• વેપાર

    નબળા રૂપિયે સોનામાં ₹ ૧૦૦નો અને ચાંદીમાં ₹ ૪૨નો સુધારો

    (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વની આજે સમાપન થતી નીતિવિષયક બેઠકની ફળશ્રુતિ પૂર્વે વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન જળવાઈ રહેતાં લંડન ખાતે સત્રના આરંભે સોના-ચાંદીમાં પીછેહઠ જળવાઈ રહી હતી. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો ૧૩ પૈસા…

  • વેપાર

    ટીન અને નિકલની આગેવાની હેઠળ ધાતુમાં નરમાઈ

    મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત અન્ડરટોન રહ્યો હોવાથી દેશાવરોમાં વિવિધ કૉમૉડિટીની આયાત પડતરોમાં વધારો થતા માગ પર માઠી અસર પડતાં લંડન મેટલ એક્સચેન્જ ખાતે કોપર સહિતની ચોક્કસ ધાતુઓના ભાવમાં ઘટાડાતરફી વલણ રહ્યું હતું. આમ વૈશ્ર્વિક નિરુત્સાહી અહેવાલે…

  • એકસ્ટ્રા અફેર

    ઈલેક્ટોરલ બોન્ડ, સ્ટેટ બૅન્ક કોને છાવરી રહી છે?

    એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ સુપ્રીમ કોર્ટે ઐતિહાસિક ચુકાદો આપીને ઈલેક્ટોરલ બોન્ડને ગેરબંધારણીય ઠરાવી દઈને સોપો પાડી દીધો ત્યારે કમ સે કમ આ દેશનું હિત વિચારનારાં લોકોને તો આનંદ થયેલો જ. એ લોકોને લાગતું હતું કે, રાજકારણીઓએ ભ્રષ્ટાચારને કાયદેસરતા આપવા બનાવેલી…

  • આજનું પંચાંગ

    પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૨૧-૩-૨૦૨૪પારસી જમશેદી નવરોઝ.ભારતીય દિનાંક ૧, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૧૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૧૨પારસી શહેનશાહી રોજ ૯મો આદર, માહે ૮મો આવાં, સને…

  • અલ્લાહનું સ્મરણ બંદાનો બેડો પાર કરે : ગુજર જાએગા યહ વક્ત ભી ગાલિબ, જરા ઈત્મીનાન રખ

    મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી પવિત્ર કુરાનમાં અલ્લાહતઆલાએ ફરમાવેલ આ કથન કેટલું બધું અસરકારક અને ઉપકારક છે. એ મોમિન ભાગ્યશાળી છે જે અલ્લાહની યાદમાં સતત પરોવાયેલો રહે છે. અલ્લાહની યાદમાં તેના સ્મરણમાં ગૂંથાયેલા રહેવું એ કંઈ સામાન્ય વાત નથી. આ બાબતના…

  • લાડકી

    લેણદેણ

    ટૂંકી વાર્તા -ડૉ. મનીષા પટેલ (ગતાંકથી ચાલુ)તપાસી ડૉક્ટરે કહ્યું. “પ્રાથમિક તપાસમાં કાંઈ સમજાતું નથી અત્યારે તો હું આ દવા આપું છું સારું લાગશે, પણ આ સાથે હું અમુક ટેસ્ટ કરાવવાનું જણાવું છું. કાલે ને કાલે કરાવી લેશો.“હા. ચોક્કસ ડૉક્ટર આપનો…

  • લાડકી

    પ્લાઝો? વાઇ નોટ!

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર પ્લાઝો એટલે લુઝ પેન્ટ્સ. જે માપ કમર પર હોય તેજ માપ નીચે બોટમ સુધી હોય તેને પ્લાઝો કહેવાય. પ્લાઝો મોટે ભાગે કોટન, સિલ્ક અને લિનન ફેબ્રિકમાં આવે છે. કોટન, સિલ્ક અને લિનનના પ્લાઝો અલગ અલગ…

  • લાડકી

    બૂરા ન માનો, હોલી હૈ

    લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી “આમ હાથ પર હાથ ધરી બેસી રહેશો તો હોળી કોણ સળગાવશે? “તે તું છે ને? હોળી સળગાવવામાં માહેર! “એટલે? તમે કહેવા શું માંગો છો? “કાંઈ નહીં. એ તો અમસ્તું જ. જરા હોળી હોળી રમવાનું મન થયું.…

  • પુરુષ

    કેવી અનેરી છે જોગ-સંજોગની આ દુનિયા

    આપણી આસપાસ બનતી કેટલીક ઘટના તો એવી ભેદ-ભરમ ભરેલી હોય છે કે એને ન ઉકેલીને પણ આપણે એનો રોમાંચ -ઉત્તેજના માણવી જોઈએ! ક્લોઝ અપ -ભરત ઘેલાણી *અજાણ્યા યુવાન-યુવતીની વરસાદી આ તસ્વીર એમની પ્રેમકથા તથા લગ્ન માટે નિમિત્ત બની ગઈ…!*અબ્રાહમ લિંકન*જોન…

  • પુરુષ

    ફીટ રહેવું એ આજના સમયની લક્ઝરી છે

    મેલ મેટર્સ -અંકિત દેસાઈ વ્લાદિમીર પુતિન છઠ્ઠી વખત રશિયાના પ્રમુખ બન્યા એ આ અઠવાડિયાના સમાચાર છે. જો કે એનાથી રસપ્રદ સમાચાર એ છે કે પુતિન એકોતેર વર્ષના થઈ ગયા છે, છતાં હજુ જાણે એમની ચાળીસીમાં કે જીવનના પચાસમાં દાયકામાં હોય…

Back to top button