Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 426 of 928
  • લાડકી

    ભારતની પ્રથમ મહિલા ટ્રક ડ્રાઈવર: યોગિતા રઘુવંશી

    વકીલાતની ડિગ્રી હતી, પણ જીવનનો પ્રવાહ એવો પલટાયો કે…. ભારતની વીરાંગનાઓ -ટીના દોશી કોઈ પણ વ્યક્તિ વકીલાતનો અભ્યાસ કરે તો ડિગ્રી અને સનદ મળ્યા પછી વકીલ તરીકે કાર્યરત થાય એ સ્વાભાવિક છે, પણ વકીલાતની ડિગ્રી મળ્યા પછી કોઈ ટ્રક ડ્રાઈવર…

  • મહિલા ખેલાડીઓ માટે પડકારોનો અંત ક્યારે?

    વિશેષ -કવિતા યાજ્ઞિક ઓલિમ્પિકમાં મેડલ્સ જીતીને આવતા લોકો સાથે આપણા વડા પ્રધાન સીધી વાત કરી શકે તે માટે વિશેષ આયોજન કરાય છે તે આપણે જોયું છે. જ્યારે ઓલિમ્પિકમાં મહિલા હોકી ટીમ બ્રોન્ઝ મેડલથી જરા માટે વંચિત રહી ગઈ ત્યારે પણ…

  • લાડકી

    લેણદેણ

    ટૂંકી વાર્તા -ડૉ. મનીષા પટેલ (ગતાંકથી ચાલુ)તપાસી ડૉક્ટરે કહ્યું. “પ્રાથમિક તપાસમાં કાંઈ સમજાતું નથી અત્યારે તો હું આ દવા આપું છું સારું લાગશે, પણ આ સાથે હું અમુક ટેસ્ટ કરાવવાનું જણાવું છું. કાલે ને કાલે કરાવી લેશો.“હા. ચોક્કસ ડૉક્ટર આપનો…

  • લાડકી

    પ્લાઝો? વાઇ નોટ!

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર પ્લાઝો એટલે લુઝ પેન્ટ્સ. જે માપ કમર પર હોય તેજ માપ નીચે બોટમ સુધી હોય તેને પ્લાઝો કહેવાય. પ્લાઝો મોટે ભાગે કોટન, સિલ્ક અને લિનન ફેબ્રિકમાં આવે છે. કોટન, સિલ્ક અને લિનનના પ્લાઝો અલગ અલગ…

  • લાડકી

    બૂરા ન માનો, હોલી હૈ

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી “આમ હાથ પર હાથ ધરી બેસી રહેશો તો હોળી કોણ સળગાવશે? “તે તું છે ને? હોળી સળગાવવામાં માહેર! “એટલે? તમે કહેવા શું માંગો છો? “કાંઈ નહીં. એ તો અમસ્તું જ. જરા હોળી હોળી રમવાનું મન થયું.…

  • પુરુષ

    કેવી અનેરી છે જોગ-સંજોગની આ દુનિયા

    આપણી આસપાસ બનતી કેટલીક ઘટના તો એવી ભેદ-ભરમ ભરેલી હોય છે કે એને ન ઉકેલીને પણ આપણે એનો રોમાંચ -ઉત્તેજના માણવી જોઈએ! ક્લોઝ અપ -ભરત ઘેલાણી *અજાણ્યા યુવાન-યુવતીની વરસાદી આ તસ્વીર એમની પ્રેમકથા તથા લગ્ન માટે નિમિત્ત બની ગઈ…!*અબ્રાહમ લિંકન*જોન…

  • પુરુષ

    ફીટ રહેવું એ આજના સમયની લક્ઝરી છે

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ વ્લાદિમીર પુતિન છઠ્ઠી વખત રશિયાના પ્રમુખ બન્યા એ આ અઠવાડિયાના સમાચાર છે. જો કે એનાથી રસપ્રદ સમાચાર એ છે કે પુતિન એકોતેર વર્ષના થઈ ગયા છે, છતાં હજુ જાણે એમની ચાળીસીમાં કે જીવનના પચાસમાં દાયકામાં હોય…

  • પુરુષ

    ધવલની કરીઅરનો ધમાકેદાર અંત

    ‘મુંબઈ ચા યોદ્ધા’ અને રણજી ચેમ્પિયન ધવલ કુલકર્ણીએ ઇંગ્લેન્ડના ઍલન ડેવિડસનની જેમ પોતાના છેલ્લા બૉલ પર વિકેટ લઈને કારકિર્દી પૂરી કરી સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા “દરેક ક્રિકેટરનું સપનું હોય છે કે તેની કરીઅરની શરૂઆત જીત સાથે થાય અને અંત પણ ધમાકેદાર…

  • આમચી મુંબઈ

    વેસ્ટર્ન રેલવેમાં મંગળ બન્યો અમંગળ ચાલુ દિવસે પ્રવાસીઓ થયા હેરાન

    ત્રણ કલાક બાદ રિપેરિંગ હાથ ધરાયુ બોરીવલી સ્ટેશન પર ભીડ મુંબઈ: સિગ્નલ ફેઈલ્યોર થવાને કારણે મંગળવારે વેસ્ટર્ન રેલવેમાં ટ્રેનોની અવરજવર ઉપર અસર થઇ હતી. પશ્ર્ચિમ રેલવેમાં વસઇ-વિરાર દરમિયાન સિગ્નલ ફેલ થવાના કારણે ડાઉન ફાસ્ટ અને અપ સ્લો લાઇન ઉપર ટ્રેનની…

  • નેશનલ

    સેન્સેક્સમાં ૭૩૬નો કડાકો

    બૅન્ક ઑફ જાપાને ૧૭ વર્ષ બાદ પહેલી વખત વ્યાજદરમાં વધારો કર્યો, એશિયાઇ બજારોમાં નરમાઇનો ઝટકો રોકાણકારોના ₹ ૪.૮૬ લાખ કરોડનું ધોવાણ(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બૅન્ક ઑફ જાપાને ૧૭ વર્ષના લાંબા સમયગાળા બાદ નકારાત્મક વ્યાજદરના ચલણને બ્રેક મારતા વ્યાજદર વધાર્યા હોવાથી એશિયાઇ…

Back to top button