- નેશનલ
લોકસભાની ચૂંટણી પ્રક્રિયાનો પ્રારંભ
૨૧ રાજ્ય, કેન્દ્રશાસિત પ્રદેશની ૧૦૨ બેઠક માટે ઉમેદવારી નોંધાવાનું શરૂ નવી દિલ્હી: પ્રથમ તબક્કામાં જે રાજ્યોમાં લોકસભાની બેઠકો માટે મતદાન થવાનું છે તે રાજ્યો માટે ઉમેદવારોના નામાંકન ભરવાની પ્રક્રિયા બુધવારથી શરૂ થઈ ગઈ હતી. પ્રથમ તબક્કામાં ૧૭ રાજ્ય અને ચાર…
પારસી મરણ
બાનુ અસ્પી લંગરાના તે અસ્પી ફરામરોજ લંગરાના તથા મરહુમ નરગીસ અસ્પી લંગરાનાના દીકરી. તે ફરામરોજ અને નેવીલ અસ્પી લંગરાના અને ગુલશન દરીયન કાવસમાનેકના બહેન. તે જેહાન એફ. લંગરાના ના ફઈજી. (ઉં.વ. ૪૮). રહેવાનું ઠેકાણું: ૪/૩૪, એ. એચ. વાડીયા બાગ, પરેલ…
હિન્દુ મરણ
કોળી પટેલગામ મંદિર, હાલ સાંતાક્રુઝ સ્વ. ભાનુમતીબેન તથા સોમચંદ પ્રભુદાસ પટેલના સુપુત્ર હસમુખભાઈ (ઉં. વ. ૫૫), મંગળવાર, તા. ૧૯-૩-૨૦૨૪ના રોજ દેવલોક પામ્યા છે. તે જયશ્રીબેન તથા જગદીશભાઈના ભાઈ, ઉષાબેનના દીયર, સોનલ, મીનાક્ષીના કાકા, પ્રવિણ તથા વિવેકના કાકા સસરા, તેમનું બેસણું…
જૈન મરણ
ઘોઘારી વિશા શ્રીમાળી જૈનહાથસણી નિવાસી, હાલ મુલુંડ સ્વ. ચીમનલાલ તલકચંદ દોશીના ધર્મપત્ની જયાબેન (ઉં. વ. ૭૭) ૧૯-૩-૨૪, મંગળવારના અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. કલ્પેશભાઈ, સ્વ. જીગ્નાબેન નિલેશકુમાર શાહ (ટાણા-ઘાટકોપર)ના માતુશ્રી. તે મહેન્દ્રભાઈ તલકચંદ દોશી (બાદશાહ), સ્વ. નિર્મળાબેન ઉત્તમચંદ શાહ, સ્વ.…