- વેપાર
ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ, ડૉલર ઈન્ડેક્સમાં સુધારાતરફી વલણ અને માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી નીકળતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં નરમાઈનું વલણ જળવાઈ રહેતાં બે પૈસા નબળો પડીને ૮૩.૬૮ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, આજે…
- વેપાર
વિશ્ર્વ બજાર પાછળ લીડ સિવાયની તમામ ધાતુઓમાં આગળ ધપતી તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીને તાજેતરમાં જાહેર કરેલા સ્ટિમ્યુલસ પેકેજને ટેકે લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ધાતુઓમાં જોવા મળી રહેલા પ્રોત્સાહક વલણને ધ્યાનમાં લેતા સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ આજે સ્ટોકિસ્ટોની લેવાલી ઉપરાંત સાર્વત્રિક સ્તરેથી…
પારસી મરણ
પીલુ પરવેઝ કાંગા તે મરહુમ પરવેઝના ધનિયાની. તે મરહુમો ફ્રેની નાદરશા કારવાના દીકરી. તે માલકમ ના માતાજી. તે દીલશાહના સાસુજી. તે થ્રીતી ગનદેવીયાના બહેન. તે યાના ને ઝવેસના બપઇજી. (ઉં. વ. ૮૭) રે. ઠે. ૮૦૪, ગ્રીન કોર્ટ, જુહુ લેન, શોપર…
જૈન મરણ
રંગપુર(ભાલ) ઘાટકોપર નિવાસી દિનેશભાઈ નાનાલાલભાઈ અજમેરા તે પ્રતિભાબેનના પતિશ્રી. અમીબેન, સુમીબેન, ગ્રીષ્મીબેનના પિતાશ્રી. વિનોદભાઈ, સ્વ.પ્રકાશભાઈ, સ્વ.રસીલાબેન, કોકિલાબેન, હસુમતીબેન, લીલીબેનના ભાઈ. રવિચંદભાઈ ઉમેદચંદભાઈ અજમેરા નવસારીના ભત્રીજા, તા.૨૬-સપ્ટે-૨૪ના અરિહંતશરણ પાયલ છે. પ્રાર્થનાસભા શ્રી સ્વામી નારાયણ મંદિર, ૬૦ ફૂટ રોડ, ઘાટકોપર (પૂર્વ).સોરઠ વીસા…
- વેપાર
ખાંડનાં મથકો પર સુધારો છતાં હાજરમાં ખપપૂરતી માગે ટકેલું વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્થાનિક તેમ જ દેશાવરોની માગને ટેકે સ્મોલ ગ્રેડની ખાંડના ટેન્ડરોના ભાવ ક્વિન્ટલે રૂ. ૨૦થી ૨૫ વધીને રૂ. ૩૬૦૫થી ૩૬૫૦ના મથાળે રહ્યાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં રિટેલ…
હિન્દુ મરણ
ગોહિલવાડ દશાશ્રી માળી વણિકમહુવા નિવાસી હાલ ઘાટકોપર સ્વ.મંગલાબેન રતિલાલ મેહતાના સુપુત્ર તથા ગઢડા નિવાસી સ્વ.જેકુરબેન મનસુખલાલ ડેલીવાડાના જમાઈ. સ્વ. રમણીકલાલ મહેતા (ઉં. વ. ૮૦) તા.૨૬-૦૯-૨૪ ગુરૂવારના અરિહંતશરણ પામેલ છે. રંજનબેનના પતિ. મોના અમિત મેહુલના પિતાશ્રી. બિમલ નીતા સેજલના સસરા. ભૂમિ…
- શેર બજાર
પ્રોફિટ બુકિંગ: એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કની વેચવાલીએ બેન્ચમાર્કને લાઇફટાઇમ હાઇ સપાટીથી નીચે ધકેલ્યા
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: વિશ્ર્વબજારના સાનુકૂળ સંકેત છતાં સ્થાનિક બજારમાં એચડીએફસી બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્ક જેવા ફ્રન્ટલાઈન શેરામાં જોરદાર પ્રોફિટ બુકિંગ થવાને કારણે શુક્રવારે મુખ્ય બેન્ચમાર્ક શેરઆંક સેન્સેક્સ અને નિફ્ટી જીવનકાળના ઉચ્ચ સ્તરેથી નીચી સપાટીએ ધકેલાયા હતા. સાપ્તાહિક ધોરણે સેન્સેક્સ ૧૦૨૭.૫૪…
- વેપાર
ચાંદીમાં નફારૂપી વેચવાલીએ ₹ ૧૦૭૪ની પીછેહઠ, સોનું ₹ ૧૧૦ નરમ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: ગઈકાલે અમેરિકાના રોજગારીનાં તેમ જ જીડીપીના ડેટા પ્રોત્સાહક આવવાની સાથે ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમૅક્સ વિભાગ પર હાજરમાં સોનાના ભાવ એક તબક્કે વધીને ઔંસદીઠ ૨૬૮૫.૪૨ ડૉલરની વિક્રમ સપાટી સુધી પહોંચ્યા બાદ વધ્યા મથાળેથી નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં…
- વેપાર
ડૉલર સામે રૂપિયો છ પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલીનું દબાણ જળવાઈ રહેવાની સાથે માસાન્તને કારણે ડૉલરમાં આયાતકારોની લેવાલી રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો છ પૈસા નબળો પડીને ૮૩.૬૪ના મથાળે બંધ રહ્યો હતો. જોકે, બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં તથા…
- વેપાર
ખાંડમાં ખપપૂરતા કામકાજે ટકેલું વલણ
નવી મુંબઈ: મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ગઈકાલે સ્મોલ ગ્રેડની ખાંડમાં સ્થાનિક તથા દેશાવરોની માગ જળવાઈ રહેતાં ટેન્ડરોમાં વેપાર ક્વિન્ટલે રૂ. ૩૫૮૦થી ૩૬૩૦માં ટકેલા ધોરણે થયાના અહેવાલ હતા. તેમ જ આજે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં ગઈકાલની રજા બાદ આવકોમાં વધારો થવાની…