- ઉત્સવ
અભિષેક બચ્ચનના ખાતામાં પડી એક ફિલ્મ, બીગ બી સાથે કામ કરેલા ડિરેક્ટર સાથે કરશે કામ
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન છેલ્લેે ફિલ્મ ઘૂમ-રમાં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. પરંતુ ફિલ્મમાં અભિનેતાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ માટે તૈયાર છે. અભિનેતાએ…
નાળિયેરીની જેમ કેસર કેરીના આંબાઓને પણ નુકસાન કરી રહ્યો છે ‘રોગ’
ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકની કેસર કેરી વિશ્વમાં લોકપ્રિય છે અને દરેક સિઝનમાં હજારો ટન કેરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે તેમ જ દેશભરની બજારોમાં પણ જોવા મળે છે. એક બહુ મોટો વર્ગ કેસર કેરીનો ફેન છે. ત્યારે આ કેસર કેરીના ખેડૂતો માટે…
- ઉત્સવ
UCC: કે. એમ. મુનશી તેમજ અન્ય બે ગુજરાતીઓ
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ UCC નો મૂળ અર્થ એ નથી કે, ભારતમાં રહેતા તમામ સમુદાયોએ સરખા ઉત્સવો ઉજવવા પડશે, સરખી પ્રાર્થના પદ્ધતિ અપનાવવી પડશે, સરખી સંસ્કૃતિ, ભાષા કે જીવનશૈલી અપનાવવી પડશે. આ કોડની મૂળભૂત માન્યતા એ છે કે,…
- ઉત્સવ
બંધાણીઓનું આ બદનામ ડ્રગ કેવુંક કાતિલ છે ?
હેરોઇનથી પણ વધુ ખતરનાક ડ્રગ ‘મેથ એમ્ફેટેમાઇન’નું ‘અત થી ઇતિ’ ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ છેલ્લા કેટલાક મહિનાથી દેશ આખામાંથી,ખાસ કરીને ગુજરાતના કચ્છ જિલ્લામાંથી મોટી માત્રામાં હેરોઇન નામનું ડ્રગ પકડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કચ્છના મુન્દ્રા બંદરેથી આશરે રૂ.૨૧હજાર…
- ઉત્સવ
આપણા વડવાઓને જનરેશન ગેપ નડ્યો હશે?
કેન્વાસ -અભિમન્યુ મોદી (ગતાંકથી ચાલુ)જનરેશન ગેપ એક શાશ્ર્વત પડકાર રહ્યો છે. જનરેશન ગેપ તો એક લેન્સ પણ છે, જેના થકી પરિવારો અને સમાજમાં વિકસતી રહેલી ને ઉત્ક્રાંતિ પામેલી ગતિશીલતાનું નિરીક્ષણ કરી શકાય છે. તફાવત અનેક રીતથી પ્રગટ થતો રહે છે,…
- ઉત્સવ
લોકશાહીમાં લોક-ડાઉન? આખર એ વિપક્ષ છે ક્યાં?
શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: – સંજય છેલ એકચ્યુઅલી-હકીકતમાં, આ આખી વાત એક ખોવાયેલા વ્યક્તિને શોધવાની છે. લોકો એકબીજાને પૂછી રહ્યા છે કે શું તમે આ વ્યક્તિને જોઈ છે? ‘આપણ યાનાં પાહિલા કા?’ (૧૯૭૦થી ૯૦ સુધી મુંબઈ દૂરદર્શન ટી.વી. પર ખોવાયેલી…
- નેશનલ
નમાઝ:
પવિત્ર રમઝાન મહિના રામાદિનના પ્રથમ શુક્રવારે હૈદરાબાદમાં મુસ્લિમ શ્રદ્ધાળુઓએ મક્કા મસ્જિદમાં નમાઝ પઢી હતી. (એજન્સી)
- નેશનલ
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે અમદાવાદમાં ચૂંટણી પ્રચારની શરૂઆત કરી
પ્રાર્થના:કેન્દ્રના ગૃહ પ્રધાન અમિત શાહ અને ગુજરાતના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલે શુક્રવારે અમદાવાદમાં ભીડભંજન હનુમાન મંદિરમાં પ્રાર્થના કરી હતી. (એજન્સી) (અમારા પ્રતિનિધિ તરફથી)અમદાવાદ: કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ મેમનગર સ્થિત ગુરુકૂળ રોડ ઉપર આવેલા શ્રી ભીડભંજન હનુમાનજી મંદિરે દર્શન કરી…
- નેશનલ
હિમવર્ષા અને બરફનું તોફાન:
ડૅનવરમાં ગુરુવારે નવેસરથી હિમવર્ષા અને બરફનું તોફાન આવ્યાને પગલે ભરચક ફૂટપાથ પરથી માર્ગ કાઢી રહેલો પાદચારી. ભારે હિમવર્ષા અને તોફાનને કારણે અનેક વિસ્તારમાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો હતો. (એજન્સી)
પારસી મરણ
હોમયાર મીનુ મિસ્ત્રી તે મરહુમો ફ્રેની અને મીનુ મિસ્ત્રીના દીકરા. તે અરોન અને ફરહાન મિસ્ત્રીના બાવાજી. તે ખુરશીદ મિસ્ત્રીના ભાઈ. તે ઈઆનાહ અને જેરેહ મિસ્ત્રીના મામા. તે જુબિન મિસ્ત્રીના બનેવી. (ઉં.વ. ૫૩) રે.ઠે.: ૧/૮, સર રતન તાતા કોલોની ૧ માલુ,…