પાયદસ્ત
ડૉ. નરગેશ દારાશાહ મોટાશાહ. તે મરહુમો જર તથા દારાશાહ મોટાશાહનાં દીકરી. તે મરહુમો રૂસી, મરેઝબાન, ગુલ તથા સામના બહેન. તે મેહેરનોશ, દારાશાહ, જર, જેહાન, સાયરસ, ફીરોઝ, ઝુબીન, મરઝી, દીના તથા મરહુમ દારાયસનાં ફુઈજી. (ઉં. વ. ૯૮) ઠે. ૩૮ સ્ટરલિંગ અપાર્ટમેન્ટ,…
હિન્દુ મરણ
સુરતી દશા પોરવાડ વણિક જ્ઞાતિજુહુ સ્કીમ, વિલેપાર્લા નિવાસી, હર્ષા મેહતા (ઉં. વ. ૮૪) ૨૪-૩-૨૪ ને રવિવારે શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. સનતબેન તથા સ્વ. મંગલદાસભાઈના પુત્રવધૂ. સ્વ. મયંકભાઈના પત્નિ. હેમાબેન, કમલભાઈ તથા સ્વ. ચિત્તરંજનભાઈના બહેન. ઈલાબેનના ભાભી. કૌશલ, જનક, યયાતિ,…
જૈન મરણ
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈનખાંભા નિવાસી, હાલ કાંદિવલી સ્વ. અનસુયા ચુનીલાલ ત્રંબકલાલ દોશીના પુત્ર ગુણવંતરાય દોશી (ઉં. વ. ૮૬) ૨૨-૩-૨૪ ને શુક્રવારના અરિહંતશરણ પામેલ છે. ગં.સ્વ. અરુણાબેનના પતિ. વિભુતિ, દીપા સિદ્ધાર્થ ગોલેચાના પિતાશ્રી. તે શ્રીકાંત ગોલેચાના વેવાઈ. રસિકભાઈ, રમેશભાઈ, છબીલભાઈ, પ્રવીણભાઈ,…
- શેર બજાર
ઑટો શૅરોની લેવાલીના ટેકાએ સેન્સેક્સ ૫૨૬ પોઇન્ટ ઊછળ્યો, નિફ્ટી ૨૨,૧૦૦ની ઉપર પહોંચ્યો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: વિશ્ર્વબજારના મિશ્ર વલણ અને ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડાના અહેવાલ વચ્ચે સ્થાનિક સ્તરે ચાલુ ખાતાની ખાધમાં ઘટાડો થવાની ચર્ચાએ ખાસ કરીને ઓટો, રિયલ્ટી, પાવર અને કેપિટલ ગુડ્સ સેકટરના હેવીવેઇટ્સ શેરોમાં લેવાલીનો ટેકો મળતા બજારે અગાઉના સત્રના નુકસાનને ભૂંસી…
- વેપાર
યુએસ ડોલર સામે રૂપિયો ૭ પૈસા ઘટીને ૮૩.૩૬ની સપાટીએ પહોંચ્યો
મુંબઈ: મોટાભાગના વૈશ્ર્વિક ચલણો સામે મજબૂત રહેલા અમેરિકન ચલણને ટ્રેક કરતા બુધવારે રૂપિયો યુએસ ડોલર સામે સાત પૈસા ઘટીને ૮૩.૩૬ની કામચલાઉ સપાટી પર બંધ થયો હતો. જો કે, સ્થાનિક શેર બજારોમાં ઉછાળો અને ક્રૂડ ઓઈલના ભાવમાં થયેલા ઘટાડાથી ઘટાડાને કારણે…
- વેપાર
સોનાની ચમક સહેજ વધી, ચાંદીએ ૭૪,૦૦૦ની સપાટી ગુમાવી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)મુંબઈ: બુલિયન માર્કેટમાં બુધવારના સત્રમાં સામસામા રાહ જોવા મળ્યાં હતાં. સોનાની ચમકમાં સહેજ વધારો થયો હતો, જ્યારે ચાંદીની ચમક ઝાંખી પડી હતી. ચાંદીએ વેચવાલીના દબાણ વચ્ચે ૭૪,૦૦૦ની સપાટી ગુમાવી હતી. સ્થાનિક ઝવેરી બજારમાં ૯૯૯ ટચના શુદ્ધ સોનાનો ભાવ…
- એકસ્ટ્રા અફેર
ઈઝરાયલ યુદ્ધવિરામ ના સ્વીકારે તો શું થાય?
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઇઝરાયલ અને હમાસ વચ્ચે છેલ્લા લગભગ છ મહિનાથી જંગ ચાલી રહ્યો છે ત્યારે છેવટે આ જંગ બંધ થશે કે નહીં એ ખબર નથી પણ તેના કારણે દુનિયાના બીજા દેશો અને ઈઝરાયલ સામસામે આવી જશે એવું ચોક્કસ…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતઋતુ), ગુરુવાર, તા. ૨૮-૩-૨૦૨૪શ્રી શિવાજી મહારાજ જયંતી (તિથિ પ્રમાણે), સંકષ્ટ ચતુર્થી,ભારતીય દિનાંક ૮, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ વદ-૩જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ વદ-૩પારસી શહેનશાહી રોજ ૧૬મો…
ઈન્સાનના આગમન પાછળ કુદરતનો એક ચોક્કસ હેતુ
મુખ્બિરે ઈસ્લામ -અનવર વલિયાણી હઝરત ઈમામ જાફરે સાદિક રદ્યિતઆલા અન્હો પાસે એક શખસે ખજૂર ભરેલો થાળ મૂકયો અને અરજ ગુજારી કે આ ઘણા ઉમદા ખજૂર છે. આપ ઈમામે ફરમાવ્યું કે બેશક! ખજૂર ઘણા દર્દોની દવા છે. ખજૂર ઝેરી અસરને દૂર…
- લાડકી
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શુક્રવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…