- તરોતાઝા
ફન વર્લ્ડ
ઓળખાણ પડી?મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા' એવું કવિ લખે પણપોએટ્રી’ નામનું જ એક શહેર વિશ્વમાં છે. આ શહેર કયા દેશમાં આવ્યું છે એ કહી શકશો? અ) ઈટલી બ) હંગેરી ક) બોલિવિયા ડ) યુએસએ ભાષા વૈભવ…ગુજરાતી – અંગ્રેજી…
- તરોતાઝા
યોગ મટાડે મનના રોગ: અધ્યાત્મપથની પ્રધાનસાધનપદ્ધતિઓ અર્થાત્ યોગમાર્ગો
કવર સ્ટોરી – ભાણદેવ (ગતાંકથી ચાલુ) વિભિન્ન યોગપથ:પરમ ચૈતન્યનું સ્વરૂપ અનંત છે. તેનાં અનેક પાસાં છે. અધ્યાત્મપથના પથિકના વ્યક્તિત્વને પણ અનેક પાસાં છે. આમ હોવાથી અનંતને પામવાના અનંત પથ છે. આપણે યોગની વ્યાપકતમ વ્યાખ્યા સ્વીકારી છે, તેથી બધી સાધનપદ્ધતિઓનો આપણે…
- તરોતાઝા
આવો, આપણે ગમગીન દિવસને ગમતીલો બનાવીએ..!
આરોગ્ય + પ્લસ – ભરત ઘેલાણી ઘણી વાર હળવાશમાં કહેવાતું હોય છે: સાસુ અને વરસાદનું કંઈ ન કહેવાય એ બન્ને ગમે ત્યારે વરસી પડે !' આવું જ આપણા મૂડનું છે. એ સાસુમાની જેમ કયારે પલટાય ને કયારે વહુ એટલે કે…
- તરોતાઝા
`સ્વ’
ટૂંકી વાર્તા – ડૉ. નવીન વિભાકર કૃષ્ણા સમજી ગઈ કે અહીં તેનું રાજ્ય નો’તું. આ તેનું નહીં પણ પૂનમનું `ડોમેઈન’-રાજ્ય હતું. બીજે જ દિવસથી તેણે રસોઈમાં ફેરફાર કરી નાખ્યો. અર્જુન હતો ત્યાં સુધી બપોરની રસોઈ માપસર જ બનાવતી જેથી કશું…
રેડી રેકનર રેટમાં પાંચ ટકાનો વધારો થવાની શકયતા
પુણે: ગત વર્ષમાં રાજ્યમાં મકાનો અને પ્લોટની ખરીદીમાં ભારે ઉછાળો આવ્યો હતો. પણ, રેડી રેકનરના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નહોતો, પણ રિયલ્ટી ક્ષેત્રે તેજીના કારણે સરકારની નજર મહેસૂલ ઉપર હોય તેવી પૂરી શક્યતાછે. તેથી, એવી સંભાવના છે કે નોંધણી…
યારી રોડથી એસવીપી પુલના આડે રહેલી અડચણ દૂર
પોણો કલાકનું અંતર પાંચ મિનિટમાં પૂરું થશે (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લગભગ બે દાયકાની લાંબી પ્રતીક્ષા બાદ યારી રોડ-એસવીપી પુલનું કામ હવે પાટે ચઢવાનું છે. આ પુલના કામને આડે રહેલી કાયદાકીય અડચણથી લઈને અનેક વિધ્ન દૂર થતા તાજેતરમાં જ પુલના કામનું…
ઇડીના રડાર પર રહેલા રવીન્દ્ર વાયકર આખરે શિંદેની શિવસેનામાં
મુંબઈ: એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઈડી)ના રડાર પર રહેલા ઠાકરે જૂથના વિધાનસભ્ય રવીન્દ્ર વાયકર રવિવારે એકનાથ શિંદેની આગેવાની હેઠળની શિવસેના પાર્ટીમાં જોડાયા હતા. રવીન્દ્ર વાયકર મુંબઈના જોગેશ્વરી પૂર્વ વિધાનસભા મતવિસ્તારના વિધાનસભ્ય છે. રવીન્દ્ર વાયકર પર જોગેશ્વરીમાં અનામત જમીન પર પરવાનગી લીધા વિના…
જીતવાની ક્ષમતા હોય તો જ સીટ માગો: શાહની શિંદે-પવાર જૂથને ઠપકાર
મુંબઈ: બિહારમાં લોકસભાની ચૂંટણીની ગણતરી નિષ્ફળ જતાં ભાજપે હવે મહારાષ્ટ્ર પર વધુને વધુ નિર્ભર રહેવું પડશે. તેથી બીજેપી મહાગઠબંધનમાં શિંદે અને પવાર જૂથ સાથે બેઠકોની વહેંચણી અંગે કોઈ સમજૂતી કરવા તૈયાર નથી. કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિતશાહે દિલ્હીમાં યોજાયેલી મહાગઠબંધનની બેઠકમાં…
નીટ પરીક્ષા માટે અરજી કરવાની મુદત લંબાવાઇ: વિદ્યાર્થીઓને રાહત
પુણે: મેડિકલ કોર્સમાં પ્રવેશ માટે ફરજિયાત નેશનલ એન્ટ્રન્સ એલિજિબિલિટી ટેસ્ટ (નીટ) પરીક્ષા પાંચ મેથી શરૂ થવાની છે. આ પરીક્ષા માટે અરજીની તારીખ આગળ ધકેલીને 16 માર્ચ કરવામાં આવી છે, જેથી વિદ્યાર્થીઓ આ તારીખ સુધી પરીક્ષા માટેઅરજી કરી શકશે એવી માહિતી…
વરિષ્ઠ નાગરિકો દર મહિને વધુમાં વધુ 10,000ના ભરણપોષણ માટે હકદાર: હાઈ કોર્ટ
મુંબઈ્ય: બોમ્બે હાઈ કોર્ટે મેન્ટેનન્સ ટ્રિબ્યુનલના એક આદેશને ફગાવી દીધો હતો જેમાં શહેરના ત્રણ રહેવાસીઓને તેમના વૃદ્ધ માતા-પિતાને માસિક 26,000નું ભરણપોષણ ચૂકવવાનો નિર્દેશ આપ્યો હતો.કેસની વિગત મુજબ, 74 વર્ષ અને 73 વર્ષની વયના માતા-પિતાએ ટ્રિબ્યુનલનો સંપર્ક કરીને બાળકો તેમની સાથે…