હિન્દુ મરણ
વાંઢ હાલે રાયણના વિજયા (ભચી)બેન મુરજી શિવજી બોરીચા (ઉં. વ. ૯૦) તા. ૨૩-૦૩ના અવસાન પામેલ છે. મક્કાબાઇ શીવજી ડાયાના પુત્રવધૂ. જીતેન્દ્ર, મધુના માતુશ્રી. નાંગલપુરના મમીબાઇ કોરશી દેઢીયાની પુત્રી. નાનજી, કોડાયના જેઠીબાઇ ભવાનજીના બેન. પ્રાર્થના સભા રાખેલ નથી. નિ. બીજલ બોરીચા,…
જૈન મરણ
બાડાના મુક્તાબેન ભીમશી ગાલા (ઉં. વ. ૮૨) તા. ૨૩-૩-૨૪ના અરિહંત શરણ પામ્યા છે. તેજબાઇ ભવાનજીના પુત્રવધૂ. ભીમશીભાઇના પત્ની. લલિત, રાજેશ, દક્ષાના માતા. લાયજાના ગાંગબાઇ મેઘજી થોભણના પુત્રી. નાગજી, હીરાલાલ, મંજુલા, ગુણવંતીના બેન. પ્રાર્થના રાખેલ નથી. ત્વચાદાન કરેલ છે. નિ. દક્ષા…
- વેપાર
સતત ત્રણ સત્રની આગેકૂચ બાદ ત્રણ સત્રનાં સપ્તાહમાં શૅરબજારની ચાલનો આધાર વિદેશી ફંડોના વલણ પર
ફોરકાસ્ટ -નિલેશ વાઘેલા મુંબઈ: અમેરિકાની ફેડરલ રિઝર્વ દ્વારા ડોવિશ સ્ટાન્સના સંકેત બાદ શેરબજારમાં પાછલા સતત ત્રણ સત્રમાં તેજીવાળાઓ હાવી રહ્યાં હતા, જોકે આ માત્ર ત્રણ સત્રના સપ્તાહમાં માસિક એક્સપાઇરી પણ આવતી હોવાથી અફડાતફડી અને ઊથલપાથલ જારી રહેવાની સંભાવના છે. આ…
- વેપાર
ફેડરલ તરફથી રેટ કટને લગતા વધુ સંકેતની આશા વચ્ચે વૈશ્ર્વિક શૅરબજારોમાં નરમાઇનું વલણ
ટોક્યો: અમેરિકાની ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં કાપ મૂકવાની તૈયારી કરી રહી હોવાના આશાવાદ છતાં રોકાણકારો આ સંદર્ભના વધુ સંકેતની રાહ જોઇ રહ્યાં હોવાથી વૈશ્ર્વિક ઇક્વિટી માર્કેટમાં સપ્તાહના પહેલા દિવસે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. ફ્રાંસનો સીએસી-૪૦ ઇન્ડેક્સ ૮,૧૫૧.૯૪ પોઇન્ટના પ્રારંભિક સ્તરની…
- વેપાર
ડૉલર નબળો પડતાં વૈશ્ર્વિક સોનામાં ઘટ્યા મથાળેથી ધીમો સુધારો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ/લંડન: આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈનું વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના હાજર તેમ જ વાયદાના ભાવમાં ઘટ્યા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો, જ્યારે ચાંદીના ભાવમા પણ ધીમો સુધારો આવ્યો હતો. જોકે, આજે…
- એકસ્ટ્રા અફેર
મોસ્કોમાં ટેરર એટેક, આઈએસઆઈએસના વધતા ખતરાનું ટ્રેલર
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ રશિયાની રાજધાની મોસ્કો પાસેના ક્રાસ્નોગોર્સ્કીમાં આવેલા ક્રોકસ સિટી હોલમાં થયેલા હુમલાએ આખી દુનિયાને સ્તબ્ધ કરી દીધી છે. આ હુમલામાં ૧૫૦થી વધારેનાં મોત થયાં છે અને અને ૧૦૦થી વધુ ઘાયલ થયા છે. ઘાયલો પૈકી ઘણાંની હાલત અત્યંત…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ),મંગળવાર, તા. ૨૬-૩-૨૦૨૪, વસંતોત્સવ પ્રારંભ ભારતીય દિનાંક ૬, માહે ચૈત્ર, શકે ૧૯૪૬ વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૧ જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૧ પારસી શહેનશાહી રોજ ૧૪મો ગોશ, માહે…
- તરોતાઝા
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી બુધવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- તરોતાઝા
ફલાઇટ
ટૂંકી વાર્તા – રાજેશ અંતાણી સેલફોન નજીક ખેંચીને રીમાએ ધ્યાનપૂર્વક જોયું. એમાં આનંદનો કોઇ મેસેજ ન હતો અને કોઇ મિસ્ડકોલ પણ. રીમા અકળાવા લાગી. સામે સામાન પડ્યો છે. પેકિંગ કરતાં કેટલાય દિવસ લાગ્યા. આનંદને કેટલીયવાર કહ્યું- એ વળી આમ, પણ-…
- તરોતાઝા
પ્રતિદિન ગરમી વધશે માટે પાણીજન્ય રોગો વિશે કાળજી રાખજો
આરોગ્યનાં એંધાણ -જ્યોતિષી આશિષ રાવલ આ સપ્તાહમાં ગ્રહમંડળના આરોગ્યદાતાસૂર્ય મીન રાશિમંગળ કુંભ રાશિબુધ – મેષ રાશિમાં પ્રવેશગુરુ – મેષ રાશિશુક્ર – કુંભ રાશિ તા.૩૧ મીન રાશિશનિ – કુંભ(સ્વગૃહી)રાશિરાહુ – મીન રાશિ વક્રીભ્રમણકેતુ – ક્ધયા રાશિ વક્રીભ્રમણહોળાષ્ટક પૂરા થતા તમામ શુભ…