- વીક એન્ડ
શ્યામ રંગ
ટૂંકી વાર્તા -અવિનાશ પરીખ વસંતના વાયરાના સ્પર્શમાં આ વખતે વાસંતીને પ્રણયની મોરલીના સૂરો સંભળાઈ રહ્યા હતા. ઉત્તર ગુજરાતના નાનકડા ગામમાં રહેતી વાસંતી સુખી ખેડૂતની શિક્ષિત પુત્રી હતી. ગામની નજીક આવેલા તાલુકા કક્ષાના ગામમાં તેણે બી.એ કર્યું હતું. હાલમાં તે પોસ્ટલ…
- વીક એન્ડ
દરેક મકાન માટે પ્રશ્ર્નો પુછાવા જોઈએ
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા પીઝાના પિરામિડની રચના વખતે શ્રમિક વર્ગ પર કેટલો જુલમ થયો હશે અને કેટલી વ્યક્તિઓ તેના બાંધકામ વખતે અકસ્માતે મૃત્યુ પામ્યા હશે, તે વિશે વાત ભાગ્યે જ થાય છે. વળી તેમાં વપરાયેલા પથ્થર એક જ વ્યક્તિની પરલોક…
- વીક એન્ડ
હમ તો એક બાર ઉસ કે હો જાયેં, વો હમારા હુઆ, હુઆ, ન હુઆ
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી દિલ્હી, આગ્રા, લખનૌ, પંજાબ, અલ્લાહાબાદ, ઔરંગાબાદ અને અમદાવાદ જેવાં ઐતિહાસિક શહેરોમાં ઉર્દૂ શાયરીનો ઉત્તરોત્તર વિકાસ થયો એ જ રીતે હૈદરાબાદ અને ગોલકોન્ડામાં પણ ઉર્દૂ શાયરીનાં મઘમઘતા ગુલાબો ખિલ્યાં હતા અને ઉમદા શાયરો ભેટ આપ્યા…
આ ગાર્બેજ કાફે છે શું?
પ્લાસ્ટિકના કચરા સામે ગરીબોનાં પેટ ભરવાની યોજનાથી થાય છે શહેરની સફાઈ ફોકસ -મનીષા પી. શાહ કોવિડના રોગચાળાએ આખી દુનિયાને સ્વચ્છતાનું થોડુંઘણું મહત્ત્વ સમજાવ્યું હતું. મૂળભૂત રીતે માનવી ગંદો-ગોબરો હોવાનું માનવાનું મન થાય એવું જીવન ઘણાં જીવતા હોય છે. પોતાના દેશને,…
આનંદો! દેશમાં ઇલેક્ટ્રિક વાહનોનું ઉત્પાદન વધશે
વિશ્ર્વભરના અગ્રણી EV વાહન ઉત્પાદક કંપનીઓ દ્વારા જેની પર નજર રાખવામાં આવી રહી હતી તે ભારત સરકારની નવી ઇલેક્ટ્રિક વ્હીકલ પોલિસી (EV પોલિસી) ની કેન્દ્ર સરકારે જાહેરાત કરીદીધી છે. ઇલેક્ટ્રિક વાહનોના ઉત્પાદનમાં દેશને અગ્રેસર અને મજબૂત બનાવવા માટે કેન્દ્ર સરકારે…
- નેશનલ
જ્ઞાનેશ કુમાર, સુખબીર સંધુ નવા ચૂંટણી કમિશનર નિમાયા
નવી દિલ્હી: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની આગેવાની હેઠળની પેનલે ગુરુવારે ભૂતપૂર્વ આઇએએસ અધિકારી સુખબીર સંધુ અને જ્ઞાનેશ કુમારને નવા ચૂંટણી કમિશનર તરીકે નિયુક્ત કર્યા છે, એમ લોકસભામાં કોંગ્રેસના નેતા અધિર રંજન ચૌધરીએ મીડિયાને જાણકારી આપી હતી. આ પહેલા લોકસભામાં વિપક્ષના…
- નેશનલ
કોવિંદ સમિતિએ બંધારણમાં ૧૮ સુધારા સૂચવ્યા
લોકસભા, વિધાનસભાની ચૂંટણી સાથે યોજવા ભલામણ વન નેશન, વન ઈલેક્શન: વન નેશન, વન ઈલેક્શન અંગેની ઉચ્ચસ્તરીય સમિતિના અધ્યક્ષ રામનાથ કોવિંદે ગુરુવારે દિલ્હીમાં રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂને અહેવાલ સુપરત કર્યો હતો. (એજન્સી) નવી દિલ્હી: ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદના નેતૃત્વ હેઠળની સમિતિએ દેશમાં…
- નેશનલ
તાજી હિમવર્ષાથી કાશ્મીર થથર્યું
હિમવર્ષા: મનાલીમાં ગુરુવારે નવેસરથી હિમવર્ષા થયા બાદ અટલ ટનલની આસપાસનો હિમાચ્છાદિત વિસ્તાર. (એજન્સી) શ્રીનગર: કાશ્મીરના ઘણા વિસ્તારોમાં તાજી હિમવર્ષા થઈ હતી અને મેદાની વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. અધિકારીઓએ ગુરુવારે જણાવ્યું હતું કે, ગુલમર્ગ, પહલગામ અને સોનમર્ગ સહિત કાશ્મીરના ઊંચાઇવાળા વિસ્તારોમાં…
- નેશનલ
દિલ્હીના શાસ્ત્રીનગરમાં આગમાં બે બાળકો સહિત ચારનાં મોત
આગ: દિલ્હીના શાસ્ત્રીનગર વિસ્તારમાં લાગેલી આગમાં બે બાળક સહિત ચારનાં મોત થયાં હતાં. આગ ફાટી નીકળી હતી તે રહેવાસી ઈમારતની બહાર બચાવટુકડીનાસભ્યો. (એજન્સી) નવી દિલ્હી: દિલ્હીના શાહદરાના શાસ્ત્રીનગર વિસ્તારમાં ગુરુવારે વહેલી સવારે એક રહેણાંક મકાનમાં ભીષણ આગ ફાટી નીકળ્યા બાદ…
પારસી મરણ
ફરોખ દાદી બારીયા તે મરહુમ હોમાય અને દાદી બારીયાના દીકરા. તે બકતાવર કયકશરૂ દસ્તુરના ફૂઇના દીકરા. (ઉં. વ. ૭૮) રે. ઠે. ઓલ્ડ ન.૧૧, ખારેગાત કોલોની, હ્યુજીસ રોડ, બાબુલનાથ, મુંબઇ-૦૭. ઉઠમણાંની ક્રિયા: તા. ૧૫-૩-૨૪ બપોરે ૩.૪૫ વાગે અનજુમન આતશ બેહેરામમાં છેજી.બખતાવર…