- વીક એન્ડ
ખાવું, પીવું અને જવું … ટોયલેટ એક પ્રેમ કહાની
નિસર્ગનો નિનાદ -ધર્મેન્દ્ર ત્રિવેદી વર્ષો પહેલા એક ગુજરાતી વાર્તાએ સાહિત્યમાં ખેરખાંઓનું ધ્યાન આકર્ષિત કરેલું. નામ હતું પોલિટેકનિક. આપણને એમ થાય કે પોલિટેકનિકમાં એન્જિનિયરિંગમાં ભણતા છોકરાઓની કે પ્રોફેસરોની વાત હશે, પરંતુ ના . . . વાર્તા તો હતી એક શહેરમાં ગરીબ…
- વીક એન્ડ
સૌથી વધુ ખુશ કયા દેશના લોકો છે ?
વિશેષ -નિધિ ભટ્ટ દરેક વ્યક્તિ જીવનમાં ખુશ રહેવા માગે છે. વીસમી માર્ચે વિશ્ર્વને સુખનું મહત્ત્વ જણાવવા માટે દર વર્ષે આંતરરાષ્ટ્રીય સુખ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પરંતુ શું તમે જાણો છો કે દુનિયાનો કયો દેશ સૌથી ખુશ છે? મોટા ભાગના…
- આમચી મુંબઈ
નવરોઝ મુબારક:
પારસી નવરોઝ નિમિત્તે માટુંગા ખાતે આવેલી અગિયારીમાં પારસી લોકોએ એકબીજાને શુભેચ્છા આપી હતી. (અમય ખરાડે)
- નેશનલ
સોનામાં આગઝરતી તેજી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે નીતિવિષયક બેઠકના અંતે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કાપ મૂકવાનો પુનરોચ્ચાર કરતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહેતા ન્યૂ યોર્ક ખાતે સોનાના ભાવ વધીને એક તબક્કે ઔંસદીઠ ૨૨૨૨.૩૯ ડૉલરની વિક્રમ સપાટીએથી પાછા…
પારસી મરણ
પીરોજાબેન ભિખાજી તવડીયા તે મરહુમો દાનામાય તથા ભિખાજીના દીકરી. તે મરહુમો ફીરોઝ ને હિરાના બહેન. તે મહારૂખ ફિરોઝ તવડીયાના નણંદ. તે ફરઝાદના ફૂઇ. ને ફરઝીનના ફઇ-સાસુ. તે બોમી, કેરસી ફીરદોશ, આસીસ ને જેસમીનના કઝીન (ઉં. વ. ૮૩) રે. ઠે. બી-૧૧,…
હિન્દુ મરણ
વિશા સોરઠીયા વણિકમોટા કાલાવડવાલા હાલ મુંબઇ સ્વ. લક્ષ્મીચંદ જમનાદાસના સુપુત્ર હસમુખભાઇ (ઉં. વ. ૮૧) તા. ૨૦-૩-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. મૃદુલાબેનના પતિ. આદીત, હેતલના પિતા. નેહા, સંજીવના સસરા. અવીરાજના દાદા. જહાનવી, કુશના નાના. પ્રવીણભાઇ, કિશોરભાઇ, ભગવાનદાસભાઇ, હરકીશનભાઇ તથા ઉષાબેનના ભાઇ. લૌકિક…
જૈન મરણ
પોરબંદર લોકાગચ્છ જૈનહાલ ચેંબુર પૂર્ણિમા નયન શેઠના (ઉં. વ. ૭૧) બુધવાર, તા. ૨૦-૩-૨૪ના અરિહંતશરણ થયેલ છે. તે સ્વ. હિરામણી, સ્વ. હિરાલાલના પુત્રવધૂ. મધુકર તથા તનમન વિનોદચંદ્ર ઢાંકીના ભાભી. સ્વ. કુમારના માતા. મયુરાના સાસુ. તથા માંગરોળ નિવાસી સ્વ. કાનજી ચત્રભુજ શાહની…
- શેર બજાર
અમેરિકન કરંટથી તેજીનો ચમકારો: નિફ્ટી ફરી ૨૨,૦૦૦ની ઉપર, રોકાણકારોની સંપત્તિમાં ₹ ૫.૭૨ લાખ કરોડનો ઉમેરો
મિડકેપ અને સ્મોલ કૅપ શૅરોમાં ફરીથી જોરદાર તેજીનો સળવળાટ, તમામ ક્ષેત્રીય ઇન્ડેક્સ પોઝિટિવ ઝોનમાં (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકાની કેન્દ્રીય બેન્ક, ફેડરલ રિઝર્વના વ્યાજદરમાં કપાતને લગતા વલણના અકંબધ રાખવાના સંકેત સાથે ઇક્વિટી માર્કેટના સેન્ટિમેન્ટને મળેલા અમેરિકન કરંટને કારણે સ્થાનિક શેરબજારમાં ગુરુવારના…
- વેપાર
ડૉલર સામે રૂપિયામાં છ પૈસાનો સુધારો
મુંબઈ: વૈશ્ર્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ અને સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં સુધારાતરફી વલણ રહ્યું હોવાથી આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયાએ એક તબક્કે ૧૫ પૈસાનો સુધારો દર્શાવ્યા બાદ અંતે ગઈકાલના બંધ સામે છ પૈસાના સુધારા સાથે ૮૩.૧૩ની સપાટીએ…
- વેપાર
ડૉલર નબળો પડતાં વૈશ્ર્વિક પ્રોત્સાહક અહેવાલે ધાતુમાં સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: અમેરિકી ફેડરલ રિઝર્વે ગઈકાલે પૂરી થયેલી બે દિવસીય નીતિવિષયક બેઠકના અંતે બજારની અપેક્ષાનુસાર વ્યાજદર યથાવત્ રાખવાની સાથે બેઠકના અંતે ફેડરલના અધ્યક્ષ જૅરૉમ પૉવૅલે વર્ષ ૨૦૨૪માં ત્રણ વખત વ્યાજદરમાં કપાતની શક્યતા વ્યક્ત કરતાં વિશ્ર્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું…