- ઉત્સવ
બોયફ્રેન્ડ થવું છે? આ ટર્મ્સ- કન્ડિશન્સ ફોલો કરો !
વ્યંગ -ભરત વૈષ્ણવ તમે કદાચ લેખનું શીર્ષક વાંચીને ચમકી ગયા હશો. કવિ રઇશ મણિયાર ફરમાવે છે કે ‘દરિયાનું મોજું રેતીને પૂછે… તને ભીંજાવું ગમે કે કેમ? એમ પૂછીને થાય નહીં પ્રેમ.’પૂછીને પ્રેમ થાય કે ન થાય,પણ છોકરી પ્રેમી કે બોયફ્રેન્ડ…
- ઉત્સવ
શહીદ કે વીરગતિ દિવસ?
ભારતીય દૃષ્ટિએ ઈતિહાસ -ડૉ. રાજેશ ચૌહાણ અજ્ઞાની અને શક્તિશાળી લોકોએ ‘વીરગતિ’ શબ્દનું માત્ર અવમૂલ્યન જ નથી કર્યું, પણ તેનો ખોટી જગ્યાએ ઉપયોગ કર્યો છે. જેના કારણે કોઈ પણ જગ્યાએ મૃત્યુ પામે તો તેને શહીદ/બલિદાન કહેવામાં આવે છે. વીરગતિ શબ્દમાં મનથી…
- ઉત્સવ
મુકામ રૂા. ૨૦૦/- (૨)
આજે આટલું જ -શોભિત દેસાઈ વાચકને તકલીફ પડે અને વાચક વાંચનથી દૂર- થવા માંડે એવા કેટલાક શબ્દોમાંના એક (બે) છે ‘ગતાંકથી ચાલુ’. અરે ભાઈ ‘ગયા અંકની વાત આગળ…’ લખો ને! ભલે બે શબ્દો વધારે વપરાય. પણ વાચકને ‘ગતાંક’ જેવો દુર્બોધ,…
- ઉત્સવ
સાઈબર સિકયુરિટી અનિવાર્ય બની રહી છે, કેમ કે…
કોવિડ રોગચાળા વખતે બધાએ વેક્સિન લેવી પડી, એક વાર નહીં, બે વાર… આ તો વન ટાઈમ મેડિકલ આક્રમણ હતું, પણ આજના ડિજિટલ વર્લ્ડમાં જે રીતે સાઈબર અટેક વધી રહ્યા છે એની સામે રક્ષાર્થે વેક્સિન જેવી સિકયુરિટી લેવી પડશે, તે પણ…
- ઉત્સવ
રોમાંચ અને ભૂતકાળના રહસ્યોથી ઘેરાયેલ મધ્ય ભારતનું અદ્ભુત જંગલ – બાંધવગઢ રાષ્ટ્રીય ઉદ્યાન
ટ્રાવેલ સ્ટોરી -કૌશિક ઘેલાણી બાળપણમાં જંગલ વિષે ઘણી બધી વાર્તાઓ સાંભળી હતી અને પોતાની કલ્પનામાં માણી પણ હતી. ઘણી ખરી કલ્પનાઓમાં જંગલને ભયના માહોલ સાથે જોડી દેવાયું હોય છે અને આપણે પણ જંગલ વિષે એ જ છાપ લઈને ચાલતા હોઈએ…
- નેશનલ
ધુળેટી:
મથુરાની નજીક વૃંદાવનના શ્રી રાધા વલ્લભ મંદિરમાં ધુળેટી મનાવતા શ્રદ્ધાળુઓ. (પીટીઆઇ)
- આમચી મુંબઈ
‘ગોવિંદા આલા રે’ શિંદે જૂથમાં એન્ટ્રી?
મુંબઈ: જાણીતા અભિનેતા ગોવિંદા રાજકારણમાં તેની બીજી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ૨૦૦૪માં કૉંગ્રેસની ટિકિટ પર સાંસદ બનેલા ગોવિંદા બીજી સિઝનમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની શિવસેનામાં જોડાઈ ઉત્તર પશ્ર્ચિમ લોકસભા મતવિસ્તારમાંથી ચૂંટણી લડે તેવી શક્યતા છે. મહાગઠબંધનમાં ઉત્તર પશ્ર્ચિમ…
- આમચી મુંબઈ
રંગીન હાસ્ય…
રંગો વગરના જીવનની કલ્પના પણ કરી શકાય નહીં. જીવન ફક્ત રંગોથી જ નહીં, પણ આનંદથી પણ રંગીન બની જતું હોય છે. દક્ષિણ મુંબઈની વિશેષ બાળકો માટેની સ્કૂલમાં શુક્રવારે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી ત્યારે બાળકોમાં અનેરો આનંદ જોવા મળ્યો હતો.…
- આમચી મુંબઈ
ગોદાન એક્સપ્રેસના પાર્સલ ડબ્બામાં આગ
નાશિક રોડ: નાશિક રેલવે સ્ટેશનેથી ભુસાવળની દિશામાં જઈ રહેલી ગોદાન એક્સપ્રેસની પાર્સલ બોગીમાં શુક્રવારે બપોરે આગ લાગી હતી. જોકે, રેલવે ગાર્ડના ધ્યાનમાં આ વાત સમયસર આવતા ટ્રેન થોભાવી આગ બુઝાવી દેવામાં આવી હતી. પરિણામે મોટો અનર્થ ટળી ગયો હતો. મુંબઈના…
- નેશનલ
રૂપિયો કડડડભૂસ
ડૉલર સામે રૂપિયામાં ૪૭ પૈસાના ગાબડાં સાથે નવી નીચી સપાટીએ (વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં બાઉન્સબૅક થતાં અન્ય એશિયાઈ ચલણો પણ નબળા પડ્યા હોવાથી તેમ જ ગઈકાલે સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં વિદેશી સંસ્થાકીય રોકાણકારોની વેચવાલી રહી હોવાના નિર્દેશો…