- એકસ્ટ્રા અફેર
મુખ્તાર અંસારીનું મોત, એક મહાપાપ ઓછું થયું
એકસ્ટ્રા અફેર -ભરત ભારદ્વાજ ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ ગેંગસ્ટર કમ રાજકારણી મુખ્તાર અંસારીનું ગુરુવારે રાત્રે કાર્ડિયાક એરેસ્ટથી મોત થયું એ સાથે પૃથ્વી પરથી વધુ એક પાપ ઓછું થયું. મુખ્તાર અંસારીની તબિયત લાંબા સમયથી નરમગરમ રહ્યા કરતી હતી. મંગળવારે મુખ્તારની…
આજનું પંચાંગ
પંડિત જિતેન હરિહર મહેસાણાવાળા (ઉત્તરાયણ સૌર વસંતૠતુ), શનિવાર, તા. ૩૦-૩-૨૦૨૪, રંગપંચમી, શ્રી જયંતી ભારતીય દિનાંક ૧૦, માહે ચૈત્ર, શકે ૧૯૪૬વિક્રમ સંવત ૨૦૮૦, શા. શકે ૧૯૪૫, ફાગણ સુદ-૫જૈન વીર સંવત ૨૫૫૦, માહે ફાગણ, તિથિ સુદ-૫પારસી શહેનશાહી રોજ ૧૮મો રશ્ને, માહે ૮મો…
- વીક એન્ડ
ફન વર્લ્ડ
‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી સોમવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં.…
- વીક એન્ડ
ન પૈસાનો પાવર, ન રૂપિયાનો રૂઆબ ભારતમાં આજેય છે બાર્ટર સિસ્ટમનું ચલણ
કવર સ્ટોરી -મનીષા પી. શાહ અહીં જરાય ‘ના બાપ બડા ન મૈયા, ધ હોલ થીંગ ઇઝ ધેટ કે ભૈયા સબ સે બડા રૂપૈયા’ કામનું નથી. અહીં પૈસો બોલતો નથી, એની બોબડી સાવ બંધ છે. અહીં નથી કેશ ચાલતી કે નથી…
જાનવરો માટે પૂંછડું કેમ જરૂરી છે?
વિજ્ઞાનીઓને જાનવરના જીવાશ્મીના સંશોધનમાં માલૂમ પડ્યું છે કે કરોડો વર્ષ પહેલાં પણ તેમને પૂછડું હતું. જો કે અમુક જાનવરોને પૂંછડી નથી હોતી. સિંહથી ખીસકોલી સુધી અને માછલીથી મોર સુધીના પશુ-પક્ષીને પૂંછડી હોય છે. આથી અંદાજ લગાડી શકાય કે પૂંછડી કેટલી…
- વીક એન્ડ
મુળજી, તારા લગન નહીં થાય
મસ્તરામની મસ્તી -મિલન ત્રિવેદી ચારે બાજુ ઇલેક્શનનો માહોલ છે અને સારા સારા પ્રશ્ર્નોને ગોટે ચડાવી એક જ હાકલા પડકારા સંભળાય છે. કોને ટિકિટ મળી, કોણ કપાયો ,કોણ કયા પક્ષમાંથી કયા પક્ષમાં ગયું, ફલાણાને શું કામ ટિકિટ મળી ફલાણો શું કામ…
- વીક એન્ડ
એમ્પુરિયાબ્રાવાની કેનાલોમાં ઇ-બોટની મજા…
અરાઉન્ડ ધ વર્લ્ડ -પ્રતીક્ષા થાનકી લા એસ્કાલામાં પહેલા દિવસ્ો મોર્નિંગ વોક અન્ો મજેદાર બ્રેકફાસ્ટ પછી સૌ પહેલાં ક્યાં જવું ત્ોની વાતો ચાલુ થઈ. અહીં દરેક દિવસ્ો કોઈ અલગ સ્થળ પકડીન્ો કંઇક નવું, કંઇક રસપ્રદ કરવા માટે સજ્જ હતાં. રોજ વેધર…
- વીક એન્ડ
મહોરું
ટૂંકી વાર્તા -ડૉ. હિતા મહેતા તેણે ચીસ પાડી.પરંતુ અડધી ચીસ ગળામાં અટવાઇ ગઇ. એક તાકતવર પંજો મો પર દબાયો. દબાણ અસહ્ય હતું અને તેને ગૂંગળામણ થવા લાગી હતી. આંખોના ડોળા ફાટી રહ્યા હતા. તે છટપટતી હતી. “આરોહી… તુ ભાગ… આરોહી…
- વીક એન્ડ
તૈયાર આવાસ હોવાં જરૂરી
સ્થાપત્યનું વાઈ-ફાઈ -હેમંત વાળા એમ જણાય છે કે હવે તો બધું જ S-M-L-XL શ્રેણીમાં મળવા માંડશે. નાનું જોઈએ તો એસ લઈ લો, મધ્યમ કક્ષા માટે એમ યોગ્ય ગણાશે, મોટી જરૂરિયાત હોય તો એલ ની પસંદગી કરો અને તેનાથી પણ આગળ…
નહીં હૈ દોસ્ત અપના, યાર અપના, મેહરબાં અપનાં, સુનાઉં કિસ કો ગમ અપના, અલમ અપનાં, બયાં અપના.
ઝાકળની પ્યાલી -ડૉ. એસ. એસ. રાહી પ્રેમ કરવો શું ખરાબ છે? ગુનો છે? એવો સવાલ કરનારા, દિલનો દાઝેલો કોઈ આશિક – પ્રેમી હજુ પણ રાખની નીચે સળગી રહ્યો છે એવું માનનારા, મિલન વખતે વિયોગ અને વિયોગ વખતે ફરી ક્યારે મળાશે…