Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 432 of 930
  • એકસ્ટ્રા અફેર

    હિજાબ અને નમાઝ, હિંદુત્વના નામે કટ્ટરવાદી માનસિકતા ના ચાલે

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ગુજરાતમાં છેલ્લાં બે દિવસમાં બનેલી બે ઘટના ચર્ચામાં છે. પહેલી ઘટના અંકલેશ્ર્વરમાં બની કે જ્યાં અંકલેશ્ર્વર જીઆઈડીસી વિસ્તારની લાયન્સ સ્કૂલમાં ધોરણ ૧૦ અને ધોરણ ૧૨ની બોર્ડની પરીક્ષામાં મુસ્લિમ વિદ્યાર્થિનીઓના હિજાબ કઢાવવામાં આવ્યા. તેના કારણે ભારે વિવાદ…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), સોમવાર, તા. ૧૮-૩-૨૦૨૪,વાર અને નક્ષત્રનો શિવ -શક્તિની પુજાનો શ્રેષ્ઠ યોગભારતીય દિનાંક ૨૮, માહે ફાલ્ગુન, શકે ૧૯૪૫વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૯જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૯પારસી શહેનશાહી રોજ ૬ઠ્ઠો…

  • ધર્મતેજ

    નારીની મહત્તાનો મહિમા ગાતા દુહા

    ભજનનો પ્રસાદ -ડૉ. બળવંત જાની ભલે કોઈએ શામળને નારી નીંદક કહીને `નારી નરકની ખાણ’ એવા દુહાનાં એક ચરણને કારણે વગોવ્યો. પણ એ જ શામળે શુરવીર-પતાપી નારીપાત્રો રચીને નારીનો મહિમા પણ ખૂબ ર્ક્યો. બીજા દોહરા પણ ખૂબ રચ્યા. ગુજરાતી દુહા પરંપરામાં…

  • ધર્મતેજ

    બ્રહ્મવિદ્યાનો કોલ

    ગીતા મહિમા -સારંગપ્રીત ગત અંકમાં અક્ષરબ્રહ્મના મહિમાની વાત સમજ્યા. હવે તે જ શ્લોકમાં વર્ણિત બ્રહ્મવિદ્યાને જાણવા પ્રયત્ન કરીશું. ભગવાન કૃષ્ણ કહે છે-યદ્દ જ્ઞાત્વા અમૃતમ્‌‍ અશ્નુતે અર્થાત્‌‍ આ જ્ઞાન કે વિદ્યા અમરત્વ પમાડે છે. અમરત્વ એટલે કે મોક્ષ! ઉપનિષદ આ મોક્ષની…

  • જગતનો માલિક કદી પોતાનાં સંતાનોને મારે ખરો?

    આચમન -અનવર વલિયાણી ભરદરિયે જઈ રહેલી હોડીમાં થોડા માથાફરેલા યુવાનો વચ્ચે એક સંત પણ હતા. અચાનક વાવાઝોડું ત્રાટક્યું. હોડી હાલકડોલક થવા માંડી. બધાના જીવ તાળવે આવી પહોંચ્યા. સંત તો સ્વસ્થપણે પ્રાર્થના કરતા રહ્યાં. સંતની ઠેકડી કરનારા જુવાનોની બોલતી બંધ થઈ…

  • ધર્મતેજ

    દરેક પ્રકારના ભેદભાવ મિટાવે છે આ રંગપર્વ

    રંગપર્વ -મુકેશ પંડયા સહુથી ઉત્તમ ઋતુ એટલે વસંત ઋતુ અને આ ઋતુનો સૌથી લોકપ્રિય તહેવાર એટલે હોળી. કેવુ સરસ મજાનું છે આ રંગ પર્વ. માત્ર રગપર્વ નહીં ઉમંગપર્વ: સહુના તનમનને રંગ અને ઉમંગથી ભરી દે છે આ પર્વ. સહુથી મોટી…

  • સુભાષિતનો રસાસ્વાદ

    અધ્રૂર્ળૈઉં પજ્ઞ ણટ્ટ્રૂપ ફળજ્ઞઉંટળખ, પ્્રૂળ ખ ધળ્રૂળૃ પ્્રૂ મળડણિ ખ ॥મશ્્રૂહ્ય ક્ષૂઠ્ઠળજ્ઞ જઠૃઇંફખિ મદ્મળ. રચ્રઘમિ બળજ્ઞઇંશ્ન્રૂ લૂઈંળણ ફળઘણ ॥ સુભાષિત સંગ્રહ ભાવાર્થ: આવકનું સાધન હોય, નિત્ય નિરોગીપણુ હોય, પત્ની પ્રેમાળ હોય, પ્રિય વચન બોલનારી હોય, પુત્ર પોતાના વશમાં હોય, અર્થોપાર્જન…

  • ધર્મતેજ

    લઠમાર હોળીથી લડ્ડુમાર હોળી સુધી, સબ જગ હોરી, વ્રજ મેં હોરા…!!

    વ્રજોત્સવ -ધીરજ બસાક ભગવાન કૃષ્ણની લીલાની જગ્યા વ્રજ ક્ષેત્ર અંગે કહેવામાં આવે છે કે અહીં તમામ ઋતુઓમાં રાણી વસંત ઋતુની મધુરતા હંમેશાં વાતાવરણમાં રહેતી હોય છે. અહીંની સંસ્કૃતિમાં રીતિ રિવાજો, પરંપરાઓ, કર્મકાંડો, તહેવારો અને ઉત્સવોમાં પૂરી રીતે ડૂબી જવાની પરંપરા…

  • ધર્મતેજ

    નિ2ાંત સંપદાયના કાળુ2ામ મહા2ાજની વાણી -1

    અલખનો ઓટલો -ડૉ. નિરંજન રાજ્યગુરુ સિદ્ધપુ2 તાલુકાના બિલિયા ગામે વાલ્મીક વેશમાં વિ.સં.1963 માગશ2 સુદ 1પના 2ોજ કાળુ2ામનો જન્મ થયેલો. પિતા- ભીખાભાઈ,માતા-ધૂળીબા, મોટીબહેન મેનાબહેન. પિતાનું અવસાન થતાં બાલ્યાવસ્થામાં જ ધૂળીબાએ પોતાના પિય2 પાલનપુ2 તાલુકાના ટીંબાચુડી ગામે વસવાટ ર્ક્યો. બાળક કાળુ2ામ ટીંબાચુડીથી…

  • ધર્મતેજ

    “અલૌકિક દર્શન” રામે સીતાનો ત્યાગ કર્યો નથી!

    જીવનનું અમૃત -ભાણદેવ નારીજીવનની સૌથી મોટી વિટંબણા કઈ? નારીજીવનની સૌથી મોટી વેદના કઈ? નારીજીવનનો સૌથી મોટો પરિતાપ કયો? ચારિત્ર્ય પર ખોટો આક્ષેપ! પવિત્રતા જ દેહ ધારણ કરીને આવી હોય તેવાં ભગવતી સીતા પર આવો સર્વથા અસત્ય આક્ષેપ! ભગવતી સીતાને દુ:ખ…

Back to top button