Mumbai Samachar, Author at મુંબઈ સમાચાર | Page 411 of 928
  • લાડકી

    મારા માતા-પિતાએ ૧૯૪૦માં પ્રેમલગ્ન કરેલાં: સલમા-બચુભાઈ

    કથા કોલાજ -કાજલ ઓઝા-વૈદ્ય ભાગ: ૧નામ: આશા પારેખસ્થળ: જુહુ, મુંબઈસમય: ૨૦૨૪ઉંમર: ૮૧ વર્ષમારું નામ આશા પારેખ. જન્મે ગુજરાતી, ઉછેર પણ ગુજરાતી… પરંતુ, હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરનાર હું એક માત્ર સફળ ગુજરાતી નાયિકા છું. મેં બોલીવુડમાં પહેલી ફિલ્મ કરી…

  • લાડકી

    પ્રથમ મહિલા શરણાઈવાદક બાગેશ્ર્વરી કમર

    એવી માન્યતા છે કે શરણાઈ વગાડવાની શારીરિક ક્ષમતા અને શક્તિ સ્ત્રીમાં હોતી નથી, પણ હવે તો આ નારીએ સાબિત કરી દીધું છે સ્ત્રીઓ પૂરી નિપુણતા સાથે શરણાઈ વગાડી શકે છે..! ભારતની વીરાંગનાઓ -ટીના દોશી ગુંજે શરણાઈ ઢોલ ત્રાંબાળું વાગે… શરણાઈની…

  • લાડકી

    મુગ્ધાવસ્થા- એક અસમતોલ ઉંમર

    ઉડાન મુગ્ધાવસ્થાથી મધ્યાવસ્થા સુધી – શ્ર્વેતા જોષી-અંતાણી છેલ્લા બે દિવસથી વિહાનો મૂડ ખરાબે ચડેલો હતો, કેમ્પમાં સહુના ધ્યાને એ વાત ચડ્યા વગર રહી નહોતી. ગોવામાં ગેલ-ગમ્મત કરવા આવેલી વિહા અચાનક જ આમ બધાથી અળગી થઈ જાય એ વાત કોઈનાય ગળે…

  • લાડકી

    ગૃહિણી કે વર્કિંગ વુમન વચ્ચે મહિલાઓનું ધર્મસંકટ

    વિશેષ -કવિતા યાજ્ઞિક તમે જો ઓફિસ અવર્સમાં નિયમિત મુંબઈ લોકલમાં ટ્રાવેલ કરતી મહિલાઓને જોઈ હશે તો કેટલાંક એવાં દ્રશ્યો જોયા હશે, જેને જોઈને તમને કદાચ હસવું આવી જતું હશે. જેમકે, લોકલમાં સીટ પકડવા સાડીનો કછેડો મારીને દોડીને અંદર જતી મહિલા…

  • લાડકી

    મૂલ્યાંકન

    ટૂંકી વાર્તા -ગીતા ત્રિવેદી અરીસા સામે ઊભેલી ગાર્ગી શાહ. બે ઘડી પોતાની જાતને એમ જ જોઇ રહી. ઉંમરની સુવર્ણજ્યંતીએ પહોંચેલી હોવા છતાં તે આજે પણ આકર્ષક લાગતી હતી. આજના ખાસ પ્રસંગે તેને વિશાળ જનસમુદાય સામે એક જુદી જ ઓળખ અપાવી…

  • લાડકી

    ઉનાળો એટલે શોર્ટ્સ પહેરવાની સિઝન

    ફેશન વર્લ્ડ -ખુશ્બુ મુલાણી ઠક્કર શોર્ટ્સ પહેરવાની સિઝન એટલે સમર. શોર્ટ્સ પહેરવામાં કમ્ફર્ટેબલ તો છે જ સાથે સાથે એક સ્ટાઈલિશ લુક પણ આપે છે. શોર્ટ્સ એટલે જે ગારમેન્ટ કનીથી પેહલા અથવા કની સુધી પૂરું થાય તેને શોર્ટ્સ કહેવાય છે. શોર્ટ્સમાં…

  • કાં, સરકારને એડવાન્સમાં ભૂલ કરવાનો પણ અધિકાર નહીં ?!

    વ્યંગ -ભરત વૈષ્ણવ કોઇ પણ રાશિના જાતક માટે માર્ચ મહિનો ખતરનાક હોય છે. કોઇ ગ્રહ અસ્ત થાય, કોઇ ગ્રહ માર્ગી ચાલે ચાલે, કોઇ ગ્રહ વક્રી ચાલે ચાલે, કોઇ ગ્રહની ડિગ્રી શૂન્ય હોય, શુભ ગ્રહ આપણા મહાપાલિકા જેવા ખાડામાં હોય,પાંચમા સ્થાનમાં…

  • લાડકી

    તમે ખાઉધરા તો નથી ને?

    દીકરી માટે જે છોકરો પસંદ કરેલો એનો પ્રથમ ઇન્ટરવ્યૂ અમે લીધેલો ત્યારે એના ખોરાક વિશે દસ પ્રશ્ર્ન પૂછેલા.. લાફ્ટર આફ્ટર -પ્રજ્ઞા વશી ‘અધધધ લાડુ ખાનારાઓથી તો ભગવાન જ બચાવે!’ પોતે સારું એવું ઝાપટી શકે છે એમ માની કોલર ઊંચો કરનારાઓનો…

  • પુરુષ

    શબ્દની સાથે સમયને પણ પારખો…

    શબ્દ અને સમય એવાં બ્રહ્માસ્ત્ર છે કે તમે ધાર્યું નિશાન પાર પાડી શકો… ક્લોઝ અપ -ભરત ઘેલાણી શબ્દ અને સમયઆ બન્ને અઢી અને ત્રણ અક્ષરના છે. આપણે શીખેલી અ..બ..ક..ડ .. બારાખડીના એવાં શબ્દ કે જો એનો આપણી રોજિંદી જિંદગીમાં ખરા…

  • પુરુષ

    આપણું અપિરિયન્સ જ આપણી એસેટ છે…

    …માટે આપણા બાહ્ય દેખાવમાં બેદરકાર રહેવું આપણને ન પાલવે ! મેલ મેટર્સ -અંકિત દેસાઈ પુરુષને માટે એની પર્સનાલિટી મહત્ત્વનું અંગ છે. એ શું જાણે છે કે એને શું આવડે છે એની ચર્ચા કે પ્રદર્શન તો એણે બહુ પાછળથી કરવાના આવશે.…

Back to top button