Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 427 of 928
  • પુરુષ

    ફીટ રહેવું એ આજના સમયની લક્ઝરી છે

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ વ્લાદિમીર પુતિન છઠ્ઠી વખત રશિયાના પ્રમુખ બન્યા એ આ અઠવાડિયાના સમાચાર છે. જો કે એનાથી રસપ્રદ સમાચાર એ છે કે પુતિન એકોતેર વર્ષના થઈ ગયા છે, છતાં હજુ જાણે એમની ચાળીસીમાં કે જીવનના પચાસમાં દાયકામાં હોય…

  • પુરુષ

    ધવલની કરીઅરનો ધમાકેદાર અંત

    ‘મુંબઈ ચા યોદ્ધા’ અને રણજી ચેમ્પિયન ધવલ કુલકર્ણીએ ઇંગ્લેન્ડના ઍલન ડેવિડસનની જેમ પોતાના છેલ્લા બૉલ પર વિકેટ લઈને કારકિર્દી પૂરી કરી સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા “દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તેની કરીઅરની શરૂઆત જીત સાથે થાય અને અંત પણ ધમાકેદાર…

  • આમચી મુંબઈ

    વેસ્ટર્ન રેલવેમાં મંગળ બન્યો અમંગળ ચાલુ દિવસે પ્રવાસીઓ થયા હેરાન

    ત્રણ કલાક બાદ રિપેરિંગ હાથ ધરાયુ બોરીવલી સ્ટેશન પર ભીડ મુંબઈ: સિગ્નલ ફેઈલ્યોર થવાને કારણે મંગળવારે વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનોની અવરજવર ઉપર અસર થઇ હતી. પશ્ર્ચિમ રેલવેમાં વસઇ-વિરાર દરમિયાન સિગ્નલ ફેલ થવાના કારણે ડાઉન ફાસ્ટ અને અપ સ્લો લાઇન ઉપર ટ્રેનની…

  • નેશનલ

    સેન્સેક્સમાં ૭૩૬નો કડાકો

    બૅન્ક ઑફ જાપાને ૧૭ વર્ષ બાદ પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો, એશિયાઇ બજારોમાં નરમાઇનો ઝટકો રોકાણકારોના ₹ ૪.૮૬ લાખ કરોડનું ધોવાણ(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૅન્ક ઑફ જાપાને ૧૭ વર્ષના લાંબા સમયગાળા બાદ નકારાત્મક વ્યાજદરના ચલણને બ્રેક મારતા વ્યાજદર વધાર્યા હોવાથી એશિયાઇ…

  • શેર બજાર

    રીંછડાનો હુંકાર: વ્યાપક વેચવાલી વચ્ચે સેન્સેક્સ ૭૨,૦૦૦ની નીચે અથડાયો, નિફ્ટી ૨૧,૮૫૦ની નીચે સરક્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: એશિયાઇ બજારોની નરમાઇ સાથે સ્થાનિક સ્તરે મંદીવાળા મંગળવારે ફરી હાવી બન્યા હતા અને સાર્વત્રિક વેચવાલીનો હાહાકાર મચાવી દીધો હતો. બેન્ક ઓફ જાપાને ૧૭ વર્ષ બાદ પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો હતો અને ત્યારબાદ એશિયન બજારોમાં ઘટાડો થયો…

  • વેપાર

    ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડ્યો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: સ્થાનિક ઈક્વિટીમાં ભારે વેચવાલીનું દબાણ, વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં વેચવાલી અને વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં આજે ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા ગબડીને ૮૩ની સપાટી કુદાવીને ૮૩.૦૩ના મથાળે બંધ રહ્યો હતો. જોકે…

  • વેપાર

    સ્ટોકિસ્ટોની વેચવાલીએ ટીન અને નિકલમાં જળવાતી પીછેહઠ

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ તેમ જ ધાતુના વૈશ્ર્વિક અગ્રણી વપરાશકાર દેશ ચીનની પ્રોપર્ટી માર્કેટમાં અપેક્ષિત વૃદ્ધિનો અભાવ જોવા મળી રહ્યો હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની ચોક્કસ ધાતુઓમાં નરમાઈનું વલણ રહ્યું હોવાના…

  • વેપાર

    ડૉલર મજબૂત થતાં સોનામાં ₹ ૨૪નો અને ચાંદીમાં ₹ ૩૧૨નો ઘટાડો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજથી શરૂ થઈ રહેલી બે દિવસીય નીતિવિષયક બેઠક પૂર્વે આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને ફેડરલના નિર્ણય પૂર્વે લંડન ખાતે સોનામાં રોકાણકારોની નવી લેવાલીનો અભાવ રહેતાં ભાવ દબાણ હેઠળ આવ્યા હતા. આમ…

  • પારસી મરણ

    સામ રૂસ્તમજી બીલીમોરીયા તે મરહુમો દીનામાય અને રૂસ્તમજી ઇ. બીલીમોરીયાના દીકરા. તે થ્રીતી, મેહેર, મરજબાન તથા મરહુમો કેતી નરીમન કડવાના ભાઇ. તે ડો. જમશેદ અદાજનીયા, આરમીન બીલીમોરીયા તથા મરહુમો નરીમન કડવા અને માનેક ભગવાગરના બનેવી. (ઉં. વ.૮૨) રે. ઠે. ડી.…

  • હિન્દુ મરણ

    ૧૬મી માર્ચ ૨૦૨૪ના રોજ ઈલાબેન શેઠનું (ઉં. વ. ૮૬) અવસાન થયું. તેઓ કેશવલાલ અને ધનલક્ષ્મી મલકનના પુત્રી. તેઓ સ્વ. વિનોદ વી. શેઠના પત્ની. તેઓ સ્વ. નિલેશ વી. શેઠ, લીના જવાહર ધ્રુવ, યોગેશ વી. શેઠના માતા. તેઓ સ્મિતા એન. શેઠ, જવાહર…

Back to top button