આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), બુધવાર, તા. ૨૭-૩-૨૦૨૪સંત તુકારામ બીજભારતીય દિનાંક ૭, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૨જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૨પારસી શહેનશાહી રોજ ૧૫મો દએપમહેર, માહે ૮મો આવાં, સને…
- ઈન્ટરવલ
અંત વગરની અંતાક્ષરી… આવતીકાલની રંગભૂમિના અનેક સવાલ
સંજય છેલ એકવાર મેં બોલીવૂડના જાણીતા ફિલ્મ લેખક-ગીતકાર જાવેદ અખ્તરને પૂછેલું:ફિલ્મ લાઇનમાં તમે આટલાં વરસોથી છો તો તમને આજે શું ફરક લાગે છે?’ જાવેદજીએ કહેલું: ફરક ઘણો છે કે પણ એક વાતમાં ફરક નથી પડ્યો. હું ૧૯૬૪માં મુંબઇ આવ્યો ત્યારથી…
- ઈન્ટરવલ
પ્રવીણ જોષીની નાટ્યસર્જન સૃષ્ટિમાં એક ડોકિયું…
આ દિગ્ગજ દિગ્દર્શક – અદાકારની કળા-કસબની ખૂબીઓ ચર્ચતી એક વિશેષ મુલાકાત વિનીત શુકલ આજે વિશ્ર્વ રંગભૂમિ દિન’ના અવસરે આધુનિક ગુજરાતી રંગભૂમિના એકમેવ ચક્રવર્તી પ્રવીજ જોષીનાં કળા-કૌશલ, સર્જકતા અને વ્યક્તિત્વની પ્રેરક-રસપ્રદ ખૂબીઓ યશસ્વી નાટ્ય-ટેલિવિઝન દિગ્દર્શક દિનકર જાની પાસેથી જાણવા જેવી છે.…
- ઈન્ટરવલ
ગઈકાલ-આજ- આવતીકાલના લેખાં-જોખાં
દીપક અંતાણી ૧૯૬૧માં યુનેસ્કો અને યુનિસેફની મિટિંગમાં ૧૪૫ દેશોએ ભાગ લીધો હતો ત્યારે આપણા વિખ્યાત નાટ્યકાર ચં. ચી. મહેતાએ ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ ની ઉજવણીનો વિચાર, આપ્યો હતો. વિશ્ર્વમાં વિવિધ દિવસની ઉજવણીની જેમ વિશ્ર્વ રંગભૂમિ દિવસની ઉજવણીની એમની વિનંતિને માન્ય રાખી…
- ઈન્ટરવલ
પ્રેક્ષકો, થિયેટર પર હાઉસફુલનું પાટિયું ઝૂલતું કરી દો !
રજની શાંતારામ નમસ્તે, હું રજની શાંતારામ… ગુજરાતી રંગભૂમિની એક કલાકાર. જૂની – નવી રંગભૂમિ સાથેનો મારો અનુભવ હું આપ બધા સાથે વહેંચવા માગું છું- જણાવવા માગું છું. સૌપ્રથમ આજના વિશ્ર્વ રંગભૂમિના દિવસે નાટ્યપ્રેમી વાચકોને અઢળક શુભેચ્છા. હું જ નહીં, દરેક…
- ઈન્ટરવલ
રંગભૂમિ ત્યારે ને અત્યારે…
વિપુલ વિઠ્ઠલાણી ૧૯૭૧માં આવેલી રાજ કપૂરની ફિલ્મ ‘કલ, આજ ઔર કલ’નું ટાઇટલ એટલું સુંદર હતું કે આજની તારીખમાં પણ આપણા જીવનનાં દરેક ક્ષેત્રમાં એ સુસંગત છે. હું રંગભૂમિ સાથે સંકળાયેલો છું અને ખાસ કરીને ગુજરાતી રંગભૂમિ એટલે રંગભૂમિની ગઇ કાલ,…
- ઈન્ટરવલ
યુવાવર્ગને આકર્ષે એવા નાટક લખવા જોઈએ
રક્ષા દેસાઈ આજે ‘વિશ્ર્વ રંગભૂમિ દિવસ’ નિમિત્તે રંગભૂમિને કેન્દ્રમાં રાખી ‘મુંબઈ સમાચાર’ ટીમે જે આવકારદાયક પ્રયાસ કર્યો છે એ માટે એને હાર્દિક અભિનંદન …. આ અવસરે,રંગભૂમિ સાથે સંકળાયેલી સુમધુર અને સોનેરી સ્મૃતિઓ ઢંઢોળી પ્રિય વાચકો-દર્શકો સમક્ષ રજૂ કરવાની તક મળી…
- ઈન્ટરવલ
નાટકમાં જાતને શોધવાની કોશિશ કરતો દર્શક
લીલી પટેલ આજે વિશ્ર્વ રંગભૂમિ દિવસ. રંગદેવતાને પ્રણામ… રંગભૂમિની ગઈકાલની વાત કરું તો મેં જૂની રંગભૂમિનાં નાટકો કર્યાં જ નથી. ૧૯૬૦માં હું અમદાવાદથી મુંબઈ આવી. પહેલા આઠ વર્ષ તો હું શાસ્ત્રીય નૃત્ય શીખતી રહી, કારણ કે ફિલ્મોમાં કામ કરવાના અભરખા…
- ઈન્ટરવલ
જૂની રંગભૂમિનો સદાબહાર રોચક ઈતિહાસ
ઉત્કર્ષ મજુમદાર બાઅદબ બામુલાઇજા હોંશિયાર… ગુજરાતી નાટક ‘રુસ્તમ સોહરાબ’ કી સવારી આ રહી હૈ…’ ૨૯ ઓક્ટોબર ૧૮૫૩ના રોજ મુંબઈના જગન્નાથ શંકર શેટના (જેનુ નામ ‘મુંબઈ સેન્ટ્રલ’ સ્ટેશન ને આપવાનો પ્રસ્તાવ છે) અનુદાનથી ઊભા થયેલા રોયલ થિયેટર જે ‘ગ્રાન્ટ રોડ થિયેટર’…
- ઈન્ટરવલ
આવો, હવે પ્રાણ પૂરીએ આ પાષાણમાં!
ભવ્ય ભૂતકાળ અને ચિંતામગ્ન કરાવી દેતા વર્તમાન વચ્ચે ઝોલાં ખાઈ રહી છે ગુજરાતી રંગભૂમિ…એ ઝંખે છે જાજરમાન ભવિષ્ય. એવું ભવિષ્ય ,જેનું ઘડામણ રંગકર્મીઓના બદલતા અભિગમ અને દર્શકોના નવેસરથી છલકનારાં રંગભૂમિ પ્રત્યેના પ્રેમથી શક્ય બની શકે છે. આ કાર્ય આપણે સહિયારા…