- પુરુષ
બેતાલીસમા વર્ષે પણ બેમિસાલ: એમએસ ધોની
નિવૃત્તિની લગોલગ પહોંચી ગયેલા આ ફ્લાઇંગ વિકેટકીપરે ઘૂંટણની સર્જરીને બે ઘડી ભૂલીને ચિત્તાની ઝડપે ડાઇવ મારી અને ગુજરાત ટાઇટન્સના વિજય શંકરને પૅવિલિયન ભેગો કરી દીધો સ્પોર્ટ્સમેન -અજય મોતીવાલા એક મહેન્દ્રસિંહ ધોનીની ઓળખ છે અનેક. વિકેટકીપર, બૅટર, કૅપ્ટન-કૂલ, લેજન્ડ, મેન્ટર, લીડર,…
- આમચી મુંબઈ
મહાયુતિની બેઠકોની વહેંચણીમાં ગુંચવાડો ભાજપની ફોર્મ્યુલા શિંદે અને અજિત પવાર બંનેને અમાન્ય
મનસેની એન્ટ્રી અને થાણે પર ભાજપના દાવાને કારણે વધુ ગુંચવાયું કોકડું (અમારા પ્રતિનિધિ તરફથી)મુંબઈ: લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ ગઈ છે અને ૧૯ એપ્રિલથી મહારાષ્ટ્રમાં પહેલા તબક્કાનું મતદાન થવાનું છે અને હવે તેને એક મહિનાનો પણ સમય બચ્યો નથી છતાં મહાયુતીમાં…
- નેશનલ
અમેરિકાના બાલ્ટીમોરમાં જહાજ અથડાતાં પુલ કડડડભૂસ
બાલ્ટીમોર: અમેરિકાના મેરીલેન્ડના બાલ્ટીમોરમાં એક માલવાહક જહાજ મંગળવારે પરોઢ પહેલા રાતે પુલ સાથે અથડાતા અનેક વાહન નદીમાં પડ્યા હતા. આ દુર્ઘટનાને લીધે નદીમાં ઓછામાં ઓછા સાત જણ પડ્યા હતા અને તેમાંના બે જણને બચાવી લેવાયા હતા. બચાવ અને રાહત કાર્યકરો…
- નેશનલ
ગુજરાતના ગરબાને વૈશ્ર્વિક સ્તરે મળ્યું સન્માન
પેરિસ: ગુજરાતની આગવી ઓળખ સમા ગરબા હવે આંતરાષ્ટ્રીય સ્તરે પણ લોકપ્રિય બન્યા છે. રાજ્ય અને દેશભરમાં દર વર્ષે યોજાતા નવ દિવસના નવરાત્રી મહોત્સવ દરમિયાન ખેલૈયાઓ ગરબા રમીને નવ દુર્ગાના આરાધના પર્વની ઉજવણી કરે છે. હવે ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્ર્વિક ઓળખ…
- નેશનલ
કેજરીવાલ જેલમાં: દિલ્હીમાં બબાલ
આપનું પીએમ આવાસના ઘેરાવનું ગતકડું અટક: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની મુક્તિની માગણીને લઇને પટેલ ચોક મેટ્રો સ્ટેશન ખાતે દેખાવ કરી રહેલા આમ આદમી પાર્ટીના કાર્યકરોની અટક કરતા સલામતી વિભાગના જવાનો. (પીટીઆઇ) નવી દિલ્હી: દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલની ધરપકડનાં…
- નેશનલ
સિદ્ધિ:
માઉન્ટ એવરેસ્ટના બેઝ કેમ્પ ખાતે માતા ભાવના દેહરિયાની સાથે પહોંચેલી અઢી વર્ષની સિદ્ધિ મિશ્રા (જીની). (પીટીઆઇ)
- નેશનલ
મેક્સિકોના ૧૫ રાજ્યનાં જંગલમાં આગ
દાવાનળ: મેક્સિકોના વારાક્રૂઝ રાજ્યના ઊંચા પહાડો પર વનમાં લાગેલી આગને ઓલવવાનો પ્રયાસ કરતો એક સૈનિક.(એપી-પીટીઆઇ) નોગેલ્સ: મેક્સિકોના લગભગ અડધા દુષ્કાળગ્રસ્ત રાજ્યોમાં સોમવારે ભારે પવનના કારણે જંગલમાં આગ ફાટી નીકળી હતી. નેશનલ ફોરેસ્ટ્રી કમિશને જાણકારી આપી હતી કે ૧૫ રાજ્યોમાં ૫૮…
પારસી મરણ
મેરવાન દારબ ઝૈનાબાદી તે ફ્રેની મેરવાન ઝૈનાબાદીના ધણી. તે મરહુમો હોમાય અને પેરીન દારબ ઝૈનાબાદીના દીકરા. તે ફરહાના જીમી શ્રોફ, રશના ફીનહસ ઝવેરી તથા પોરસના બાવાજી. તે જીમી, ફીનહસ અને ફરાહના સસરાજી. તે બાનુ, થ્રીતી, અદી, નરગીસ તથા મરહુમો પરવીજ…
હિન્દુ મરણ
ગામ ઉદવાડા (મોટા પુઢા)ના કાંદિવલી સ્વ. દિનેશ દયારામ પંચાલ (ઉં. વ. ૭૭) તા. ૨૨/૩/૨૪ને શુક્રવાર શ્રીજીચરણ પામ્યા છે. તે ગં. સ્વ.ભારતીબેનના પતિદેવ. તે સ્વ. ધનસુખભાઈ, સ્વ. પ્રમોદભાઈ, સ્વ. રંજનબેન અને મહેન્દ્રભાઈના ભાઈ. તે રાજીવભાઈ, નેહાબેનના પિતાશ્રી. તે રાધિકાના સાસરા. તેઓ…
જૈન મરણ
શ્રી દિગંબર મુમુક્ષુ જૈનઘાટીલા નિવાસી, હાલ સોનગઢ મુંબઈ બાલબ્રહ્મચારી ઈન્દિરાબેન નવલચંદ લોદરીયા (ઉં. વ. ૮૮), તે સ્વ. જગદિશભાઈ લોદરીયા અને સ્વ. મધુબેન – પ્રવિણભાઈ શાહના મોટાબેન. સ્વ. હસુમતિબેન લોદરિયાના નણંદ. તે રાજીવ-સ્મિતા અને અમિષા-મેહુલ અજમેરાના ફઈબા. તે પ્રિયલ, રોનક જોધાવત,…