- વેપાર
ડૉલર સામે રૂપિયો બે પૈસા નરમ
મુંબઈ: સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી જળવાઈ રહેતાં આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ગઈકાલના બંધ સામે બે પૈસા ઘટીને ૮૨.૮૬ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, આજે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ અને બ્રેન્ટ ક્રૂડતેલના વાયદામાં…
- એકસ્ટ્રા અફેર
ઈલેક્ટોરલ બોન્ડ મુદ્દે ધરાર લુચ્ચાઈ, મહત્ત્વની વિગતો જ છૂપાવાઈ
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ભારતમાં સરકારી તંત્ર એકદમ નીંભર છે અને રાજકારણીઓ પારદર્શકતાની મોટી મોટી વાતો કરે છે પણ તેમને લોકોને સાચી વાત જણાવવામાં રસ જ નથી હોતો. આ વાત વારંવાર સાબિત થઈ છે અને સુપ્રીમ કોર્ટે ઈલેક્ટોરલ બોન્ડની માહિતી…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૧૬-૩-૨૦૨૪શનિ રોહિણી અમૃતસિદ્ધિ યોગભારતીય દિનાંક ૨૬, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૭જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૭પારસી શહેનશાહી રોજ ૪થો શહેરેવર, માહે ૮મો આવાં,…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે. વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે…
- વીક એન્ડ
ધ્રુવીકરણ તો સ્વાતંત્ર્ય સમયે જ રચાઇ ગયું હતું, બિરાદરો…!
કવર સ્ટોરી -મુકેશ પંડ્યા ચૂંટણીની તારીખ જાહેર થાય એ પહેલાં મોદી સરકારે એક વધુ માસ્ટર સ્ટ્રોક ફટકારી દીધો… ઘણા સમયથી ગાજતો નાગરિકતા સંશોધન કાનૂન (સી.એ.એ.) આખરે અમલમાં આવી ગયો. આ કાનૂન મુજ્બ આપણા ત્રણ પડોશી મુસ્લિમ મુલક- પાકિસ્તાન, બાંગ્લા દેશ…
- વીક એન્ડ
લે, ગમ્મે ત્યાં હસાય?
અંતિમ યાત્રાનાં અર્ધ- સત્ય! મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી સફેદ કપડાં પહેરીને ચાલતું ટોળું હંમેશાં સ્મશાન યાત્રા નથી હોતું તેવું હમણાં જ એક પક્ષની પ્રચારયાત્રાને જોયા પછી મનમાં ગોખીલીધું છે. અત્યારના સમયમાં બધું મોડર્ન થતું જાય છે બાપુજી કે બા કઈ…
- વીક એન્ડ
ફરી એક વાર ગાઉડી, ચુરોઝ અન્ો લા રામ્બલાનું બાર્સિલોના….
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી વેધર, રજાઓ, બજેટ અન્ો શું ઇચ્છા છે ત્ો મુજબ પ્રવાસના પ્લાન તો બન્યા જ કરે છે. હવે ત્ોમાં ક્યારે ક્યાં જવું વધારે સારું, ત્ોના માટે કેટલા દિવસની રજા જોઈશે, ત્યારે જર્મનીમાં જ્યાં રહીએ છીએ ત્ોના…
- વીક એન્ડ
એ મૌત, તુ એક કવિતા હૈ…
નિત્શે-ગુલઝારથી માંડીને કેવિન બ્રિગ્સની રોચક ફિલોસોફી ભાત ભાત કે લોગ -જ્વલંત નાયક તાજેતરમાં જ્ઞાનપીઠ ‘એવોર્ડ’થી પુરસ્કૃત ગુલઝારે ફિલ્મ ‘આનંદ’ માં લખ્યું છે :‘એ મૌત, તુ એક કવિતા હૈ!’ જો મૃત્યુ જેવું કશું ન હોત તો અનેક સર્જકો, ફિલસૂફો અમર થવાને…
- વીક એન્ડ
માસ્તરજી, અબ સોટી વાગે ચમચમ કે દિન વાપસ આયો રે!
રાજુ, એક જમાનામાં સોટી વાગે ચમચમ વિદ્યા આવે ધમ ધમ !’ જેવી ઉક્તિનો રીતસર અમલ થતો..શિક્ષકોનો ખરા અર્થમાં સુવર્ણયુગ હતો. શિક્ષકો તો વિદ્યાર્થી વાંકમાં હોય કે ન હોય તો પણ એને ધીબેડી નાંખતા. બીજી તરફ્, છોકરા પણ વડના વાંદરા કે…
- વીક એન્ડ
વાત એક રૂપકડી ગરોળીની…
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી એકવાર એક મિત્રએ મને ફોન કર્યો : ‘યાર, તું સાપ પકડે છે તો મારા ઘરમાં એક મગર જેવી ગરોળી આવી ગઈ છે તો તું નો કાઢી દે? ’ મારી સર્પ બચાવની પ્રવૃત્તિના કારણે લોકો એવું સમજતા…