Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 440 of 928
  • હિન્દુ મરણ

    કંસારામૂળ સૂરત નિવાસી, હાલ સાંતાક્રુઝ, ગં.સ્વ. સુલોચનાબેન શ્રોફ (ઉં.વ. ૮૧) તે તા. ૧૨-૩-૨૪ને મંગળવારનાં શ્રીજીચરણ પામેલ છે. તેઓ સ્વ. મધુસુદન ઈશ્ર્વરલાલ શ્રોફનાં ધર્મપત્ની. સ્વ. લીલાવતી ઈશ્ર્વરલાલ શ્રોફનાં પુત્રવધૂ. સ્વ. જશકુંવરબેન મોતીલાલ મિસ્ત્રીનાં પુત્રી. પિનાકિનભાઈ, ધર્મેન્દ્રભાઈ તથા કેતનભાઈનાં માતુશ્રી. અ.સૌ. હેમા,…

  • જૈન મરણ

    દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનસાવરકુંડલા નિવાસી, હાલ ઘાટકોપર, સ્વ. પુષ્પાબેન કિશોરલાલ દોશીના પુત્રવધૂ. તે દીપકભાઈના ધર્મપત્ની અ.સૌ. જયશ્રીબેન (ઉં.વ. ૬૮) ઈન્દોર મુકામે શનિવાર, ૯-૩-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે લાઠી નિવાસી સ્વ. ભાનુબેન ધીરજલાલ ચુનીલાલ ભાયાણીના સુપુત્રી. તે નિશા ભાવિન દેસાઈ તથા…

  • શેર બજાર

    સેન્સેક્સે ૩૩૬ પોઇન્ટના સુધારા સાથે ૭૩,૦૦૦ની સપાટી પાછી હાંસલ કરી, નિફ્ટી ફરી ૨૨,૧૫૦ નજીક સરક્યો

    રોકાણકારોની સંપત્તિમાં ₹ ૭.૮૧ લાખ કરોડનો ઉમેરો (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઇ: શેરબજારમાં ગુરુવારના સત્રમાં વ્યાપક લેવાલી સાથે સુધારાનો ચમકારો જોવા મળ્યો હતો. સેન્સેક્સે ૩૩૬ પોઇન્ટના સુધારા સાથે ૭૩,૦૦૦ પોઇન્ટની સપાટી પાછી હાંસલ કરી હતી, જ્યારે નિફ્ટી ફરી ૨૨,૧૫૦ નજીક સરક્યો હતો.…

  • વેપાર

    ચાંદીમાં સટ્ટાકીય આકર્ષણે ₹ ૧૩૧૨નું બાઉન્સબૅક, સોનામાં ₹ ૧૮૮નો સુધારો

    મુંબઈ: ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના કૉમેક્સ વિભાગ પર સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યા બાદ આજે લંડન ખાતે સત્રના આરંભે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં મજબૂત વલણ રહેતા સોનાના ભાવમાં વધ્યા મથાળેથી હાજર અને વાયદાના ભાવમાં અનુક્રમે ૦.૨…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસા નરમ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં સુધારાતરફી વલણ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં સુધારો આગળ ધપતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ત્રણ પૈસાની નરમાઈ સાથે ૮૨.૮૪ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે સ્થાનિક ઈક્વિટી…

  • એકસ્ટ્રા અફેર

    બેંગલુરુ જેવી હાલત કોઈ પણ શહેરની થઈ શકે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ હમણાં લોકસભાની ચૂંટણીનો માહોલ જામેલો છે તેથી એક બહુ મોટા સમાચાર તરફ લોકોનું બહુ ધ્યાન ગયું નથી. દેશમાં વસતીની રીતે ત્રીજા નંબરનું સૌથી મોટું શહેર બેંગલુરુમાં અત્યારે લોકોને પીવા કે વાપરવા માટે પાણીનાં વલખાં થઈ ગયાં…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), શુક્રવાર, તા. ૧૫-૩-૨૦૨૪આચાર્ય સુંદર સાહેબની પુણ્યતિથિભારતીય દિનાંક ૨૫, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૬જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૬પારસી શહેનશાહી રોજ ૩જો અર્દીબહેશ્ત, માહે ૮મો આવાં,…

  • પ્રજામત

    જવાબદારી કોની?ગેલેકસી હોટેલમાં આગ લાગી ત્રણ માણસો મરી ગયા જવાબદાર કોઈ નહીં? કરોડોની બૅન્ક લોન લઈ ભાગી ગયા જવાબદાર કોઈ નહીં? પુલો તૂટે કે ગેરકાયદે બિલ્ડિંગો બંધાઈ જાય જવાબદાર કોઈ નહીં? હોસ્પિટલો કે સ્કૂલોમાં બેદરકારી થાય મારપીટ થાય જવાબદાર કોઈ…

  • મેટિની

    હમ સે આયા ના ગયા, તુમસે બુલાયા ના ગયા

    દોઢ ફૂટના અંતરે સન્મુખ બેઠેલા પ્રેમીઓના અંતર વચ્ચેનું અંતર દોઢસો જોજન જેટલું હોવાની લાગણી તલત મેહમૂદના કંપનભર્યા સ્વરમાં આબાદ વ્યક્ત થાય છે હેન્રી શાસ્ત્રી મહિલા દિન નિમિત્તેની વિશેષ પૂર્તિ હોવાથી બાકી રહેલો તલત મેહમૂદ – સંગીતકાર જુગલબંધીનો ત્રીજો અને અંતિમ…

  • મેટિની

    સિરિયલ કિસર મેરા તોહફા ઔર યહીં મેરા શ્રાપ..

    ઈમરાન હાશ્મીને ‘સિરિયલ કિસર’નું બિરુદ કેવી રીતે મળ્યું ? ફિલ્મનામા -નરેશ શાહ ભીગે હોંઠ તેરે, પ્યાસા દિલ મેરા…ફિલ્મ ‘મર્ડર’ (ર૦૦૪)ના આ ગીતને વીસ વરસ પૂરાં થઈ ગયા છે, પણ આ ગીત અને ‘મર્ડર’ ફિલ્મે એ જમાનામાં તહેલકો મચાવી દીધો હતો,…

Back to top button