Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 419 of 928
  • બનો બ્રાન્ડ એક્સપોઝર: બનાવો સોશિયલ મીડિયા મેનેજમેન્ટમાં કારકિર્દી

    વિશેષ -નરેન્દ્ર કુમાર આજે વર્ચ્યુઅલ દુનિયા, વાસ્તવિક દુનિયા કરતાં વધુ પ્રભાવશાળી છે. આ જ કારણ છે કે આજે ઓનલાઈન બિઝનેસ, ઓફલાઈન કરતાં ઘણો વધારે છે. તેથી જ દરેક કંપની જે તેની પ્રોડક્ટ બજારમાં વેચે છે, તે એક કાર્યક્ષમ, કુશળ અને…

  • ઉત્સવ

    લોકલ બ્રાન્ડને ડિજિટલી બનાવો વોકલ

    બ્રાન્ડ બનશે બિઝનેશ વધશે -સમીર જોશી બ્રાન્ડની વાત આવે અથવા વેપારને પ્રમોટ કરવાની વાત આવે ત્યારે આપણે તેને નિવેશ નહિ, પણ ખર્ચ તરીકે જોઈએ છીએ. ‘ખોટા ખર્ચ કરવાની જરૂર નથી’ આ વાત હંમેશાં કાને પડતી હોય છે. નાની બ્રાન્ડ હોય…

  • ઉત્સવ

    ખાખી મની-૨૧

    ‘થયેલી ભૂલનું સાટું વાળી દે એવું કામ કરીને ભૂલ સુધારી લેવી એજ ભૂલ સુધારવાનો સરળ માર્ગ છે.’ અનિલ રાવલ ‘સર, માલ પકડા ગયા લેકિન ગુરચરનસિંહ મારા ગયા’….સાંભળીને બલદેવરાજના ચહેરા પરા નારાજગી ઊતરી આવી. જપ્ત કરાયેલાં શસ્ત્રો જેટલા મહત્ત્વનાં હતાં એટલું…

  • ઉત્સવ

    ગામદેવી વિસ્તારમાં એક માર્ગને આ ગરમાળા વૃક્ષોનું નામ આપ્યું હતું એ નામ છે લેબરનમ રોડ

    નરીમાન પોઈન્ટની પાળેથી -મૂલચંદ વર્મા (ગયા અંકથી ચાલુ)(૯૦)ખાલી ખુરશીઓ સામે ભાષણમ્યુનિસિપલ કોર્પોરેશનના આરંભથી આજ સુધી વિવિધ અને વિચિત્ર સ્વભાવના કોર્પોરેટરો ચૂંટાતા આવ્યા છે. ડૉ. નાશિરશાહ સુખિયા જબાંદરાઝ તો હતા પણ ફાયરબ્રાન્ડ સ્વભાવના હતા. કોર્પોરેશનના પ્રેસિડન્ટો અને કમિશનરોને પણ દલીલથી હંફાવતા…

  • ઉત્સવ

    નહીં કાને નહીં કોટે વાલ સોનું હોઠે

    ઝબાન સંભાલ કે -હેન્રી શાસ્ત્રી સુભાષિત એટલે રમણીય કે ડહાપણભરી ઉક્તિ, સારી રીતે કહેવામાં આવેલી વાત કે સૂક્તિ. એમાં આ લોક અને પરલોકના જીવન વિશે સુંદર વિચારો રહેલા હોય છે. તેમાં વ્યક્તિ, સમાજ અને રાજ્યની લાક્ષણિકતા પણ બતાવવામાં આવે છે.…

  • ઉત્સવ

    ઔરંગઝેબની લાલચની જાળને દુર્ગાદાસે હિમ્મતભેર ફગાવી દીધી

    વિશ્ર્વના યુદ્ધવીર -પ્રફુલ શાહ (૩૭)અને ગજબનાક કોઠાસુઝ ધરાવતા દૂરંદેશી વીર દુર્ગાદાસ રાઠોડ સાચા પડ્યા. મહારાજા અજિતસિંહે અજમેર માટે રવાના થતા અગાઉ આગોતરી મંત્રણા કરવા મોકલેલા. મુકુંદદાસને તો સફી ખાનને મળતાવેંત ખબર પડી ગઈ કે મહારાજા અજિતસિંહ અને રાઠોડો સાથે ધોકાબાજી…

  • ઉત્સવ

    ખારેકે ભેંસ આપી અને ખારેક જ દૂધ લઇ ગઈ!

    વલો કચ્છ -ડૉ. પૂર્વી ગોસ્વામી કચ્છનાં કંઠી વિસ્તારનું પંખીનાં માળા જેવડું એક નાનું સરખું ગામડું – ઝરપરા. ગ્રામજનો થોડી ઘણી ખેતી અને બાકીના સમયમાં મજૂરી કરે. મુન્દ્રા તાલુકાના ખોબા જેવડા આ ગામમાં ગોવિંદ નામનો બાગાયતી ખેતી કરતો એક ખેડૂત રહેતો…

  • ઉત્સવ

    સ્ટ્રગલરના પ્રકાર

    સાહબ બાથરૂમ મેં હૈ -આશકરણ અટલ ફિલ્મોમાં પ્રવેશ મેળવવા માટે જે પોતાના ઘર-ગામ છોડીને મુંબઈમાં આવે છે અને મુંબઈ આવીને જે ભૂખ્યો-તરસ્યો રહીને નિર્માતાઓની ઓફિસના ચક્કર લગાવતો હોય છે તેને સ્ટ્રગલર કહેવામાં આવે છે. આ સ્ટ્રગલર ઘણા પ્રકારના હોય છે.…

  • ઉત્સવ

    ‘ધ થ્રેટ ફ્રોમ ચાઇનીઝ એસ્પિયોનેજ’ દસ્તાવેજમાં શું કહેવામાં આવ્યું હતું?

    ત્રિકોણનો ચોથો ખૂણો -વિક્રમ વકીલ કેટલાંક વર્ષો પહેલાં ઉત્તર પ્રદેશના ગોરખનાથ મંદિર પર આતંકવાદી હુમલો થયો હતો. સુરક્ષા કર્મચારીઓ પર હુમલો કરનારનું નામ અહમદ અબ્બાસી છે. પોલીસે અબ્બાસીની ઊલટ તપાસ કરી ત્યારે એવી હકીકત બહાર આવી કે એક સુંદર દેખાતી…

  • જૂના-નવા ‘દાદા’ઓની દાદાગીરી!

    શરદ જોશી સ્પીકિંગ -ભાવાનુવાદ: સંજય છેલ આપણા દેશમાં કોણ, ક્યારે અને કેવા સંજોગોમાં ‘દાદા’ કે ‘ગુંડો’ બનીને ‘દાદાગીરી’ કરવા માંડે એનું કંઇ કહેવાય નહીં. એક ‘દાદા’ એનાં જીવનમાં પહેલી વખત ‘દાદા’ ત્યારે જ બને છે, જ્યારે કોઈ એને પહેલી વાર…

Back to top button