- વેપાર
ફેડરલ દ્વારા વહેલા વ્યાજ કપાતની શક્યતા ઘટતાં વૈશ્ર્વિક સોનામાં ઓસરતી તેજી
રોકાણકારોની નજર ૧૯-૨૦ માર્ચની ફેડરલની બેઠક પર કોમોડિટી -રમેશ ગોહિલ ગત ફેબ્રુઆરી મહિનામાં અમેરિકા ખાતે ફુગાવામાં બજારની અપેક્ષા કરતાં વધારો થવાને કારણે અમેરિકી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કપાતમાં ઉતાવળ નહીં કરે અથવા તો તંગ નાણાનીતિ જાળવી રાખે તેવી ભીતિ સપાટી પર…
- વેપાર
નિકલમાં નફારૂપી વેચવાલીએ ₹ ૧૧ની પીછેહઠ, અન્યમાં મિશ્ર વલણ
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં આજે સપ્તાહના અંતે વૈશ્ર્વિક અહેવાલોની ગેરહાજરી વચ્ચે ખાસ કરીને નિકલમાં સ્ટોકિસ્ટોની નફારૂપી વેચવાલીનું દબાણ રહેતાં ભાવ કિલોદીઠ રૂ. ૧૧ ઘટી આવ્યા હતા, જ્યારે નિરસ માગે કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ અને એલ્યુમિનિયમ ઈન્ગોટ્સમાં અનુક્રમે કિલોદીઠ…
- ઉત્સવ
સાપ્તાહિક દૈનંદિની
તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪ રવિવાર, ફાલ્ગુન સુદ-૮, વિ. સં. ૨૦૮૦, તા. ૧૭મી માર્ચ, ઈ. સ. ૨૦૨૪. નક્ષત્ર મૃગશીર્ષ સાંજે ક. ૧૬-૪૬ સુધી, પછી આર્દ્રા. ચંદ્ર મિથુન રાશિ પર જન્માક્ષર. દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ સવારે ક. ૦૯-૪૧, સૂર્ય ઉત્તરા ભાદ્રપદામાં રાત્રે…
આજનું પંચાંગ
(ઉત્તરાયણ સૌર વસંતઋતુ), રવિવાર, તા. ૧૭-૩-૨૦૨૪ દુર્ગાષ્ટમી, ભદ્રા સમાપ્તિ ભારતીય દિનાંક ૨૭, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણસુદ-૮જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિસુદ-૮પારસી શહેનશાહી રોજ ૫મો સ્પેન્દાર્મદ, માહે ૮મો આવાં, સને ૧૩૯૩પારસી કદમી રોજ ૫મો…
સાપ્તાહિક ભવિષ્ય
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા તા. ૧૭-૩-૨૦૨૪ થી તા. ૨૩-૩-૨૦૨૪ ગ્રહગોચર: સૂર્યનારાયણ સમગ્ર સપ્તાહમાં મીન રાશિમાં ભ્રમણ કરે છે. મંગળ કુંભ રાશિમાં ભ્રમણ કરે છે. બુધ મીન રાશિમાં મિશ્ર ગતિએ માર્ગી ભ્રમણ કરે છે. ગુરુ મેષ રાશિમાં માર્ગીભ્રમણ કરે છે. શુક્ર…
- ઉત્સવ
વસંતઋતુમાં ભારતનાં આ છ સ્થળની મુલાકાત લો, તે વધુ સુંદર લાગે છે
વિશેષ -નિધિ ભટ્ટ ભારતનાં મોટાભાગનાં સ્થળોએ શિયાળો ધીમે ધીમે સમાપ્ત થઈ રહ્યો છે અને વસંતઋતુ લગભગ આવી ગઈ છે. ભારતમાં શિયાળા અને ઉનાળા વચ્ચેની ઋતુને વસંત કહે છે. આ દરમ્યાન લોકો ઘણીવાર ઉનાળાની ઋતુ આવે તે પહેલા મુસાફરી કરવાની યોજના…
- ઉત્સવ
અભિષેક બચ્ચનના ખાતામાં પડી એક ફિલ્મ, બીગ બી સાથે કામ કરેલા ડિરેક્ટર સાથે કરશે કામ
બોલિવૂડ એક્ટર અભિષેક બચ્ચન છેલ્લેે ફિલ્મ ઘૂમ-રમાં જોવા મળ્યો હતો. જોકે, આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકી ન હતી. પરંતુ ફિલ્મમાં અભિનેતાની એક્ટિંગના ખૂબ વખાણ થયા હતા. હવે અભિષેક બચ્ચન તેની આગામી ફિલ્મ માટે તૈયાર છે. અભિનેતાએ…
નાળિયેરીની જેમ કેસર કેરીના આંબાઓને પણ નુકસાન કરી રહ્યો છે ‘રોગ’
ગુજરાતના સૌરાષ્ટ્ર પંથકની કેસર કેરી વિશ્વમાં લોકપ્રિય છે અને દરેક સિઝનમાં હજારો ટન કેરી વિદેશમાં એક્સપોર્ટ થાય છે તેમ જ દેશભરની બજારોમાં પણ જોવા મળે છે. એક બહુ મોટો વર્ગ કેસર કેરીનો ફેન છે. ત્યારે આ કેસર કેરીના ખેડૂતો માટે…
- ઉત્સવ
UCC: કે. એમ. મુનશી તેમજ અન્ય બે ગુજરાતીઓ
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ UCC નો મૂળ અર્થ એ નથી કે, ભારતમાં રહેતા તમામ સમુદાયોએ સરખા ઉત્સવો ઉજવવા પડશે, સરખી પ્રાર્થના પદ્ધતિ અપનાવવી પડશે, સરખી સંસ્કૃતિ, ભાષા કે જીવનશૈલી અપનાવવી પડશે. આ કોડની મૂળભૂત માન્યતા એ છે કે,…
- ઉત્સવ
બંધાણીઓનું આ બદનામ ડ્રગ કેવુંક કાતિલ છે ?
હેરોઇનથી પણ વધુ ખતરનાક ડ્રગ ‘મેથ એમ્ફેટેમાઇન’નું ‘અત થી ઇતિ’ ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ છેલ્લા કેટલાક મહિનાથી દેશ આખામાંથી,ખાસ કરીને ગુજરાતના કચ્છ જિલ્લામાંથી મોટી માત્રામાં હેરોઇન નામનું ડ્રગ પકડાઈ રહ્યું છે. થોડા સમય પહેલા કચ્છના મુન્દ્રા બંદરેથી આશરે રૂ.૨૧હજાર…