હિન્દુ મરણ
ઔદિચ્ય સહસ્ત્ર ઝાલાવાડી સાડાચારસો બ્રાહ્મણગામ શિયાનગર, હાલ અંધેરી સ્વ. અ. સૌ. અનીલાબેન ત્રિવેદીનું અવસાન ૯-૩-૨૪, શનિવારે થયેલ છે. તે સોમેશ્ર્વરભાઈ ત્રિવેદીના ધર્મપત્ની (ઉં. વ. ૭૯) મનોજ, તોરલ, ભૂમિકા તથા જતિનના માતુશ્રી. એકતા (આશા), જીગ્નેશ પાઠક, નિલેશ પંડ્યા અને તૃપ્તિના સાસુમા.…
જૈન મરણ
ગુજરાતી દેરાવાસી જૈનબામણબોર, હાલ કાંદિવલી પ્રિયકરભાઈ શશીકાંતભાઈ ગાંધી અને લીનાબેનના પુત્ર અંકિતભાઈ (ઉં. વ. ૩૫) તે અ. સૌ. વિધીબેનના પતિ. ચિ. બેન ટ્વીંકલના ભાઈ. રાજેશભાઈ, હીનાબેન, દીપાબેનના ભત્રીજા. ક્રીશા, સાક્ષીના મોટાભાઈ. મહુવા નિવાસી યોગેશભાઈ ઈશ્ર્વરલાલ મહેતા, બિંદુબેનના જમાઈ. અ. સૌ.…
- વેપાર
ચાંદીમાં ₹ ૧૨૮નો સુધારો, સોનામાં ₹ ૮૦ની પીછેહઠ
મુંબઈ: અમેરિકા ખાતે વ્યાજદરમાં કપાત માટે નિર્ણાયક ગણાતા ફેબ્રુઆરી મહિનાના ફુગાવાની જાહેરાત પૂર્વે આજે લંડન ખાતે સત્રના આરંભે રોકાણકારોના સાવચેતીના અભિગમ વચ્ચે સોનાના ભાવમાં નરમાઈનું વલણ અને ચાંદીના ભાવમાં ટકેલું વલણ રહ્યું હોવાના નિર્દેશો હતા. જોકે સ્થાનિક ઝવેરી બજારમાં આજે…
- શેર બજાર
સેન્સેક્સ પોઝિટીવ ઝોનમાં પાછો ફર્યો, પરંતુ ૭૪,૦૦૦ની સપાટી પુન: હાંસલ કરવામાં નિષ્ફળ રહ્યો!
મુંબઇ: એશિયન બજારોના મિશ્ર સંકેતો વચ્ચે એચડીએફસી બેન્ક, ટીસીએસ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, મારુતિ, ઇન્ફોસિસ અને ભારતી એરટેલ જેવા ઇન્ડેક્સ હેવીવેઇટ્સ શેરોમાં ભારે લેવાલીનો ટેકો મળવાથી મંગળવારે બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા સ્તરે બંધ થવામાં સફળ રહ્યાં હતાં.રાબેતા મુજબની…
- એકસ્ટ્રા અફેર
ભાજપ સીએએનો રાજકીય ફાયદો લે તેમાં ખોટું શું?
એકસ્ટ્રા અફેર – ભરત ભારદ્વાજ કેન્દ્ર સરકારે અંતે સિટિઝનશિપ એમેન્ડમેન્ટ એક્ટ (CAA) અંગે જાહેરનામું બહાર પાડી દીધું છે અને અફઘાનિસ્તાન, પાકિસ્તાન અને બાંગ્લાદેશથી આવેલા બિન-મુસ્લિમોને ભારતની નાગરિકતા આપવાનો માર્ગ સંપૂર્ણ મોકળો કરી દીધો. પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ત્રણેય મુસ્લિમ રાષ્ટ્રો…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), બુધવાર, તા. 13-3-2024,વિનાયક ચતુર્થી, ભદ્રાભારતીય દિનાંક 23, માહે ફાલ્ગુન, શકે 1945વિક્રમ સંવત 2080, શા. શકે 1945, ફાગણ સુદ-4જૈન વીર સંવત 2550, માહે ફાગણ, તિથિ સુદ-4પારસી શહેનશાહી રોજ 1લો હોરમજદ, માહે 8મો આવાં, સને…
- ઈન્ટરવલ
મોરચો
ટૂંકી વાર્તા – અનિલ રાવલ મુંબઇની એક સૌથી મોટી ઝૂંપડપટ્ટીમાં એક ખૂબ જ લોકપ્રિય વિધાનસભ્યની સફેદ રંગની કાર આવીને ઊભી રહી. પાછલી સીટમાં બેઠેલો માણસ ઝડપથી બહાર આવ્યો. આખીય ઝૂંપડપટ્ટીમાં જંગલની આગની જેમ વાત ફેલાઇ ગઇ. `બાબુલાલ આ ગયે…બાબુલાલ આ…
- ઈન્ટરવલ
અત્યાધુનિક યુગમાં ફોટોકલોએ તસવીરને પૃથ્વીના ગોળા જેવી બનાવી દીધી.!
તસવીરની આરપાર – ભાટી એન. આજના અત્યાધુનિક ટેકનિકવાળા યુગમાં ફોટોગ્રાફી, તસવીર, છબીકલા આ સુપરફાસ્ટ યુગમાં તમામની જીવન જરૂરી માધ્યમ બની ગયું છે…! હા… જી…હા… અત્યારે તમામ તસવીરકાર છે! તમામ નાના, મોટા બધા આધુનિક મોબાઈલ રાખે છે. તેમાં ફોટોગ્રાફી,વીડિયોગ્રાફી ટુ ઈન…
- ઇન્ટરનેશનલ
ટેક્સિડર્મી: પ્રાણીઓને `જીવંત’ કરતી વૈજ્ઞાનિક કળા
ઔર યે મૌસમ હંસીં… – દેવલ શાસ્ત્રી બીમાર પ્રાણીઓનું વિશ્વનું સૌથી મોટું સંગ્રહાલય ગુજરાતની ધરતી પર વિકાસ પામી રહ્યું છે ત્યારે નામશેષ થતાં પ્રાણીઓનો ભવિષ્યની પેઢીઓ અભ્યાસ કરી શકે એ માટે ટેક્સિડર્મી કળાનો વિકાસ થવો જરૂરી છે. આ ટેક્સિડર્મી એટલે…
- ઈન્ટરવલ
અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી એક્સિડેન્ટમાંથી અવતર્યો આઈડિયા એક સમય હતો જ્યારે બિહાર શૈક્ષણિક દૃષ્ટિએ પછાત રાજ્ય ગણાતું હતું. જોકે, ગયા દાયકામાં રાજ્યના પટવા ટોલી ગામમાં શિક્ષણનો પવન ફૂંકાયો અને વણકારોના ગામની ઓળખ વિદ્યાર્થીના ગામની બની ગઈ. અહીંના વિદ્યાર્થીઓની પ્રતિભા ઝળકી દેશભરના લોકોની…