારતનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઝડપી ગતિએ વિકસી રહ્યું છે અને તેનો શ્રેય ખોટી રીતે ભાજપને જઇ રહ્યો હોવાનું કૉંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું છે. ખડગેએ ભાજપ ખોટી રીતે જશ ખાટી…